• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, April 23, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અજિત પવારની અંતિમ ઈચ્છા પૂરી થશે? NCPના વિલય અંગે ભત્રીજા રોહિતનો મોટો દાવો | sharad pawar grandson …

satyasamachar by satyasamachar
February 6, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
અજિત પવારની અંતિમ ઈચ્છા પૂરી થશે? NCPના વિલય અંગે ભત્રીજા રોહિતનો મોટો દાવો | sharad pawar grandson …
0
VIEWS
Share on FacebookShare on Twitter

NCP National President: મહારાષ્ટ્રના રાજકારણમાં અને પવાર પરિવારમાં ચાલી રહેલી ઉથલપાથલ વચ્ચે રોહિત પવારે એક અત્યંત મહત્ત્વનું નિવેદન આપ્યું છે. બારામતીમાં મીડિયા સાથે વાતચીત કરતા રોહિત પવારે સ્પષ્ટ કર્યું કે, પક્ષના તમામ ધારાસભ્યો, કાર્યકરો અને આખો પવાર પરિવાર ઈચ્છે છે કે સુનેત્રા પવાર જ NCPના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળે. 

અજિત પવારની અંતિમ ઈચ્છા: NCPના વિલય માટેની પૂર્વ તૈયારીઓ

અજિત પવાર ઈચ્છતા હતા કે એનસીપીનો વિલય થઈ જાય અને એના માટે એમણે તૈયારીઓ પણ કરી લીધી હતી. એવામાં પક્ષના વિલય અંગે ચાલી રહેલી અટકળો પર વિરામ મુકતા તેમણે જણાવ્યું કે, અજિત પવારના નિધન બાદ હાલ પરિવાર શોકમાં છે, તેથી અત્યાર સુધી વિલય અંગે કોઈ સત્તાવાર ચર્ચા થઈ નથી. પરંતુ, 13 દિવસનો શોક સમયગાળો પૂર્ણ થયા બાદ, એટલે કે 9 ફેબ્રુઆરી પછી, સુનેત્રા કાકી પોતે આ મુદ્દે જાહેરમાં પોતાની વાત રજૂ કરશે.

DGCA પાસે વધુ વિગતોની માંગ

રોહિત પવારે અજિત પવારના આકસ્મિક નિધન પાછળના કારણો અંગે પણ ગંભીર સંકેતો આપ્યા છે. જે વિમાન દુર્ઘટનામાં અજિત પવારનું મોત થયું, તેને લઈને રોહિત પવારે જણાવ્યું કે તેમની પાસે કેટલીક આંતરિક માહિતી છે અને તેઓ DGCA પાસેથી વધુ વિગતો માંગી રહ્યા છે. 

રાજકારણ બાજુ પર મૂકી સંવેદનાની અપીલ

9 ફેબ્રુઆરી પછી તેઓ સ્પષ્ટ કરશે કે વિમાનની અંદર વાસ્તવમાં શું બન્યું હતું. તેમણે આ મુદ્દે કોઈ ષડયંત્ર કે તોડફોડની આશંકાઓને નકારી નથી અને સત્ય સામે લાવવાની ખાતરી આપી છે. આ સાથે જ તેમણે દુઃખ વ્યક્ત કર્યું કે કેટલાક વરિષ્ઠ નેતાઓ અજિત પવારની અંતિમ ઈચ્છાને સમજવાને બદલે આ ગંભીર પરિસ્થિતિને રાજકીય રંગ આપી રહ્યા છે.

આ પણ વાંચો: જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા, ગુરુદ્વારાની બહાર અંધાધૂંધ ફાયરિંગ

અજિત પવાર સ્મારક: 40 વર્ષના જાહેર જીવનની સ્મૃતિમાં ભવ્ય સંગ્રહાલય

પરિવારની એકતા અંગે વાત કરતા રોહિત પવારે જણાવ્યું કે, છેલ્લા કેટલાક દિવસોમાં પવાર પરિવારના સભ્યો વચ્ચેનું અંતર ઘટ્યું છે અને બંને જૂથના લોકો એકબીજાના કાર્યક્રમોમાં હાજરી આપી રહ્યા છે. અજિત પવારના 40 વર્ષના જાહેર જીવન અને કાર્યોની યાદમાં બારામતીમાં એક ભવ્ય સંગ્રહાલય અને સ્મારક બનાવવાની પણ યોજના છે, જેના સ્થાનનો નિર્ણય વિદ્યા પ્રતિષ્ઠાનના ટ્રસ્ટીઓ દ્વારા લેવામાં આવશે. અંતમાં, તેમણે મતદારોને અપીલ કરી હતી કે આગામી જિલ્લા પરિષદની ચૂંટણીઓમાં મતદાન કરીને અજિત દાદાને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરે.

અજિત પવારની અંતિમ ઈચ્છા પૂરી થશે? NCPના વિલય અંગે ભત્રીજા રોહિતનો મોટો દાવો 2 - image

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

Next Post
જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા, ગુરુદ્વારાની બહાર અંધાધૂંધ ફાયરિંગ | aap leader luc…

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા, ગુરુદ્વારાની બહાર અંધાધૂંધ ફાયરિંગ | aap leader luc...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાત બન્યું ભઠ્ઠી! આગામી 48 કલાક ભારે, આ શહેરોમાં પારો 41 ડિગ્રીને પાર, જાણો બચવાના ઉપાયો | Gujara…

જ્યારે આશ્રમ રોડ અમદાવાદનો ‘મરીન ડ્રાઈવ’ ગણાતો! જાણો રિલીફ રોડ અને પ્રેમ દરવાજાના નામ પાછળનો ઈતિહાસ …

યુધ્ધમાં ઘર્ષણની ભીતિ વચ્ચે ક્રૂડતેલ ઉછળીને 100 ડોલર પાર કરી ગયું | Crude oil surges past 100 amid f…

અમદાવાદ: સરદારનગરમાં PCBના દરોડા, વિદેશી દારૂ સાથે એક શખસ ઝડપાયો, મકાન માલિક સહિત બે ફરાર | Ahmedaba…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાત બન્યું ભઠ્ઠી! આગામી 48 કલાક ભારે, આ શહેરોમાં પારો 41 ડિગ્રીને પાર, જાણો બચવાના ઉપાયો | Gujara…
GUJARAT

Gujarat Heatwave Alert: છેલ્લાં બે ત્રણ દિવસથી આકાશમાંથી જાણે અગનગોળા વરસી રહ્યાં હોય તેવું લોકો અનુભવી રહ્યાં છે. ગુજરાત કાળઝાળ...

Read more

જ્યારે આશ્રમ રોડ અમદાવાદનો ‘મરીન ડ્રાઈવ’ ગણાતો! જાણો રિલીફ રોડ અને પ્રેમ દરવાજાના નામ પાછળનો ઈતિહાસ …

યુધ્ધમાં ઘર્ષણની ભીતિ વચ્ચે ક્રૂડતેલ ઉછળીને 100 ડોલર પાર કરી ગયું | Crude oil surges past 100 amid f…

અમદાવાદ: સરદારનગરમાં PCBના દરોડા, વિદેશી દારૂ સાથે એક શખસ ઝડપાયો, મકાન માલિક સહિત બે ફરાર | Ahmedaba…

ખાતર ઉત્પાદન 13 વર્ષના તળિયે, કૃષિ ક્ષેત્ર પર અસર થશે | Fertilizer production at 13 year low agricul…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In