• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, April 20, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

VIDEO | ‘ભંગુરિયા’ મેળો: છોટાઉદેપુર અને MPના સરહદી વિસ્તારોમાં હોળીનો થનગનાટ, આદિવાસી સંસ્કૃતિના અનો…

satyasamachar by satyasamachar
February 25, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
VIDEO | ‘ભંગુરિયા’ મેળો: છોટાઉદેપુર અને MPના સરહદી વિસ્તારોમાં હોળીનો થનગનાટ, આદિવાસી સંસ્કૃતિના અનો…
5
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

વડોદરા: 74 વર્ષની વૃદ્ધાએ પતિના વિલને પડકાર્યું, મોટી ઉંમરે બીજા લગ્ન બાદ ઊભા થતા કાયદાકીય પ્રશ્નો |…

અમદાવાદ: નિકોલમાં બેફામ BMW ચાલકે AMTS બસ સ્ટેન્ડને મારી ટક્કર અને રિક્ષાને ફંગોળી | ahmedabad nikol…

અમરેલીના બિનાકા ચોકમાં બાઈક ધીમું ચલાવવાનું કહેતા યુવક પર છરીથી હુમલો, ત્રણ શખસો સામે ફરિયાદ | Amrel…

Load More

Tribal Culture Of Chhota Udepur-Madhya Pradesh : હોળી-ધૂળેટીનો પર્વ નજીક છે, ત્યારે આદિવાસી બહુલ ધરાવતા છોટા ઉદેપુર સહિતના વિસ્તારોમાં લોકમેળાનું આયોજન કરવામાં આવતું હોય છે. જેમાં આદિવાસી દ્વારા પરંપરાગત વેશભૂષા સાથે અદભૂત કલાકૃતિ રજૂ કરવામાં આવતી હોય છે. હોળી એ આદિવાસીઓનો સૌથી મોટો અને લોકપ્રિય તહેવાર છે. આમ, હોળી પર્વને લઈને કવાંટ તાલુકાને અડીને આવેલા મધ્ય પ્રદેશના વખત ગઢમાં આજે(25 ફેબ્રુઆરી, 2026) ‘ભંગુરિયા’ મેળો યોજાયો છે. મેળામાં આદિવાસી યુવતીઓ એકસરખા વેશ ધારણ કરી ઢોલના તાલે નાચગાન કરતી જોવા મળે છે.

હોળી પૂર્વે યોજાતા ‘ભંગુરિયા’ મેળામાં છોટા ઉદેપુર-મધ્યપ્રદેશના આદિવાસી ઉમટ્યાં

‘ભંગુરિયા’ મેળામાં કવાંટ તાલુકા અને મધ્ય પ્રદેશમાંથી મોટી સંખ્યામાં આદિવાસી લોકો ઉમટી પડે છે. મેળામાં આદિવાસીઓ પોતાની સાંસ્કૃતિક પરંપરા અને એકસરખા વેશ ધારણ કરીને ઢોલ, માદંલ અને પીહાના તાલે નાચગાન કરતી જોવા મળે છે. 

હોળી પૂર્વેના સાત દિવસ સુધીના હાટ બજારોમાં આદિવાસીઓ પરંપરાગત વસ્ત્રો ધારણ કરી ઢોલ, વાંસળી અને કરતાલ સાથે નાચગાન કરે છે. આ સાથે હોળીના તહેવારની ખરીદી કરવાની પરંપરાને આજે પણ નિભાવી રહ્યા છે. 

આ પણ વાંચો: સાવધાન! ગુજરાતમાં 15 દિવસ સુધી ટ્રાફિક પોલીસની સ્પેશિયલ ડ્રાઇવ, નિયમ તોડવાની ભૂલ ના કરતા

15 દિવસ હોળી પર્વની ઉજવણી 

રાજા-રજવાડાના સમયથી શરૂ થયેલી ભંગોર રિયાસતના હાટ બજારો, હોળી પૂર્વે ભંગોરીયા મેળામાં પરિવર્તિત થાય છે. આમ આદિવાસીઓ હોળી પહેલાના સાત અને હોળી પછીના સાત આમ કુલ 15 દિવસ હોળીનો પર્વ ધામધૂમથી ઉજવતા હોય છે. અને હોળીના તહેવાર દરમિયાન વર્ષ સારું ગયું તે બદલ નાચગાન કરી પ્રકૃતિનો આભાર માનવામાં આવે છે.

