• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, February 22, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અંબાજી – ગ્રામ પંચાયત ના પાર્કિંગ ટેન્ડર માં પરોક્ષ રીતે માલિકી ધરાવતા વોર્ડ મેમ્બર વિરુદ્ધ ફરિયાદ બ…

satyasamachar by satyasamachar
February 22, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
અંબાજી – ગ્રામ પંચાયત ના પાર્કિંગ ટેન્ડર માં પરોક્ષ રીતે માલિકી ધરાવતા વોર્ડ મેમ્બર વિરુદ્ધ ફરિયાદ બ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

અમદાવાદ: ચોરીના આરોપમાં યુવકને લાકડીથી ઢોર માર, વીડિયો વાઈરલ થતાં પોલીસે તપાસ શરૂ કરી | Ahmedabad Ne…

અમદાવાદ: ચોરીના આરોપમાં યુવકને લાકડીથી ઢોર માર, વીડિયો વાઈરલ થતાં પોલીસે તપાસ શરૂ કરી | Ahmedabad Ne…

પંચમહાલ: સસરાનો જીવ બચાવવા જતાં પુત્રવધૂનું વીજ કરંટથી મોત, વૃદ્ધ સારવાર હેઠળ | Panchmahal: Woman Di…

પંચમહાલ: સસરાનો જીવ બચાવવા જતાં પુત્રવધૂનું વીજ કરંટથી મોત, વૃદ્ધ સારવાર હેઠળ | Panchmahal: Woman Di…

પંજાબમાં ASI અને હોમગાર્ડની ગોળી મારીને હત્યા, ગેંગસ્ટર-આતંકી એંગલથી તપાસ શરૂ | asi and home guard s…

પંજાબમાં ASI અને હોમગાર્ડની ગોળી મારીને હત્યા, ગેંગસ્ટર-આતંકી એંગલથી તપાસ શરૂ | asi and home guard s…

Load More

સરકારી નિયમ મુજબ પંચાયત ના સભ્ય પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પંચાયત ના ટેન્ડરો માં સંકળાયેલ ના હોવા જોઈએ….!

૪ માસ પૂર્વે કરાયેલ ફરિયાદ અંગે હજુ સુધી કાર્યવાહી નહીં કરાતા ભીનું સંકેલવાનો પ્રયાસ….

ગુજરાત ના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ગ્રામ પંચાયત દ્વારા યાત્રિકો ની સુવિધા અર્થે પે – પાર્કિંગ નું ટેન્ડર બહાર પડાયું હતું.જેમાં  ગામ ના જ રવિકુમાર જીવાજી હીરાગર ને તે ટેન્ડર મળ્યું હતું.ત્યારે પ્રત્યક્ષ રીતે રવિકુમાર ના નામે મળેલ પે – પાર્કિંગ ના કોન્ટ્રાક્ટ માં પરોક્ષ રીતે સંકળાયેલા ગ્રામ પંચાયત ના વોર્ડ મેમ્બર અને સભ્ય એવા જયાબેન ગઢવી નું નામ સામે આવ્યું હતું.

પંચાયતી રાજ ની જોગવાઈ અને મુજબ નિયમ કલમ ૩૦ ( જ ) ,( ઝ) અને (ટ) મુજબ ગ્રામ પંચાયત ના હોદ્દેદાર એવા સભ્યો પંચાયત ના કોઈ પણ કાર્યો માં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે હિત સંબંધ ધરાવતી કે સંકળાયેલ ના હોવા જોઈએ જો તેમ થાય તો એવા સભ્ય કે હોદ્દેદાર ને ચાલુ હોદ્દા પર રહી શકે નહીં ત્યારે ગત ૪ માસ પહેલા અંબાજી ગ્રામ પંચાયત ના પે પાર્કિંગ ના કોન્ટ્રાકટર એવા રવિ જીવાજી હીરાગર દ્વારા પે પાર્કિંગ ના ટેન્ડર માં દર્શાવેલા નિયમો ને ઘોળી ને પી જઈ મનમરજી મુજબ ના ભાવો દર્શનાર્થે આવતા યાત્રિકો પાસે થી વસૂલી લૂંટ મચાવી હતી જેને લઈ અનેક યાત્રિકો જોડે માથાકૂટ અને ઝઘડા પણ થયા હતા જે બાબતે પંચાયત માં ફરિયાદ કરવાની વાત કરાઈ હતી ત્યારે પાર્કિંગ કોન્ટ્રાકટર દ્વાર લૂંટ ને પણ જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરવા જણાવ્યું હતું ત્યારે આ બાબતે મળતી ફરિયાદો અંગે તપાસ થતા રવિ હીરાગર પ્રત્યક્ષ રીતે કોન્ટ્રાકટર હતો પરંતુ અંદર ખાને જાણવા મળેલ માહિતી મુજબ તેમાં પરોક્ષ રીતે ગ્રામ પંચાયત ના સભ્ય અને વોર્ડ મેમ્બર એવા જયાબેન ગઢવી રવિ હીરાગર જોડે ભાગીદારી માં પાર્કિંગ ના ટેન્ડર માં શામેલ હતા.

