• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, April 22, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અમરેલી: સ્ટીલના વેપારીઓને લૂંટતી ગેંગ ઝડપાઈ, પોલીસે લાખોના મુદ્દામાલ સાથે ત્રણને ઝડપ્યા | Steel Trad…

satyasamachar by satyasamachar
February 3, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
અમરેલી: સ્ટીલના વેપારીઓને લૂંટતી ગેંગ ઝડપાઈ, પોલીસે લાખોના મુદ્દામાલ સાથે ત્રણને ઝડપ્યા | Steel Trad…
10
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

Amreli News: અમરેલી જિલ્લામાં સ્ટીલના વેપારીઓ સાથે છેતરપિંડી આચરતી એક રીઢા ગુનેગારોની ટોળકીને ઝડપી પાડવામાં રાજુલા પોલીસને મોટી સફળતા મળી છે. આ ટોળકી સ્ટીલની ખરીદી સામે વેપારીઓને બેન્કના ખોટા ચેક અને જીએસટી નંબર આપી છેતરપિંડી કરતી હતી. પોલીસે જૂની બારપટોળી ગામ પાસે ઓપરેશન પાર પાડી 3 શખસોની ધરપકડ કરી છે.

પોલીસ કાર્યવાહી અને મુદ્દામાલ

રાજુલા પોલીસને બાતમી મળી હતી કે કેટલીક શંકાસ્પદ વ્યક્તિઓ જૂની બારપટોળીના પાટીયા નજીક આવેલી પડતર જગ્યામાં મુદ્દામાલ સગેવગે કરી રહી છે. પોલીસે બાતમીવાળા સ્થળે દરોડો પાડીને ઘટનાસ્થળેથી મુદ્દામાલ સાથે આરોપીઓને ઝડપી લીધા હતા. આરોપીઓ પાસેથી કુલ  2.99 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે, જેમાં સ્ટીલનો જથ્થો અને અન્ય સાધનોનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: અમરેલીના મોટા લીલીયા ગામે શ્વાનોનો આતંક, 6 લોકો અને 8 પશુઓને બચકા ભર્યા

આરોપીઓની ઓળખ

પોલીસે સ્થળ પરથી પાલીતાણાના પંકજ નવાડિયા, વિજય પરમાર અને બાબુ ગોહીલની ધરપકડ કરી છે, જ્યારે અશરફ જુણેજા ભાગવામાં સફળ રહ્યો હતો. જેની શોધખોળ ચાલી રહી છે.

છેતરપિંડીની ‘મોડસ ઓપરેન્ડી’

આ ટોળકી અત્યંત શાતિર રીતે વેપારીઓને વિશ્વાસમાં લેતી હતી. તેઓ સૌ પ્રથમ મોટા જથ્થામાં સ્ટીલનો ઓર્ડર આપતા અને પેમેન્ટના બદલામાં વેપારીને વિશ્વાસ બેસે તે માટે નકલી જીએસટી નંબર આપતા હતા. માલની ડિલિવરી લેતી વખતે બેન્કના એવા ચેક આપતા જે પાસ ન થઈ શકે અથવા નકલી હોય. વેપારીને જ્યારે છેતરપિંડીની ખબર પડે ત્યાં સુધીમાં આરોપીઓ માલ સગેવગે કરી નાખતા હતા.

Next Post
‘વિપક્ષને બોલતા અટકાવવા લોકશાહી પર કલંક’, લોકસભામાં હોબાળા બાદ રાહુલ ગાંધીનો અધ્યક્ષને પત્ર | Rahul …

‘વિપક્ષને બોલતા અટકાવવા લોકશાહી પર કલંક’, લોકસભામાં હોબાળા બાદ રાહુલ ગાંધીનો અધ્યક્ષને પત્ર | Rahul ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

એમ.એસ.યુનિ. દ્વારા વિદ્યાર્થીઓના 17 નવતર પ્રોજેકટ માટે 28 લાખની સહાય | msu gives grant to students f…

રોડ ક્રોસ કરતા યુવકને વાહનચાલકે ટક્કર મારતા મોત | A young man crossing the road was hit and killed b…

૪૭૭ કરોડના મેફેડ્રોન ડ્રગ્સ કાંડમાં આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of accused in Rs 4…

વડોદરા અને આસપાસના જિલ્લાના ખુલ્લા ગોડાઉનો જોખમી બન્યા,ફાયર સેફ્ટીનું કોઇ ચેકિંગ નહિ | Open godowns …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
એમ.એસ.યુનિ. દ્વારા વિદ્યાર્થીઓના 17 નવતર પ્રોજેકટ માટે 28 લાખની સહાય | msu gives grant to students f…
GUJARAT

વડોદરાઃ સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ એન્ડ ઈનોવેશન પોલિસીના ભાગરુપે વિદ્યાર્થીઓના આશાસ્પદ અને ઈનોવેટિવ પ્રોજેકટ માટે એમ.એસ.યુનિવર્સિટી દ્વારા ૨૮.૩૭ લાખ  રુપિયાની સહાય...

Read more

રોડ ક્રોસ કરતા યુવકને વાહનચાલકે ટક્કર મારતા મોત | A young man crossing the road was hit and killed b…

૪૭૭ કરોડના મેફેડ્રોન ડ્રગ્સ કાંડમાં આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of accused in Rs 4…

વડોદરા અને આસપાસના જિલ્લાના ખુલ્લા ગોડાઉનો જોખમી બન્યા,ફાયર સેફ્ટીનું કોઇ ચેકિંગ નહિ | Open godowns …

ચોક્કસ દુકાનેથી યુનિફોર્મ કે સ્ટેશનરી ખરીદવા માટે સ્કૂલો દબાણ નહીં કરી શકે | schools warnts against …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In