Next Post
અમદાવાદમાં EDએ ‘અનસ ગ્રુપ’ સાથે સંકળાયેલા 9 સ્થળોએ પાડયા દરોડા, કરોડોના બેનામી વ્યવહારો મળ્યા | ED r…

અમદાવાદમાં EDએ 'અનસ ગ્રુપ' સાથે સંકળાયેલા 9 સ્થળોએ પાડયા દરોડા, કરોડોના બેનામી વ્યવહારો મળ્યા | ED r...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

વડોદરા: 74 વર્ષની વૃદ્ધાએ પતિના વિલને પડકાર્યું, મોટી ઉંમરે બીજા લગ્ન બાદ ઊભા થતા કાયદાકીય પ્રશ્નો |…

વડોદરા: 74 વર્ષની વૃદ્ધાએ પતિના વિલને પડકાર્યું, મોટી ઉંમરે બીજા લગ્ન બાદ ઊભા થતા કાયદાકીય પ્રશ્નો |…

અમદાવાદ: નિકોલમાં બેફામ BMW ચાલકે AMTS બસ સ્ટેન્ડને મારી ટક્કર અને રિક્ષાને ફંગોળી | ahmedabad nikol…

અમદાવાદ: નિકોલમાં બેફામ BMW ચાલકે AMTS બસ સ્ટેન્ડને મારી ટક્કર અને રિક્ષાને ફંગોળી | ahmedabad nikol…

અમરેલીના બિનાકા ચોકમાં બાઈક ધીમું ચલાવવાનું કહેતા યુવક પર છરીથી હુમલો, ત્રણ શખસો સામે ફરિયાદ | Amrel…

અમરેલીના બિનાકા ચોકમાં બાઈક ધીમું ચલાવવાનું કહેતા યુવક પર છરીથી હુમલો, ત્રણ શખસો સામે ફરિયાદ | Amrel…

અમદાવાદના વાડજમાં છરા સાથે જાહેરમાં યુવકનો આતંક, રસ્તેથી પસાર થતા લોકોને ધમકાવ્યા | Ahmedabad Youth …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
વડોદરા: 74 વર્ષની વૃદ્ધાએ પતિના વિલને પડકાર્યું, મોટી ઉંમરે બીજા લગ્ન બાદ ઊભા થતા કાયદાકીય પ્રશ્નો |…
GUJARAT

Vadodara Property Case: વડોદરા શહેરના પોશ વિસ્તારમાં રહેતી 74 વર્ષીય વૃદ્ધાએ તેના દિવંગત પતિએ વર્ષ 2008માં જે વિલ (વસિયતનામું) રજિસ્ટર્ડ...

Read more

અમદાવાદ: નિકોલમાં બેફામ BMW ચાલકે AMTS બસ સ્ટેન્ડને મારી ટક્કર અને રિક્ષાને ફંગોળી | ahmedabad nikol…

અમરેલીના બિનાકા ચોકમાં બાઈક ધીમું ચલાવવાનું કહેતા યુવક પર છરીથી હુમલો, ત્રણ શખસો સામે ફરિયાદ | Amrel…

અમદાવાદના વાડજમાં છરા સાથે જાહેરમાં યુવકનો આતંક, રસ્તેથી પસાર થતા લોકોને ધમકાવ્યા | Ahmedabad Youth …

શિવ સંકલ્પ પુણ્યલિપ્ત અને જીવ સંકલ્પ પાપલિપ્ત: મોરારિબાપુ “માનસ શિવ સંકલ્પ “દ્રિતીય તૃતીય દિવસનું વચ…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In