• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, May 30, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

‘હું શરદ પવારનો દીકરો હોત તો..’ અજિત પવારની એક ઇચ્છા જે કાયમ માટે અધૂરી રહી ગઈ | Ajit Pawar Death in…

satyasamachar by satyasamachar
January 28, 2026
in INDIA, INDIA
Reading Time: 2 mins read
A A
0
‘હું શરદ પવારનો દીકરો હોત તો..’ અજિત પવારની એક ઇચ્છા જે કાયમ માટે અધૂરી રહી ગઈ | Ajit Pawar Death in…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

Ajit Pawar Death in Plane Crash: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું બુધવારે (28 જાન્યુઆરી, 2026) વિમાન દુર્ઘટનામાં નિધન થયું છે. આ અહેવાલથી મહારાષ્ટ્ર સહિત સમગ્ર દેશના રાજકીય આલમમાં શોકની લહેર ફરી વળી છે. પ્રશાસન પર જબરદસ્ત પકડ ધરાવતા અજિત પવાર એક રેકોર્ડબ્રેક રાજકીય કારકિર્દી અને એક અધૂરી ઈચ્છા સાથે વિદાય પામ્યા છે.

મુખ્યમંત્રી બનવાની ઇચ્છા હતી

અહેવાલો અનુસાર, અજિત પવારની એક ઈચ્છા કાયમ માટે અધૂરી રહી ગઈ તે હતી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી (CM) બનવાની. તેમણે અનેકવાર સાર્વજનિક મંચ પરથી પોતાની આ વેદના વ્યક્ત કરી હતી. શરદ પવારથી અલગ થઈને NCPમાં બળવો કર્યા બાદ તેમણે ભાવુક થઈને કહ્યું હતું કે, ‘જો હું શરદ પવારનો પુત્ર હોત, તો શું મને મુખ્યમંત્રી બનવાની તક ન મળી હોત? મને ચોક્કસ મળી હોત. ફક્ત શરદ પવારનો પુત્ર નથી એટલે મને અન્યાય થયો છે.’

આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં મોટી વિમાન દુર્ઘટના, ઉપમુખ્યમંત્રી અજિત પવાર સહિત 5 લોકોના મોત : DGCA

છ વખત ડેપ્યુટી સીએમ બનવાનો અજોડ રેકોર્ડ

મહારાષ્ટ્રના ઈતિહાસમાં સૌથી વધુ 6 વખત નાયબ મુખ્યમંત્રી બનનારા અજિત પવાર એકમાત્ર નેતા હતા. તેમની રાજકીય કુશળતા એવી હતી કે વિચારધારા અલગ હોવા છતાં તેઓ દરેક સરકારમાં અનિવાર્ય રહ્યા. વર્ષ 2010માં પૃથ્વીરાજ ચવ્હાણ સરકારમાં પ્રથમવાર પદ સંભાળ્યું. વર્ષ 2019માં દેવેન્દ્ર ફડણવીસ સાથેની રાતોરાત બનેલી ટૂંકી સરકારમાં ડેપ્યુટી સીએમ બન્યા. મહા વિકાસ અઘાડીમાં ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં પણ આ જ જવાબદારી નિભાવી હતી. આ ઉપરાંત એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ સાથે જોડાઈને ફરી જવાબદારી નિભાવી હતી.

અજિત પવાર બારામતી વિધાનસભા બેઠક પરથી સતત 8 વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. જમીની સ્તરના કાર્યકરોમાં તેમની લોકપ્રિયતા પ્રચંડ હતી. પક્ષમાં ભંગાણ સર્જીને તેમણે NCP (અજિત પવાર જૂથ)ની સ્થાપના કરી અને ચૂંટણી પંચ પાસેથી અસલી NCPનું નામ અને ચિન્હ પણ મેળવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, બુધવારે પ્રવાસ દરમિયાન તેમનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ અકસ્માત પાછળના ટેકનિકલ કારણોની તપાસ કરવામાં આવી રહી છે. તેમના નિધન પર દેશના રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓએ ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે.

Next Post
અજિત પવારના નિધનથી રાજકારણમાં શોકની લહેર, NCP નેતા કેમેરા સામે જ રડી પડ્યાં | A wave of mourning in …

અજિત પવારના નિધનથી રાજકારણમાં શોકની લહેર, NCP નેતા કેમેરા સામે જ રડી પડ્યાં | A wave of mourning in ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

‘એક ઘર, એક કનેક્શન…’ 1 જૂનથી LPG અંગે બદલાશે નિયમ, આવી ભૂલ ભારે પડી જશે! | LPG Cylinder Rules 2026…

સાવરકુંડલા તાલુકામાં વિકાસનો વેગ : ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના હસ્તે રૂ. ૭૫ લાખના ગ્રામ સચિવાલયોના ખાત…

વધુ એક છબરડા બાદ NTA એ માફી માગી, CUET UG પરીક્ષામાં સર્વર ઠપ થતાં ભારે હોબાળો | cuet ug 2026 exam d…

‘નવા યુદ્ધ માટે ત્રણેય સેનાઓ એકજૂટ…’, ઈન્ડિયન આર્મી ચીફે ઓપરેશન સિંદૂર 2.0ના સંકેત આપ્યા | Indian …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
‘એક ઘર, એક કનેક્શન…’ 1 જૂનથી LPG અંગે બદલાશે નિયમ, આવી ભૂલ ભારે પડી જશે! | LPG Cylinder Rules 2026…
GUJARAT

LPG Cylinder Rules 2026: દેશમાં વધી રહેલા ઊર્જા સંકટને ધ્યાનમાં રાખીને ગ્રાહકોની સુવિધા અને વ્યવસ્થામાં કેટલાક મહત્ત્વના ફેરફારો કરવામાં આવ્યા...

Read more

સાવરકુંડલા તાલુકામાં વિકાસનો વેગ : ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના હસ્તે રૂ. ૭૫ લાખના ગ્રામ સચિવાલયોના ખાત…

વધુ એક છબરડા બાદ NTA એ માફી માગી, CUET UG પરીક્ષામાં સર્વર ઠપ થતાં ભારે હોબાળો | cuet ug 2026 exam d…

‘નવા યુદ્ધ માટે ત્રણેય સેનાઓ એકજૂટ…’, ઈન્ડિયન આર્મી ચીફે ઓપરેશન સિંદૂર 2.0ના સંકેત આપ્યા | Indian …

દિલ્હીમાં મોટું આતંકી કાવતરું નિષ્ફળ, ISIના 9 એજન્ટની ધરપકડ, હથિયારો કબજે લેવાયા | delhi police arre…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In