પાર્કિંગ માં ભાવ પત્રક કરતા વધારે ભાવ લેવા બાબતે એક યાત્રિક દ્વારા ગામ ના એક પત્રકાર ને વાત કરતા આ બાબતે પત્રકાર દ્વારા ગ્રામ પંચાયત માં લેખિત ફરિયાદ અપાવી હતી.જે બાબતે તા.૧૬/૦૯/૨૦૨૫ ના રોજ  કોન્ટ્રાકટર પક્ષ તરફ થી જયા બેન ગઢવી દ્વારા તે પત્રકાર ને પોતાના ફોન થી વાત કરતા જણાવ્યું હતું કે “મારું પાર્કિંગ છે તમે શા માટે હેરાન કરો છો ફરિયાદ કરી ને?   તેમ વાત કરેલ હતી.જે બાબત પૂરવાર કરે છે કે તેમના અવાજ માં તેમના શબ્દો દ્વારા કે પાર્કિંગ માં તેમની માલિકી છે .ત્યારે આ બાબતે ટીડીઓ અને જિલ્લા વિકાસ અધિકારી ને લેખિત ફરિયાદ કરાયેલ હોવા ના ૪ – ૪ માસ વિતવા છતાંપણ કોઈ કાર્યવાહી નથી કરાયેલ ત્યારે શું આ વોર્ડ મેમ્બર અને ટીડીઓ અને ડીડીઓ વચ્ચે નાણાકીય વ્યવહાર ના લીધે કોઈ કાર્યવાહી નથી કરાયેલ ? કે પછી ટીડીઓ અને ડીડીઓ ને તેમના હાથ નીચે ના તંત્ર ની કામગીરી બાબતે બધું જાણ હોવા છતાં બંધ બારણે વ્યવહાર કરી

“તેરી ભી ચુપ – મેરી ભી ચુપ” વાળું વલણ અપનાવી ભીનું સંકેલવાનો પ્રયાસ છે તે સમજ બહાર છે આમ આદમી ની સામાન્ય ભૂલ કે ચૂક માટે કાયદા નું ભાન કરાવવા પોલીસ કાફલા સાથે દોડી આવતા આ અધિકારીઓ પોતાના જ તંત્ર ના ખરાબા ને કેમ દૂર કરતા અટકાય છે તે ખબર નથી પડતી!!!????

શું  બનાસકાંઠા જિલ્લાના કામગીરી માં લાપરવાહી કેમ

વાત  કરવામાં આવે તો  તાજેતરમાં ચાર મહિના પહેલા એક અંબાજી ગામ પંચાયત ના સદસ્ય ની અરજી કરવામાં આવી હતી તે પણ પુરાવા સહિત તો પણ જિલ્લા વિકાસ અધિકારી શ્રી દ્ગારા તાલુકા વિકાસ અધિકારી ના ઉપર ટોપલો નાંખે છે તાલુકા વિકાસ અધિકારી દ્ગારા જિલ્લા વિકાસ અધિકારી ઉપર નાખે છે તે વાત નથી સમજાતી કે અરજી પાછળ નું અસલી રહસ્ય શું છે કે પછી જિલ્લા વિકાસ અધિકારી ને તાલુકા વિકાસ અધિકારી શ્રી દ્ગારા   નાણાકીય વ્યવહાર થયો છે કે શું??? તે સમજાતું નથી કે પછી અધિકારી શ્રી ગુજરાત હાઇકોર્ટે ના   જવા માટે અરજદારે ને મજબુર કરે છે કે શું  તાલુકા અધિકારી ને અરજદાર ફોન કરતા અરજદાર ને અધિકારી શ્રી તરફથી જવાબ મળી જશે તેવું જણાવવામાં આવ્યું હતું પણ હજુ સુધી કોઈપણ જાત નો જવાબ મળ્યો નથી  આ અધિકારી પાસે પણ માહિતી માંગવામાં આવી હતી પણતે તારીખ ૭/૧૨/૨૦૨૫ ના રોજ માંગવામાં આવે હતી પણ હજુ સુધી આ તાલુકા વિકાસ અધિકારી તરફથી કોઈ પણ જવાબ મળ્યો નથી શું ફરત ને ફરત મોટો માં રસ છે કે શું???

