• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, July 22, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના 6 કર્મીએ બાતમી મળ્યાના 7 કલાકમાં જ કુખ્યાત ગેંગસ્ટરને ઝડપ્યા, જાણો કેવી રીત…

satyasamachar by satyasamachar
February 11, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના 6 કર્મીએ બાતમી મળ્યાના 7 કલાકમાં જ કુખ્યાત ગેંગસ્ટરને ઝડપ્યા, જાણો કેવી રીત…
5
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

Ahmedabad News: “બંને કુખ્યાત ગેંગસ્ટરે એવું સપનામાંય નહોતું વિચાર્યું કે ગુજરાત પોલીસ આટલા શોર્ટ ટાઈમમાં પકડી લેશે…” આ શબ્દો છે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના PI I. N. ઘસૂરાના, જેમણે તેમની ટીમના કુલ 6 પોલીસકર્મી સાથે મળીને બાતમી મળ્યાના માત્ર 7 જ કલાકમાં રાજસ્થાનથી ભાગીને અમદાવાદ આવેલા અને અહીં ગુનાનું નેટવર્ક ઊભું કરવાનો પ્રયત્ન કરનારા રવિ ગોદરા ગેંગના બે કુખ્યાત ગેંગસ્ટર અમન (ઉર્ફે. બચ્ચા) અને સુહેબ (ઉર્ફે. ચિન્ટુ) ને ઝડપી પાડ્યા છે. મહત્વનું છે કે, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને ગત 9-2-2026ના રોજ બાતમી મળી હતી જેના માત્ર 7 કલાકમાં જ આ દિલધડક ઓપરેશન પર પાડવામાં આવ્યું હતું. આ ઓપરેશન જેમના દ્વારા પર પાડવામાં આવ્યું તે ક્રાઈમ બ્રાન્ચના PIએ 7 કલાકના ઘટનાક્રમ વિશે ગુજરાત સમાચાર ડિજિટલ સાથે વાતચીતમાં જણાવ્યું હતું. 

બાતમી મળતા જ PI અને PSI સહિત કુલ 6 પોલીસકર્મી એક્શન મોડમાં કામ કર્યું

ક્રાઈમ બ્રાન્ચના PIએ જણાવ્યું કે, અમને ગત 9-2-2026ના રોજ બાતમી મળી હતી કે રાજસ્થાનથી રવિ ગોદરા ગેંગના 25 વર્ષીય અમન, ઉર્ફે. બચ્ચા (એહસાનઅલી સૈયદ) અને 26 વર્ષીય સુહેબ ઉર્ફે ચિન્ટુ (ફિરોઝખાન પઠાણ) નામના બે કુખ્યાત ગેંગસ્ટર ભાગીને અમદાવાદ આવેલા છે અને અહીં ગેંગસ્ટર નેટવર્ક ઊભું કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આ બંને પર ખંડણી, હત્યાનો પ્રયાસ, ટાર્ગેટેડ શૂટિંગ અને આર્મ્સ એક્ટ હેઠળના કુલ 20 જેટલા ગુનાઓ નોંધાયેલા હોવાનું પણ જાણવા મળ્યું હતું. 

હ્યુમન અને ટેક્નિકલ સોર્સનો સહારો 

‘આ બાતમીના આધારે મારી ટીમ અને હું એમ કુલ 6 પોલીસકર્મી એક્શન મોડમાં કામે લાગી ગયા. અમે અમારા સોર્સ દ્વારા પ્રાથમિક માહિતી મેળવી કે આ બંને ગેંગસ્ટર અહીં અમદાવાદમાં તેમની સાથે અન્ય કોણ છે?, બંને ક્યાં છુપાયેલા છે અને તેમનો એમના મોબાઇલ નંબર શું છે તે સહિતની બાબતો જાણવા અમારા હ્યુમન અને ટેક્નિકલ સોર્સનો સહારો લીધો હતો. આ તમામ માહિતી મળતા જ અમે એક પછી એક કડી મેળવી એમાં એમણે જાણવા મળ્યું કે આ બંને અત્યારે અમદાવાદના વેજલપુરમાં છે.’

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના 6 કર્મીએ બાતમી મળ્યાના 7 કલાકમાં જ કુખ્યાત ગેંગસ્ટરને ઝડપ્યા, જાણો કેવી રીતે પાર પાડ્યું ઓપરેશન 2 - image
AI તસવીર 

ફિલ્મી સ્ટાઈલમાં ગેંગસ્ટરની કારને આંતરી

‘આ પછી અમારી ટીમ વેજલપુરમાં પહોંચી. જ્યાં સોર્સ દ્વારા મળેલી વિગત મુજબ એક ક્રેટ કાર દેખાઈ. આ કારની નજીક અમારી ખાનગી કાર પહોચતા જ બંને ગેંગસ્ટરને અંદાજો આવી ગયો કે ગુજરાત પોલીસની ટીમે તેમને ઝડપી લેશે અને તરત જ તેમને વેજલપુરથી વિશાલા તરફ કાર ભગાવી. આ દરમિયાન અમારી એક પોલીસની કાર અને એક ખાનગી કારથી અમે પીછો કર્યો અને થોડીક જ વારમાં એક કારથી ફિલ્મી સ્ટાઈલમાં તેમની કારની આગળ લાવીને ઊભી રાખી અને બંને ગેંગસ્ટર ભાગે તે પહેલા જ તમને ઝડપી લીધા.’

આ બંને ગેંગસ્ટરને ઝડપ્યા ત્યારે તેમણે એવું કહ્યું કે, અમે સપનામાંય નહોતું વિચાર્યું કે, ગુજરાત પોલીસ આટલી જલ્દી અમને ઝડપી લેશે. અત્યારે આ બંનેની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ખાતે પૂછપરછ ચાલી રહી છે. ટૂંક સમયમાં બંને ગેંગસ્ટરને અમે કોટા પોલીસને સોંપી દેશું.

Next Post
બાવળાના ઝેકડા ગામમાં કારમાં ગીત વગાડવા બાબતે 2 જૂથ વચ્ચે ધીંગાણું | Clashes between two groups over …

બાવળાના ઝેકડા ગામમાં કારમાં ગીત વગાડવા બાબતે 2 જૂથ વચ્ચે ધીંગાણું | Clashes between two groups over ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …

બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …

BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…

BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…

સુરતના ઓરણાગામ ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાનો આરોગ્ય ક્લાસ

સુરતના ઓરણાગામ ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાનો આરોગ્ય ક્લાસ

Happy Birthday To The Woman Who Gave Us Characters We’ll Never Forget – Priyanka Chopra Jonas

Happy Birthday To The Woman Who Gave Us Characters We’ll Never Forget – Priyanka Chopra Jonas

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …
GUJARAT

બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …

અમદાવાદ: ફોર્ચ્યુન ગ્લોબલ 500 કંપની અને મહારત્ન પીએસયુ ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (બીપીસીએલ) એ આજે ‘ભારતગેસ લાઇટ ઝિપ’ નામની પ્રીમિયમ...

Read more

BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…

સુરતના ઓરણાગામ ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાનો આરોગ્ય ક્લાસ

Happy Birthday To The Woman Who Gave Us Characters We’ll Never Forget – Priyanka Chopra Jonas

કળસાર ખાતે આજે સ્વચ્છ મહુવા અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા પ્રેરણાદાયી સેમ…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In