• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, March 5, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સયાજી હોસ્પિટલમાં દર્દીની સારવાર કરનાર ડોક્ટર એકાઉન્ટન્ટનું કામ કરવા મજબૂર | Doctor treating patient…

satyasamachar by satyasamachar
February 6, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
સયાજી હોસ્પિટલમાં દર્દીની સારવાર કરનાર ડોક્ટર એકાઉન્ટન્ટનું કામ કરવા મજબૂર | Doctor treating patient…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

 વડોદરા,સયાજી હોસ્પિટલમાં સ્ટાફની ભરતી નહીં થતી હોવાના કારણે ડોક્ટરને એકાઉન્ટન્ટની કામગીરી કરવી પડી રહી છે. જે ડોક્ટર દર્દીઓની સારવાર તેમજ વહીવટી સંચાલન પણ કરે છે. તેઓને જ એકાઉન્ટન્ટની કામગીરી સોંપવામાં આવી છે.

વડોદરાની સયાજી હોસ્પિટલમાં શહેર ઉપરાંત આજુબાજુના જિલ્લાઓ તેમજ રાજસ્થાન અને મધ્યપ્રદેશમાંથી પણ દર્દીઓ સારવાર માટે આવે છે. ૧,૫૧૩ બેડની ક્ષમતા ધરાવતી આ હોસ્પિટલમાં વર્ષે અંદાજે ૯ લાખ દર્દીઓ આઉટડોર અને ૯૦  હજાર દર્દીઓ ઇન્ડોર  પેશન્ટ તરીકે સારવાર લે છે.  હોસ્પિટલમાં ફરજ બજાવતા સ્ટાફની મંજૂર મહેકમ વર્ષો જૂની છે. તેની સામે નવા વિભાગો અને દર્દીઓનો ઘસારો પણ વધ્યો છે. બઢતી, બદલી અને નિવૃત્તિના કારણે હાલમાં ૭૦ ટકા જગ્યાઓ ખાલી છે. જેના કારણે હોસ્પિટલને અતિ આવશ્યક અને દર્દીલક્ષી સેવોઓને ધ્યાને રાખી ખાલી જગ્યાઓ આઉટસોર્સથી ભરવામાં આવે છે. સમયાંતરે સરકારમાંથી મંજૂર કરાવેલી હંગામી અને આઉટ સોર્સની જગ્યાઓના દર વર્ષે કન્ટિન્યૂએશન મેળવવાના હોય છે. કેટલીક જગ્યાઓના કન્ટિન્યૂએશન  ત્રણ  વર્ષ કરતા વધુ સમયથી તેમજ અમુક જગ્યાઓ ૧ વર્ષ કરતા વધુ સમયથી મળ્યા નથી.  હવે  પરિસ્થિતિ એવી ઉપસ્થિત થઇ છે કે, જો આ જગ્યાઓનું કન્ટિન્યૂએશન ત્રણ વર્ષ કરતા વધુ સમયથી ખાલી રહે તો તે જગ્યાઓ આપોઆપ રદ્દ થાય તેમ છે. જેના કારણે સયાજી હોસ્પિટલના સંચાલનમાં મુશ્કેલી આવી શકે તેમ છે. હાલની  પરિસ્થિતિ જોઇએ તો સયાજી હોસ્પિટલમાં નર્સ, તબીબી અધિકારી, વહીવટી અધિકારી, ક્રિટિકલ કેસ કન્સલ્ટન્ટ સહિતની ૨૬૪ જગ્યાઓ એવી છે, જે જગ્યાઓનું કન્ટિન્યૂએશન૩ વર્ષથી વધુ સમયથી મળ્યું નથી. જેના કારણે આ તમામ જગ્યાઓ રદ્દ થાય તેવી હાલત છે. જો એવું થાય તો દર્દીલક્ષી સેવાઓને ગંભીર અસર પડશે.

