• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, October 8, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ઈરાન-અમેરિકા યુદ્વનું જોખમ છતાં ઉકેલની અપેક્ષા પાછળ વેલ્યુબાઈંગે સેન્સેક્સ 316 પોઈન્ટ વધીને 82815 | …

satyasamachar by satyasamachar
February 21, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
ઈરાન-અમેરિકા યુદ્વનું જોખમ છતાં ઉકેલની અપેક્ષા પાછળ વેલ્યુબાઈંગે સેન્સેક્સ 316 પોઈન્ટ વધીને 82815 | …
6
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

મુંબઈ : ઈરાન મામલે અમેરિકાના આક્રમક વલણ બાદ બન્ને દેશો વચ્ચે યુદ્વની મૂકાતી શકયતાના  કારણે વૈશ્વિક બજારોની  સેન્ટીમેન્ટ ડહોળાયા બાદ  આજે  ઈરાન મામલે અન્ય દેશોની મધ્યસ્થીથી ઈરાન ન્યુક્લિયર સંધિ માટે આગળ આવે એવી બતાવાતી શકયતાએ આજે વૈૈશ્વિક બજારોમાં ઉડાઉડ અટકી રિકવરી સાથે આજે ભારતીય શેરબજારોમાં પણ શોર્ટ કવરિંગ સાથે ઝડપી રિકવરી જોવાઈ હતી. એશીયાના દેશોના બજારોમાં નરમાઈ સામે યુરોપના બજારોમાં એકંદર મજબૂતી જોવાઈ હતી. લોકલ ફંડો અને ફોરેન ફંડોની ગઈકાલે શેરોમાં નેટ વેચવાલી બાદ આજે ફરી લોકલ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની ખરીદીના જોરે અને વિદેશી ફંડોના શોર્ટ કવરિંગે ઘણા શેરોમાં ઝડપી ઉછાળો આવ્યો હતો. કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં ફરી મોટી ખરીદી થતાં અને બેંકિંગ-ફાઈનાન્સ, ઓટોમોબાઈલ, મેટલ-માઈનીંગ, કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં તેજીએ ફરી સેન્ટીમેન્ટ મજબૂત રિકવરીનું બન્યું હતું. વિશ્વ બજારમાં ક્રુડ ઓઈલના ભાવ આજે એકંદરર ઘટાડા  તરફી રહી બ્રેન્ટ ક્રુડ બેરલ દીઠ ૨૧ સેેન્ટ ઘટીને ૭૧.૪૫ ડોલર અને ન્યુયોર્ક-નાયમેક્ષ ક્રુડ ઓઈલ ૧૩ સેન્ટ ઘટીને ૬૬.૩૦ ડોલર નજીક રહ્યા હતા.  સ્મોલ, મિડ કેપ શેરોમાં પણ ઘટાડે ફંડોએ સિલેક્ટિવ ખરીદી કરી  હતી. સેન્સેક્સ ૩૧૬.૫૭ પોઈન્ટ વધીને ૮૨૮૧૪.૭૧ અને નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ૧૧૬.૯૦ પોઈન્ટ ઉછળીને ૨૫૫૭૧.૨૫ બંધ રહ્યા હતા.

કેપિટલ ગુડઝ  શેરોમાં ફરી આક્રમક ખરીદી : થર્મેક્સ રૂ.૧૪૭, એબીબી રૂ.૨૭૦, પાવર રૂ.૧૦૧૬ ઉછળ્યા