રિપોર્ટર… અમિત પટેલ અંબાજી

Next Post
‘AI સમિટ એ ભાજપનો કાર્યક્રમ નહોતો…’ કોંગ્રેસના શર્ટલેસ પ્રોટેસ્ટ પર PM મોદીના પ્રહાર | pm narendra…

'AI સમિટ એ ભાજપનો કાર્યક્રમ નહોતો...' કોંગ્રેસના શર્ટલેસ પ્રોટેસ્ટ પર PM મોદીના પ્રહાર | pm narendra...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અમદાવાદ: ચોરીના આરોપમાં યુવકને લાકડીથી ઢોર માર, વીડિયો વાઈરલ થતાં પોલીસે તપાસ શરૂ કરી | Ahmedabad Ne…

અમદાવાદ: ચોરીના આરોપમાં યુવકને લાકડીથી ઢોર માર, વીડિયો વાઈરલ થતાં પોલીસે તપાસ શરૂ કરી | Ahmedabad Ne…

પંચમહાલ: સસરાનો જીવ બચાવવા જતાં પુત્રવધૂનું વીજ કરંટથી મોત, વૃદ્ધ સારવાર હેઠળ | Panchmahal: Woman Di…

પંચમહાલ: સસરાનો જીવ બચાવવા જતાં પુત્રવધૂનું વીજ કરંટથી મોત, વૃદ્ધ સારવાર હેઠળ | Panchmahal: Woman Di…

VIDEO: અમદાવાદમાં ક્રિકેટ ફીવર, સ્ટેડિયમમાં ભારત-સાઉથ આફ્રિકાનો જંગ જોવા ફેન્સ ઉમટ્યાં | Ahmedabad N…

VIDEO: અમદાવાદમાં ક્રિકેટ ફીવર, સ્ટેડિયમમાં ભારત-સાઉથ આફ્રિકાનો જંગ જોવા ફેન્સ ઉમટ્યાં | Ahmedabad N…

ગુજરાત સહિત 9 રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોનું SIR ફાઈનલ લિસ્ટ જાહેર, 1.70 કરોડ મતદારોના નામ ‘ડિલીટ’ |…

ગુજરાત સહિત 9 રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોનું SIR ફાઈનલ લિસ્ટ જાહેર, 1.70 કરોડ મતદારોના નામ ‘ડિલીટ’ |…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
અમદાવાદ: ચોરીના આરોપમાં યુવકને લાકડીથી ઢોર માર, વીડિયો વાઈરલ થતાં પોલીસે તપાસ શરૂ કરી | Ahmedabad Ne…
INDIA

અમદાવાદ: ચોરીના આરોપમાં યુવકને લાકડીથી ઢોર માર, વીડિયો વાઈરલ થતાં પોલીસે તપાસ શરૂ કરી | Ahmedabad Ne…

Ahmedabad News: એક યુવકને લાકડી અને દંડાથી ઢોર માર મારતો હોય એવો વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો થયો છે. આ વીડિયો...

Read more

પંચમહાલ: સસરાનો જીવ બચાવવા જતાં પુત્રવધૂનું વીજ કરંટથી મોત, વૃદ્ધ સારવાર હેઠળ | Panchmahal: Woman Di…

VIDEO: અમદાવાદમાં ક્રિકેટ ફીવર, સ્ટેડિયમમાં ભારત-સાઉથ આફ્રિકાનો જંગ જોવા ફેન્સ ઉમટ્યાં | Ahmedabad N…

ગુજરાત સહિત 9 રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોનું SIR ફાઈનલ લિસ્ટ જાહેર, 1.70 કરોડ મતદારોના નામ ‘ડિલીટ’ |…

પંજાબમાં ASI અને હોમગાર્ડની ગોળી મારીને હત્યા, ગેંગસ્ટર-આતંકી એંગલથી તપાસ શરૂ | asi and home guard s…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In