• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, June 17, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સાવરકુંડલા ભાજપમાં ભડકો! બે નેતાઓના રાજીનામાં, કોંગ્રેસમાંથી ચૂંટણી મેદાનમાં ઉતર્યા | savarkundla bj…

satyasamachar by satyasamachar
April 10, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સાવરકુંડલા ભાજપમાં ભડકો! બે નેતાઓના રાજીનામાં, કોંગ્રેસમાંથી ચૂંટણી મેદાનમાં ઉતર્યા | savarkundla bj…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

દિગ્ગજ ભાજપ નેતા અને પૂર્વ CM ઉમા ભારતીની તબિયત લથડી, હરિદ્વારથી દિલ્હી જઈ રહ્યા હતા | BJP Leader Um…

ઉદ્ધવ ઠાકરેને ઝટકો: 6 બળવાખોર સાંસદોની શિંદે જૂથમાં જોડાવાની જાહેરાત, લોકસભા સ્પીકરને સોંપ્યો પત્ર |…

ટ્રમ્પની સામે PM મોદીએ નાવિકોની સુરક્ષાનો મુદ્દો ઊઠાવ્યો, કહ્યું- ભારતીયોએ જીવ ગુમાવવા પડ્યા | g7 su…

Load More

Local Body Election: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે અમરેલીના સાવરકુંડલામાં ભાજપની આંતરિક નારાજગી સપાટી પર આવી છે. ભાજપના પૂર્વ સદસ્ય અને સક્રિય કાર્યકર સહિત બે નેતાઓએ પક્ષના તમામ હોદ્દા પરથી રાજીનામું આપીને કોંગ્રેસમાં પ્રવેશ કર્યો છે. એટલું જ નહીં, બંને નેતાઓ હવે કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે.

કોણે-કોણે છોડ્યો સાથ?

ધર્મેન્દ્ર મહેતાએ સાવરકુંડલા નગરપાલિકાના વોર્ડ નંબર 6ના પૂર્વ સદસ્ય અને ભાજપના અગ્રણી નેતા છે. આ ઉપરાંત અનિરુદ્ધસિંહ વાજા પણ ભાજપના સક્રિય સભ્ય અને શક્તિ કેન્દ્રના પૂર્વ પ્રમુખ પણ રહી ચુક્યાં છે. 

ભાજપમાં ભડકો કેમ?

સૂત્રોના જણાવ્યા અનુસાર, નગરપાલિકા ચૂંટણીમાં ટિકિટ વહેંચણીને લઈને ઘણા સમયથી કાર્યકરોમાં અસંતોષ હતો. પોતાની અવગણના થતી હોવાનું અનુભવી રહેલા આ નેતાઓએ અંતે ભાજપ સાથેનો છેડો ફાડી નાખ્યો છે. આ ઘટના ધારાસભ્ય મહેશ કસવાલાના હોમટાઉનમાં જ બની હોવાથી રાજકીય મોરચે અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે.

આ પણ વાંચો: ટ્રમ્પ અને પુતિનથી કંટાળી ગયો…: યુકેના PMનું વિસ્ફોટક નિવેદન, કહ્યું- હવે અમે અલગ રસ્તો અપનાવીશું

હવે કોંગ્રેસમાંથી જંગ જામશે

ભાજપને અલવિદા કહીને આ બંને નેતાઓ કોંગ્રેસના રસ્તે આગળ વધ્યા છે. ધર્મેન્દ્ર મહેતાએ વોર્ડ નંબર 6 માંથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે પોતાનું ફોર્મ ભરી દીધું છે. અનિરુદ્ધસિંહ વાજા વોર્ડ નંબર 1 માંથી કોંગ્રેસ પક્ષ વતી ચૂંટણીના મેદાનમાં ઝંપલાવશે. ભાજપ સાથે જોડાયેલા હોવા ઉપરાંત ભાજપમાં અનેક પદ ભોગવી ચુકેલા આ નેતાઓ ભાજપની તૈયારીથી માંડીને રણનીતિ સહિતનાં અનેક પાસાઓ જાણે છે. જેના કારણે ભાજપને મોટા નુકસાનની આશંકા છે. ઉપરાંત તેમના સમર્થકો પણ ભાજપ સાથે છેડો ફાડે તો મોટુ નુકસાન થાય તેવી શક્યતા છે. 