કેપિટલ ગુડઝ શેરોમાં આજે ફરી ફંડોએ પસંદગીના શેરોમાં આક્રમક ખરીદી કરી હતી. થર્મેક્સ રૂ.૧૪૬.૬૫ ઉછળીને રૂ.૩૧૪૭.૮૦, એબીબી ઈન્ડિયા રૂ.૨૬૯.૭૦ વધીને રૂ.૫૯૮૫.૩૫, પાવર ઈન્ડિયા રૂ.૧૦૧૫.૬૦ વધીને રૂ.૨૩,૮૫૩, અપાર ઈન્ડસ્ટ્રીઝ રૂ.૪૨૧.૦૫ વધીને રૂ.૧૦,૪૯૫.૭૦, કેઈઆઈ રૂ.૧૮૯.૬૦  વધીને રૂ.૪૭૫૬.૬૦, સિમેન્સ રૂ.૯૭.૩૫ વધીને રૂ.૩૨૦૭.૪૦, ભારત ડાયનામિક્સ રૂ.૩૬.૧૫ વધીને રૂ.૧૩૧૦.૬૫, ડાટા પેટર્ન રૂ.૭૦.૧૦ વધીને રૂ.૨૯૮૦, સીજી પાવર રૂ.૧૬.૧૫ વધીને રૂ.૭૧૨.૪૫, કમિન્સ ઈન્ડિયા  રૂ.૯૨.૪૦ વધીને રૂ.૪૭૩૭.૮૫, પ્રીમિય ર એનજીૅ રૂ.૧૪.૬૦ વધીને રૂ.૭૬૮.૭૫ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૧૦૩૪.૫૧ પોઈન્ટ ઉછળીને ૬૯૬૧૨.૮૬ બંધ રહ્યો હતો.

ફરી ચાંદી-સોનામાં તેજી : મેટલ ઈન્ડેક્સ ૪૯૫ પોઈન્ટ ઉછળ્યો :  હિન્દાલ્કો, સેઈલ, લોઈડ્સ મેટલ વધ્યા

ઈરાન-અમેરિકા યુદ્વના ભણકારાં વચ્ચે આજેે ફરી સોના અને ચાંદીના ભાવો ઉછળી  આવતાં ફંડોએ મેટલ-માઈનીંગ શેરોમાં ફંડોએ આજે ફરી આક્રમક ખરીદી કરી હતી. હિન્દાલ્કો રૂ.૩૦.૩૫ વધીને રૂ.૯૩૫.૮૫,  સેઈલ રૂ.૩  વધીને રૂ.૧૫૮.૮૦, લોઈડ્સ મેટલ રૂ.૧૮.૯૫ વધીને રૂ.૧૧૪૫.૩૦, જિન્દાલ સ્ટેનલેસ રૂ.૧૦.૯૫ વધીને રૂ.૭૫૭.૦૫, ટાટા સ્ટીલ રૂ.૨.૮૦ વધીને રૂ.૨૦૮.૨૫ રહ્યા હતા. બીએસઈ  મેટલ ઈન્ડેક્સ ૪૯૪.૫૪ પોઈન્ટ વધીને ૩૯૫૫૨.૭૬ બંધ રહ્યો હતો. 

એઆઈ ક્ષેત્રે મેગા રોકાણ યોજના છતાં આઈટી  શેરોમાં તેજીને બ્રેક : ન્યુજેન, ડાટામેટિક્સ ઘટયા

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ-એઆઈ ક્ષેત્રે ક્રાંતિને લઈ વિરોધાભાસી અહેવાલોએ  પાછલા દિવસોમાં અનિશ્ચિતતા સર્જતા ફંડોની આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ શેરોમાં જંગી વેચવાલી બાદ આઈટી ક્ષેત્ર માટે કોર્પોરેટ ઈન્ડિયાના પોઝિટીવ અહેવાલોએ  અને જંગી રોકાણ યોજનાઓ જાહેર થવા છતાં સાવચેતીમાં ફંડો  આજે નફારૂપી વેચવાલ રહ્યા હતા.  ન્યુજેન રૂ..૬૩.૭૦ ઘટીને રૂ.૫૫૮, ડાટામેટિક્સ રૂ.૫૬.૮૦ ઘટીને રૂ.૭૯૦.૫૦, લેટેન્ટ વ્યુ રૂ.૧૯.૮૫ વધીને રૂ.૩૬૫.૭૦, આઈકેેએસ રૂ.૭૩.૦૫ ઘટીને રૂ.૧૫૮૧.૫૦, હેક્ઝાવેર રૂ.૧૯.૫૫ ઘટીને રૂ.૫૨૧.૫૦૦, પર્સિસ્ટન્ટ રૂ.૧૭૮.૧૫ ઘટીને રૂ.૫૦૯૨૨.૯૫, હેપ્પિએસ્ટ માઈન્ડ રૂ.૯.૮૫ ઘટીને રૂ.૩૭૭.૫૦, એએસએમ ટેકનોલોજી રૂ.૬૫.૩૫ ઘટીને રૂ.૨૫૭૨.૭૦  રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૩૦૭.૯૮ પોઈન્ટ ઘટીને ૩૧૦૫૧.૭૦ બંધ રહ્યો  હતો.

