• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, July 14, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અલીણામાં પ્રાથમિક સુવિધા અને વહીવટી પ્રશ્નોનો ઉકેલ ન આવતા આંદોલનની ચીમકી | Threat of agitation if ba…

satyasamachar by satyasamachar
February 13, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
અલીણામાં પ્રાથમિક સુવિધા અને વહીવટી પ્રશ્નોનો ઉકેલ ન આવતા આંદોલનની ચીમકી | Threat of agitation if ba…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત 

તાલુકા સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત કર્યાને છ મહિના વિતવા છતા તંત્ર દ્વાર કોઈ નિરાકરણ નહીં આવતા રોષ

નડિયાદ: મહુધા તાલુકાના અલીણા ગામના નાગરિક દ્વારા ગામની પ્રાથમિક સુવિધાઓ અને વહીવટી પ્રશ્નોને લઈને તાલુકા સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત કરી હતી. જેને છ માસ જેટલો સમય થવા છતાં પ્રશ્નોનું નિરાકરણ ન થતા અરજદારે વહીવટી તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી છે.

મહુધા તાલુકાના અલીણા ગામના અશોકભાઈ ગોરધનભાઈ પ્રજાપતિએ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ગામમાં ઠેર-ઠેર જામી ગયેલા કાદવ-કીચડને તાત્કાલિક દૂર કરવા, ગ્રામ પંચાયત કચેરીમાં ૬૦ વર્ષથી વધુ ઉંમરના કર્મચારીઓને નિવૃત કરી, તેમના સ્થાને નવી ભરતી કરવા, કુંભારવાડા વિસ્તારમાં હાલ આઠ દિવસે એકવાર પાણી મળી રહ્યું છે, જેના બદલે દરરોજ પાણી આપવા, પરબડી ચોકથી દૂધની ડેરી સુધીની ગટર લાઈનની સફાઈ કરવા, ગામમાં ઠેર ઠેર કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે આમ છતાં નિયમિત સાફ-સફાઈ કરવામાં આવતી હોવાનો આક્ષેપ કર્યોે છે. આ ઉપરાંત બસ સ્ટેન્ડથી દૂધની ડેરી સુધીના માર્ગ પર બંધ હાલતમાં રહેલી સ્ટ્રીટ લાઈટો ચાલુ કરવાની માગણી કરી હતી. આ બાબતો અંગે તા.૨૯-૭-૨૫ના તાલુકા સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત કરવામાં આવી હતી. આમ છતાં ઉચ્ચ સત્તાધીશો દ્વારા આ બાબતે કોઈ જ કાર્યવાહી કરવામાં ન આવતા અરજદારે આગામી દિવસોમાં ઉપવાસ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

– નિયમિત ડોર ટુ ડોર કચરો ઉઠાવવા વાહન ફરે છે : તલાટી 

અલીણા ગામમાં ઠેર ઠેર કચરાના ડગલાં બાબતે તલાટી કમ મંત્રી કુંદનભાઈ પટેલનો સંપર્ક કરતા તેઓએ દરરોજ ડોર ટુ ડોર વાહન મારફત કચરો ઉઠાવવામાં આવે છે. આમ છતાં લોકો દ્વારા જાહેર રસ્તા પર કચરો ઠાલવવામાં આવી રહ્યો હોવાનું જણાવ્યું હતું. જ્યારે તાલુકા વિકાસ અધિકારીનો સંપર્ક કરતા તેઓ કામમાં વ્યસ્ત હોય ફરી વાત કરવાનું જણાવ્યું હતું.

Next Post
ચુણેલના ઈન્ચાર્જ સરપંચ સામે સરકારી જમીન પચાવી પાડી હોવાનો આક્ષેપ | Chunel’s in charge sarpanch accus…

ચુણેલના ઈન્ચાર્જ સરપંચ સામે સરકારી જમીન પચાવી પાડી હોવાનો આક્ષેપ | Chunel's in charge sarpanch accus...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

તળાજા તાલુકાના ફુલસર ગામે બહેનોને વિનામૂલ્યે શિક્ષણ આપતી શાળાની ભાડાના મકાન થી 100% પરિણામ સુધી ની સ…

અમરેલી જિલ્લા આહીર કર્મયોગી મંડળનો ત્રિવિધ કાર્યક્રમ ત્રી મંદિર ખાતે યોજાયો

જિલ્લા કલેકટરશ્રી ડૉ.મનીષકુમાર બંસલના અધ્યક્ષસ્થાને પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. જિલ્લા એડવાઇઝરી કમિટીની …

रियलिटी टीवी की नई परिभाषा बना ‘लॉक अप 2’, जहां प्रतियोगी खुलकर बयां कर रहे हैं अपनी सच्चाई और पहचान

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
તળાજા તાલુકાના ફુલસર ગામે બહેનોને વિનામૂલ્યે શિક્ષણ આપતી શાળાની ભાડાના મકાન થી 100% પરિણામ સુધી ની સ…
GUJARAT

આ સંસ્થાના કન્યાઓને મફત શિક્ષણ આપવાના પાયાના વિચાર સાથે ચાલતી એકમાત્ર શાળા શ્રી વ્રજભૂમિ વિદ્યાલય, ફુલસર ની શરૂઆત એક ઓરડા...

Read more

અમરેલી જિલ્લા આહીર કર્મયોગી મંડળનો ત્રિવિધ કાર્યક્રમ ત્રી મંદિર ખાતે યોજાયો

જિલ્લા કલેકટરશ્રી ડૉ.મનીષકુમાર બંસલના અધ્યક્ષસ્થાને પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. જિલ્લા એડવાઇઝરી કમિટીની …

रियलिटी टीवी की नई परिभाषा बना ‘लॉक अप 2’, जहां प्रतियोगी खुलकर बयां कर रहे हैं अपनी सच्चाई और पहचान

Boman Irani Backs AI-Powered Tax Compliance in His Latest Brand Association with KDK Software

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In