• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, May 31, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અમદાવાદમાં પૂર્વ-દક્ષિણના 10 લાખ લોકોએ બે દિવસ ઓછા પાણીથી ચલાવવું પડશે, જાણો કારણ | Water release in…

satyasamachar by satyasamachar
January 24, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
અમદાવાદમાં પૂર્વ-દક્ષિણના 10 લાખ લોકોએ બે દિવસ ઓછા પાણીથી ચલાવવું પડશે, જાણો કારણ | Water release in…
13
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

Ahmedabad Water News : અમદાવાદના રાસ્કા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટને પાણી પુરુ પાડતી શેઢી કેનાલમાં રીપેરીંગની કામગીરી કરવાની છે. રીપેરીંગની કામગીરીના કારણે શેઢી કેનાલમાંથી પાણી છોડવાનુ બંધ કરાશે.આ કારણથી આગામી બે દિવસ સુધી પૂર્વ અને દક્ષિણઝોનના અંદાજે 10 લાખ લોકોને ઓછા પાણીથી ચલાવવુ પડશે. વટવા,રામોલ-હાથીજણ ઉપરાંત વસ્ત્રાલ, મણીનગરની સાથે ઈસનપુર તેમજ લાંભા વિસ્તારમાં પાણીની ઘટ પડશે.

આ અંગે પ્રાપ્ત વિગત મુજબ, શેઢી કેનાલમાં સિંચાઈ વિભાગ દ્વારા રીપેરીંગની કામગીરી કરાવવામા આવશે. આ કારણથી 22 જાન્યુઆરીની રાતથી 12થી 15 કલાક માટે કેનાલમાં પાણી બંધ કરવામાં આવ્યુ છે.જેની અસર રાસ્કા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં શુક્રવાર સાંજથી જોવા મળી હતી.

વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં આવતા રો વોટરના જથ્થામા ઘટાડો થવા પામ્યો હતો. રો-વોટરના જથ્થામા ઘટાડો થતા રાસ્કા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બંધ કરવો પડયો છે.આ કારણથી શહેરના પૂર્વ ઝોનમા આવેલા રામોલ-હાથીજણ, વસ્ત્રાલ વોર્ડના વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનો તેમજ સમગ્ર દક્ષિણ ઝોનમા આવેલા વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનોમા પાણીની ઘટ પડશે.સિંચાઈ વિભાગ દ્વારા 12થી 15 કલાકમાં કામગીરી પુરી કરીને કેનાલમાં પાણી છોડવામા આવશે.જો કે તેને રાસ્કા સુધી પહોંચતા સમય લાગશે. આ કારણથી બે દિવસ પાણીની ઘટની અસર વર્તાશે.

Next Post
મહાગઠબંધનમાં ટેન્શન, રાહુલ-ખડગેની સામે કોંગ્રેસી નેતાઓએ કહ્યું – RJD સાથે છેડો ફાડો! | National News…

મહાગઠબંધનમાં ટેન્શન, રાહુલ-ખડગેની સામે કોંગ્રેસી નેતાઓએ કહ્યું - RJD સાથે છેડો ફાડો! | National News...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાતમાં વધુ એક બ્રિજ ધારાશાયી, નિર્માણાધીન ઓવરબ્રિજ કડાકાભેર તૂટ્યો, ભ્રષ્ટાચાર કે બેદરકારી? | Und…

ભુજના રાયધણપર ગામે ધોકા-પાઇપો વડે ટોળાનો હિંસક હુમલો: પોલીસ વાહનો પર કર્યો પથ્થરમારો, 20ની અટકાયત | …

વધુ એક પરીક્ષામાં વિવાદ : NTAએ માફી માંગી, પ્રભાવિત વિદ્યાર્થીઓની લેવાશે રી-એક્ઝામ | CUET UG 2026: N…

ભારત ચીનના દુશ્મનોને આપશે મહાવિનાશક મિસાઈલ ! વિયેતનામ સાથેની મેગા ડીલ થઈ પાકી | India Vietnam Brahmo…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાતમાં વધુ એક બ્રિજ ધારાશાયી, નિર્માણાધીન ઓવરબ્રિજ કડાકાભેર તૂટ્યો, ભ્રષ્ટાચાર કે બેદરકારી? | Und…
GUJARAT

Under Construction Railway Overbridge Collapses In Anand Adas  : ગુજરાતમાં સરકારી કે અર્ધ-સરકારી પ્રોજેક્ટ્સમાં બની રહેલા બ્રિજની ગુણવત્તા પર ફરી...

Read more

ભુજના રાયધણપર ગામે ધોકા-પાઇપો વડે ટોળાનો હિંસક હુમલો: પોલીસ વાહનો પર કર્યો પથ્થરમારો, 20ની અટકાયત | …

વધુ એક પરીક્ષામાં વિવાદ : NTAએ માફી માંગી, પ્રભાવિત વિદ્યાર્થીઓની લેવાશે રી-એક્ઝામ | CUET UG 2026: N…

ભારત ચીનના દુશ્મનોને આપશે મહાવિનાશક મિસાઈલ ! વિયેતનામ સાથેની મેગા ડીલ થઈ પાકી | India Vietnam Brahmo…

પેરા ખેલાડી ચિરાગ ત્યાગીની ગોળી મારીને હત્યા, પેરા એશિયન ગેમ્સ 2026 માટે કર્યું હતું ક્વોલિફાય | nat…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In