બેંકેક્સ ૫૨૩ પોઈન્ટ ઉછળ્યો : કેનેરા બેંક, પીએનબી, યુનિયન બેંક, બીઓબી, ફેડરલ બેંકમાં તેજી

બેંકિંગ-ફાઈનાન્સ  શેરોમાં ફંડોએ આજે ફરી ઘટાડે શોર્ટ કવરિંગ સાથે વેલ્યુબાઈંગ કરતાં ઝડપી રિકવરી જોવાઈ હતી.  કેનરા બેંક રૂ.૪.૮૦ વધીને રૂ.૧૫૪.૨૦, પીએનબી રૂ.૩.૪૦ વધીને રૂ.૧૨૯.૬૫, યુનિયન બેંક રૂ.૪.૫૫ વધીને રૂ.૧૯૪, બેંક ઓફ બરોડા રૂ.૪.૬૫ વધીને રૂ.૩૦૮.૯૫, ફેડરલ બેંક રૂ.૪.૧૫ વધીને રૂ.૨૯૨.૪૦, કોટક મહિન્દ્રા બેંક રૂ.૪.૮૦ વધીને રૂ.૪૨૧.૩૫ રહ્યા હતા. નબીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૫૨૩.૩૬ પોઈન્ટ  ઉછળીને ૬૮૭૯૮.૨૧ બંધ રહ્યો હતો.

કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં ફંડો લેવાલ :  વોલ્ટાસ, હવેલ્સ ઈન્ડિયા, ટાઈટન, પીજી ઈલેક્ટ્રોમાં તેજી

કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં  ફંડોએ આજે  ઘટાડે પસંદગીનું વેલ્યુબાઈંગ કર્યું હતું. વોલ્ટાસ રૂ.૩૩.૯૫ વધીને રૂ.૧૫૪૫.૨૫, હવેલ્સ ઈન્ડિયા રૂ.૧૫.૯૦ વધીને રૂ.૧૪૧૨.૨૫, ટાઈટન કંપની રૂ.૩૮.૩૫ વધીને રૂ.૪૨૩૫.૬૦, પીજી ઈલેક્ટ્રો રૂ.૫.૧૦ વધીને રૂ.૬૧૧.૬૫ રહ્યા હતા.  બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૩૫૬.૬૫ પોઈન્ટ વધીને ૫૯૨૧૯.૧૨ બંધ રહ્યો હતો.

ઓટો શેરોમાં સિલેક્ટિવ ખરીદી : હ્યુન્ડાઈ રૂ.૧૨૫, ટીઆઈ ઈન્ડિયા રૂ.૧૦૭, ભારત ફોર્જ રૂ.૨૭ વધ્યા