સાવરકુંડલા ભાજપમાં ભડકો! બે નેતાઓના રાજીનામાં, કોંગ્રેસમાંથી ચૂંટણી મેદાનમાં ઉતર્યા 2 - image

રાજકીય સમીકરણો બદલાશે?

સાવરકુંડલામાં ભાજપના ગઢમાં પડેલા આ ગાબડાથી કોંગ્રેસમાં નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા પાયાના કાર્યકરો પક્ષ છોડતા આગામી ચૂંટણીમાં ભાજપ માટે સત્તા જાળવી રાખવી મોટો પડકાર બની શકે છે. ખાસ કરીને વોર્ડ નંબર 1 અને 6 માં હવે ચૂંટણી જંગ વધુ રસપ્રદ બનશે.

સાવરકુંડલા ભાજપમાં ભડકો! બે નેતાઓના રાજીનામાં, કોંગ્રેસમાંથી ચૂંટણી મેદાનમાં ઉતર્યા 3 - image

Next Post
કોમનવેલ્થ સ્પોર્ટ ટીમે બીસીએ સ્ટેડિયમની મુલાકાત લીધી | Commonwealth Sports Team Visits BCA Stadium

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

દિગ્ગજ ભાજપ નેતા અને પૂર્વ CM ઉમા ભારતીની તબિયત લથડી, હરિદ્વારથી દિલ્હી જઈ રહ્યા હતા | BJP Leader Um…

દિગ્ગજ ભાજપ નેતા અને પૂર્વ CM ઉમા ભારતીની તબિયત લથડી, હરિદ્વારથી દિલ્હી જઈ રહ્યા હતા | BJP Leader Um…

ઉદ્ધવ ઠાકરેને ઝટકો: 6 બળવાખોર સાંસદોની શિંદે જૂથમાં જોડાવાની જાહેરાત, લોકસભા સ્પીકરને સોંપ્યો પત્ર |…

ઉદ્ધવ ઠાકરેને ઝટકો: 6 બળવાખોર સાંસદોની શિંદે જૂથમાં જોડાવાની જાહેરાત, લોકસભા સ્પીકરને સોંપ્યો પત્ર |…

ટ્રમ્પની સામે PM મોદીએ નાવિકોની સુરક્ષાનો મુદ્દો ઊઠાવ્યો, કહ્યું- ભારતીયોએ જીવ ગુમાવવા પડ્યા | g7 su…

ટ્રમ્પની સામે PM મોદીએ નાવિકોની સુરક્ષાનો મુદ્દો ઊઠાવ્યો, કહ્યું- ભારતીયોએ જીવ ગુમાવવા પડ્યા | g7 su…

‘કોકરોચ’ બાદ ચીફ જસ્ટિસની વધુ એક ટિપ્પણીથી વિવાદ, સુનાવણીમાં કહ્યું- ‘તમે પરજીવી છો…’ | you guys a…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
દિગ્ગજ ભાજપ નેતા અને પૂર્વ CM ઉમા ભારતીની તબિયત લથડી, હરિદ્વારથી દિલ્હી જઈ રહ્યા હતા | BJP Leader Um…
GUJARAT

Uma Bharti Health Issue: ભાજપના વરિષ્ઠ નેતા અને મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતીની અચાનક તબિયત ખરાબ થવાના સમાચાર સામે આવ્યા...

Read more

ઉદ્ધવ ઠાકરેને ઝટકો: 6 બળવાખોર સાંસદોની શિંદે જૂથમાં જોડાવાની જાહેરાત, લોકસભા સ્પીકરને સોંપ્યો પત્ર |…

ટ્રમ્પની સામે PM મોદીએ નાવિકોની સુરક્ષાનો મુદ્દો ઊઠાવ્યો, કહ્યું- ભારતીયોએ જીવ ગુમાવવા પડ્યા | g7 su…

‘કોકરોચ’ બાદ ચીફ જસ્ટિસની વધુ એક ટિપ્પણીથી વિવાદ, સુનાવણીમાં કહ્યું- ‘તમે પરજીવી છો…’ | you guys a…

‘દાનની ચોરી તો થઈ છે, મોદી-યોગી બંને સરકારો સવાલોના ઘેરામાં..’, બ્રિજભૂષણ ખુલીને સામે આવ્યા | Brij B…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In