નવા વિભાગો શરૃ થયા  પણ કાયમી સ્ટાફની પૂરતી સંખ્યામાં ભરતી થતી નથી

વડોદરા,

હોસ્પિટલમાં નવા વિભાગો જેવાકે,એ.ટી.એફ. સેન્ટર, ડી.ઇ.આઇ.સી. સેન્ટર, એ.આર.ટી. સેન્ટર, ડી.ડી.આર.સી. સેન્ટર, ઇમરજન્સી મેડિકલ વોર્ડ, એન.આઇ.સી.યુ. પિડિયાટ્રિક વોર્ડ,  પેલીયાટ્રીક વોર્ડ, અને ટ્રોમા સેન્ટર શર થયા છે. ટૂંક સમયમાં જ એમ.સી.એચ. હોસ્પિટલ પણ શરૃ થવાની છે.  પરંતુ, તે વિભાગોમાં કાયમી ભરતી પૂરતી સંખ્યામાં કરવામાં આવી નહીં હોવાથી સ્ટાફની અછત સર્જાય છે.

Next Post
હાવડા-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાં બિનવારસી ટ્રોલીબેગમાંથી ૧૨ કિલો ૭૬૦ ગ્રામ ગાંજો ઝડપાયો | ganjo caug…

હાવડા-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાં બિનવારસી ટ્રોલીબેગમાંથી ૧૨ કિલો ૭૬૦ ગ્રામ ગાંજો ઝડપાયો | ganjo caug...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

પંચમહાલ: મોરવા હડફમાં તાલુકા પંચાયતની બેઠકોની ફાળવણી મુદ્દે વિરોધ, અનામતમાં અન્યાયના આક્ષેપ સાથે કલે…

VIDEO | પાટણ: રખાવમાં ‘જનતા રેડ’ બાદ પોલીસ સ્ટેશનમાં જ દારૂની રેલમછેલ! ધારાસભ્યએ ગામલોકો સાથે પોલીસ …

ધુળેટીના દિવસે ગોધરામાં ગુંડારાજ! સોસાયટીને બાનમાં લઈ મકાન-બાઈકમાં તોડફોડ, પરિવાર પર જીવલેણ હુમલો! |…

ધૂળેટીના પર્વે માતમ! અમદાવાદની સાબરમતી નદીમાં નાહવા પડેલા 4 યુવકોના ડૂબી જતા મોત, ગુજરાતમાં 20થી વધુ…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
પંચમહાલ: મોરવા હડફમાં તાલુકા પંચાયતની બેઠકોની ફાળવણી મુદ્દે વિરોધ, અનામતમાં અન્યાયના આક્ષેપ સાથે કલે…
GUJARAT

Morva Hadaf Taluka Panchayat Seat : પંચમહાલ જિલ્લાના મોરવા હડફમાં જિલ્લા તથા તાલુકા પંચાયતના સદસ્યઓ, સરપંચો અને સ્થાનિક આગેવાનો દ્વારા...

Read more

VIDEO | પાટણ: રખાવમાં ‘જનતા રેડ’ બાદ પોલીસ સ્ટેશનમાં જ દારૂની રેલમછેલ! ધારાસભ્યએ ગામલોકો સાથે પોલીસ …

ધુળેટીના દિવસે ગોધરામાં ગુંડારાજ! સોસાયટીને બાનમાં લઈ મકાન-બાઈકમાં તોડફોડ, પરિવાર પર જીવલેણ હુમલો! |…

ધૂળેટીના પર્વે માતમ! અમદાવાદની સાબરમતી નદીમાં નાહવા પડેલા 4 યુવકોના ડૂબી જતા મોત, ગુજરાતમાં 20થી વધુ…

ઈરાન-ઈઝરાયલના યુદ્ધની અસર ગુજરાત પર: ઉદ્યોગોના ગેસ પૂરવઠાની સપ્લાયમાં 50 ટકાનો કાપ મૂકવાનો ગુજરાત ગે…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In