ઓટોમોબાઈલ શેરોમાં આજે વેચવાલી અટકીને ઘટાડે પસંદગીની ખરીદી ફંડોએ કરી હતી. હ્યુન્ડાઈ ઈન્ડિયા રૂ.૧૨૪.૯૦ વધીને રૂ.૨૩૦૪.૫૦,  ટીઆઈ ઈન્ડિયા રૂ.૧૦૬..૭૦ વધીને રૂ.૨૫૮૭.૯૦, અશોક લેલેન્ડ રૂ.૫.૬૫ વધીને રૂ.૨૦૮.૮૦, ભારત ફોર્જ રૂ.૨૬.૬૦ વધીને રૂ.૧૭૮૩, બજાજ ઓટો રૂ.૯૧.૭૫ વધીને રૂ.૯૮૧૪.૩૦, એકસાઈડ રૂ.૩.૦૫  વધીને રૂ.૩૩૬.૪૦, મારૂતી સુઝુકી રૂ.૧૨.૪૦૨ વધીને રૂ.૧૫,૦૨૮.૨૦, હીરો મોટોકોર્પ રૂ..૪૨.૮૦ વધીને રૂ.૫૪૫૫.૨૫ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૩૨૬.૨૪ પોઈન્ટ વધીને ૬૧૭૬૬.૦૪ બંધ રહ્યો હતો.

સ્મોલ, મિડ કેપ શેરોમાં  ઘટાડે ઘટાડે સિલેક્ટિવ ખરીદી છતાં ઘણા શેરોમાં સેલિંગ : ૨૨૬૫ શેરો નેગેટીવ બંધ

સ્મોલ, મિડ કેપ શેરોમાં આજે ઘટાડે ફંડોની સિલેક્ટિવ ખરીદી નીકળી હતી. પરંતુ ઘણા  શેરોમાં ઉછાળે વેચવાલી રહેતાં માર્કેટબ્રેડથ નેગેટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૩૫૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૨૬૫ અને વધનારની સંખ્યા ૧૯૧૭ રહી હતી.

Next Post
કોમનવેલ્થગેમ્સને ધ્યાનમાં રાખી અમદાવાદમાં ઈન્ફ્રાસ્ટકચર સુવિધા મજબૂત બનાવાશે,બંછાનિધિ પાની | Keeping…

કોમનવેલ્થગેમ્સને ધ્યાનમાં રાખી અમદાવાદમાં ઈન્ફ્રાસ્ટકચર સુવિધા મજબૂત બનાવાશે,બંછાનિધિ પાની | Keeping...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગ્રાન્ડસેલિબ્રિટી એવૉર્ડ શો વડોદરા ખાતે યોજાયો

ગ્રાન્ડસેલિબ્રિટી એવૉર્ડ શો વડોદરા ખાતે યોજાયો

Dev Negi, Bollywood’s Reigning King of Party Anthems, Turns Up the Energy with “Thummak Thummak” fro…

Dev Negi, Bollywood’s Reigning King of Party Anthems, Turns Up the Energy with “Thummak Thummak” fro…

Zayed & Malaika Khan Host a Glamorous Birthday Soirée for Lucky Morani at The Gated Community

Zayed & Malaika Khan Host a Glamorous Birthday Soirée for Lucky Morani at The Gated Community

Manndakini Bora brings a powerful musical rendition of Aigiri Nandini, with music by Javed Hussain

Manndakini Bora brings a powerful musical rendition of Aigiri Nandini, with music by Javed Hussain

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
ગ્રાન્ડસેલિબ્રિટી એવૉર્ડ શો વડોદરા ખાતે યોજાયો
GUJARAT

ગ્રાન્ડસેલિબ્રિટી એવૉર્ડ શો વડોદરા ખાતે યોજાયો

વડોદરામાં ‘ગ્રાન્ડ સેલિબ્રિટી એવોર્ડ શો’નું આયોજન કરવામાં આવ્યું હતું. સેલિબ્રિટી મહેમાન તરીકે ઉપસ્થિત રહેલાં અમૃતા પ્રકાશજીનો મેકઓવર સેલિબ્રિટી મેકઅપ આર્ટિસ્ટ...

Read more

Dev Negi, Bollywood’s Reigning King of Party Anthems, Turns Up the Energy with “Thummak Thummak” fro…

Zayed & Malaika Khan Host a Glamorous Birthday Soirée for Lucky Morani at The Gated Community

Manndakini Bora brings a powerful musical rendition of Aigiri Nandini, with music by Javed Hussain

Biba Singh Reaches the Pre-Finale of Voice of Doctors, Turning Her Childhood Singing Dream Into Real…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In