• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, February 25, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અમદાવાદમાં આવતીકાલે નગરદેવી ભદ્રકાળી માતાની નગરયાત્રા, વાહનચાલકો માટે વૈકલ્પિક રૂટ જાહેર | Ahmedabad…

satyasamachar by satyasamachar
February 25, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
અમદાવાદમાં આવતીકાલે નગરદેવી ભદ્રકાળી માતાની નગરયાત્રા, વાહનચાલકો માટે વૈકલ્પિક રૂટ જાહેર | Ahmedabad…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

બરોડા ડેરીની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ‘ઈલુ ઈલુ’?: છોટાઉદેપુરની 4 બેઠકો બિનહરીફ કરવા ‘સેટિંગ’ના …

ESICએ 1 કરોડ લોકોને આપી મોટી ભેટ, 40 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે ફ્રી હેલ્થ ચેકઅપ | ESIC Free Health…

સુપ્રીમ કોર્ટની નારાજગી બાદ NCERTનો મહત્ત્વનો નિર્ણય, પાઠ્ય પુસ્તકમાંથી ‘ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર’ પ…

Load More

Bhadrakali Mata Nagaryatra : આવતીકાલે ગુરુવારે અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતાની નગરયાત્રા યોજાશે. યાત્રાને લઈને તંત્ર દ્વારા વાહનચાલકો માટે પ્રતિબંધિત માર્ગ અને વૈકલ્પિક માર્ગનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. મહત્ત્વનું છે કે, આ જાહેરનામું આવતીકાલે 26 ફેબ્રુઆરી સવારે 7થી નગરયાત્રા પૂરી થાય ત્યાં સુધી લાગુ રહેશે. 

વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત માર્ગ

ભદ્રકાળી મંદિર, ત્રણ દરવાજા, માણેક ચોક, ફ્રૂટ માર્કેટ, માણેકનાથ મંદિર, ગાંધીરોડ, બાલા હનુમાન મંદિર, ખાડીયા ચાર રસ્તા, ખાડીયા ગેટ, સારંગપુર ચકલા, છબીલા હનુમાન, રાયપુર દરવાજા, આસ્ટોડીયા દરવાજા, AMC કાર્યાલય, ખમાસા, જમાલપુર, થઈને રિવરફન્ટ પૂર્વ થઈ મહાલક્ષ્મી મંદિર થઈને શિવાજી ચોક, વસંત ચોક, અગાસિયા હોટલ, વીજળી ઘર, બહુચરાજી મંદિરથી પરત ભદ્રકાળી મંદિર સુધીનો માર્ગ વાહનોની અવર-જવર માટે બંધ રહેશે.

સાબરમતી રિવરફ્રન્ટ (પૂર્વ) પર સોમનાથ ભુદરના આરા સર્કલ થઈ ગુજરી બજાર સર્કલ સુધીનો એક તરફનો રોડ બંધ રહેશે.

આ પણ વાંચો: ગોળીની જેમ આવેલી કાર બંગાલામાં ઘૂસી ગઈ, એક્ટિવાનો કચ્ચરઘાણ વળ્યો… અમદાવાદમાં કે.કે.નગરમાં બની ઘટના

વૈકલ્પિક માર્ગ

વિજળીઘર ચાર રસ્તા થઈ રિલીફ ચાર રસ્તા થઈ પટવા શેરી બિસ્કિટ ગલી, રમકડા માર્કેટ રોડ તરફ અવર-જવર કરી શકાશે.

પાંચકૂવા થઈ કડીયાકુઈ થઈ ધનાસુથાર ચાર રસ્તા થઈ ટંકશાળ રોડ તરફ અવર-જવર કરી શકાશે.

ખાડીયા ચાર રસ્તાથી ઝકરીયા મસ્જીદ થઈ રિલીફ રોડ તરફ અવર-જવર કરી શકાશે.

સારંગપુર સર્કલથી ત્રિકમરાય મંદિર રોડ થઈ આસ્ટોડીયા દરવાજા થઈ રાયપુર ચકલા થઈ રાયપુર દરવાજા તરફ અવર-જવર કરી શકાશે.

એસ.ટી. બસ સ્ટેન્ડ જમાલપુર બ્રિજ તરફના રોડ પર અવર-જવર કરી શકાશે.

જમાલપુર દરવાજા થઈ ગાયકવાડ હવેલી થઈ રાયખડ ચાર રસ્તા તરફ અવર-જવર કરી શકાશે.

કામા હોટલ કટ થઈ ખાનપુર દરવાજા થઈ જે.પી.ચોક થઈ દિનબાઈ ટાવર તરફ અવર-જવર કરી શકાશે.

સાબરમતી રિવરફ્રન્ટ (પૂર્વ) પર સોમનાથ ભુદરના આરા સર્કલ થઈ ગુજરી બજાર સર્કલ સુધીનો એક તરફનો રોડ ચાલુ રહેશે.

અમદાવાદમાં આવતીકાલે નગરદેવી ભદ્રકાળી માતાની નગરયાત્રા, વાહનચાલકો માટે વૈકલ્પિક રૂટ જાહેર 2 - imageઅમદાવાદમાં આવતીકાલે નગરદેવી ભદ્રકાળી માતાની નગરયાત્રા, વાહનચાલકો માટે વૈકલ્પિક રૂટ જાહેર 3 - image

Next Post
ગોળીની જેમ આવેલી કાર બંગાલામાં ઘૂસી ગઈ, એક્ટિવાનો કચ્ચરઘાણ વળ્યો… અમદાવાદમાં કે.કે.નગરમાં બની ઘટના…

ગોળીની જેમ આવેલી કાર બંગાલામાં ઘૂસી ગઈ, એક્ટિવાનો કચ્ચરઘાણ વળ્યો... અમદાવાદમાં કે.કે.નગરમાં બની ઘટના...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

VIDEO | ‘ભંગુરિયા’ મેળો: છોટાઉદેપુર અને MPના સરહદી વિસ્તારોમાં હોળીનો થનગનાટ, આદિવાસી સંસ્કૃતિના અનો…

VIDEO | ‘ભંગુરિયા’ મેળો: છોટાઉદેપુર અને MPના સરહદી વિસ્તારોમાં હોળીનો થનગનાટ, આદિવાસી સંસ્કૃતિના અનો…

ગોળીની જેમ આવેલી કાર બંગાલામાં ઘૂસી ગઈ, એક્ટિવાનો કચ્ચરઘાણ વળ્યો… અમદાવાદમાં કે.કે.નગરમાં બની ઘટના…

ગોળીની જેમ આવેલી કાર બંગાલામાં ઘૂસી ગઈ, એક્ટિવાનો કચ્ચરઘાણ વળ્યો… અમદાવાદમાં કે.કે.નગરમાં બની ઘટના…

અમદાવાદમાં આવતીકાલે નગરદેવી ભદ્રકાળી માતાની નગરયાત્રા, વાહનચાલકો માટે વૈકલ્પિક રૂટ જાહેર | Ahmedabad…

અમદાવાદમાં આવતીકાલે નગરદેવી ભદ્રકાળી માતાની નગરયાત્રા, વાહનચાલકો માટે વૈકલ્પિક રૂટ જાહેર | Ahmedabad…

બરોડા ડેરીની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ‘ઈલુ ઈલુ’?: છોટાઉદેપુરની 4 બેઠકો બિનહરીફ કરવા ‘સેટિંગ’ના …

બરોડા ડેરીની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ‘ઈલુ ઈલુ’?: છોટાઉદેપુરની 4 બેઠકો બિનહરીફ કરવા ‘સેટિંગ’ના …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
VIDEO | ‘ભંગુરિયા’ મેળો: છોટાઉદેપુર અને MPના સરહદી વિસ્તારોમાં હોળીનો થનગનાટ, આદિવાસી સંસ્કૃતિના અનો…
GUJARAT

Tribal Culture Of Chhota Udepur-Madhya Pradesh : હોળી-ધૂળેટીનો પર્વ નજીક છે, ત્યારે આદિવાસી બહુલ ધરાવતા છોટા ઉદેપુર સહિતના વિસ્તારોમાં લોકમેળાનું...

Read more

ગોળીની જેમ આવેલી કાર બંગાલામાં ઘૂસી ગઈ, એક્ટિવાનો કચ્ચરઘાણ વળ્યો… અમદાવાદમાં કે.કે.નગરમાં બની ઘટના…

અમદાવાદમાં આવતીકાલે નગરદેવી ભદ્રકાળી માતાની નગરયાત્રા, વાહનચાલકો માટે વૈકલ્પિક રૂટ જાહેર | Ahmedabad…

બરોડા ડેરીની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ‘ઈલુ ઈલુ’?: છોટાઉદેપુરની 4 બેઠકો બિનહરીફ કરવા ‘સેટિંગ’ના …

‘નઈ ખાઈ જાઉં તમારા પૈસા, મિ.તુષાર ઘેલાણી’, આપઘાત કેસમાં નવો ઘટસ્ફોટ, દીકરી સાથેની કથિત ચેટ વાઈરલ | S…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In