• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, May 27, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ઉમરાળામાં ચેકડેમના બંધિયાર પાણીના શુધ્ધિકરણની યોજનાના અભાવે લોકો પર ખતરો | Lack of plan to purify st…

satyasamachar by satyasamachar
February 17, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
ઉમરાળામાં ચેકડેમના બંધિયાર પાણીના શુધ્ધિકરણની યોજનાના અભાવે લોકો પર ખતરો | Lack of plan to purify st…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

– કુવાના પાણી પર શેવાળનો તરતો થર સ્પષ્ટપણે દ્રષ્ટિમાન

– બંધિયાર પાણીની વચ્ચે આવેલા ગામકુવાના પ્રદુષિત પાણીથી રોગચાળાને નિમંત્રણ, પાણીના ક્લોરિનેશનમાં પણ અખાડા

ઉમરાળા : ઉમરાળા ગ્રામ પંચાયત સંચાલિત પાણી પુરવઠા યોજનાનો કૂવો કાળુભાર નદીના ચેકડેમની વચ્ચોવચ્ચ  હોવાથી ચેકડેમના બંધિયાર પાણીથી કૂવો ભરેલો રહે છે આથી કૂવાનું પાણી પ્રદૂષિત હોય લોકોના આરોગ્ય માટે ખતરારૂપ રહે છે.ચેકડેમના પાણીને કૂવામાં જતું રોકવાનો ઉપાય કરવો હાલના સમયમાં અશક્ય નથી, એ માટેની પ્રતિબદ્ધતા અને વિઝનનો અભાવ જાગૃત નાગરીકોમાં ટીકાને પાત્ર બનેલ છે. 

ઉમરાળાનો ગામકૂવો દાયકાઓથી નદીની વચ્ચે છે.ચેકડેમ બંધાયો તે અગાઉ નદીમાં પૂર હોય ત્યારે કૂવામાં ડહોળું પાણી ભરાતું હતું. પૂર ઓસર્યા પછી ડહોળા પાણીનો પ્રશ્ન રહેતો નહોતો. પરંતુ ગામતળ સામે નદીના પટમાં વર્ષ ૨૦૦૫માં ચેકડેમ બાંધવામાં આવ્યો ત્યારથી પૂર ઓસર્યા પછી પણ છેક મે મહિના સુધી ચેકડેમ ભરેલો રહેતો હોય કૂવો ચેકડેમના બંધિયાર પાણીથી ભરેલો રહે છે અને આવું બંધિયાર પાણી લોકોને પીવા માટે આપવામાં આવતુ હોય પ્રદૂષિત પાણીજન્ય રોગનો ભય રહે છે. કૂવામાં બંધિયાર પાણી જતું રોકવાનો ઉપાય કરાતો નથી. કૂવામાં ચેકડેમનું બંધિયાર, દુર્ગંધ મારતું પાણી ભરચક રહે છે, એટલું જ નહીં, કૂવાના એ પાણી પર શેવાળ (લીલ)નો થર તરતો કાળુભાર નદીના પૂલ પરથી સ્પષ્ટ જોઈ શકાય છે. ચેકડેમનું બંધિયાર પાણી કૂવામાં જતું રોકવા ઉપાય કરાતો નથી કે નથી પાણીના શુદ્ધિકરણની કોઈ યોજના. પાણીનું ક્લોરિનેશન પણ કરાતુ નથી. મહી-પરીએજ યોજનાનું પાણી બંધ હોય ત્યારે સ્થાનિકો કૂવાનું પ્રદૂષિત પાણી જેમનું તેમ પીવા અને બિમાર પડી ડોક્ટરોની ફી અને દવાના પૈસા ખર્ચવા મજબૂર બને છે. ચેકડેમ નહોતો ત્યારે, અઢી-ત્રણ દાયકા અગાઉ, તત્કાલિન ગ્રામ પંચાયતે હાલના કૂવાથી દૂર,  નદીના સામા કાંઠા નજીક બીજો એક કૂવો ગળાવીને તેને ઉપર સુધી એવી રીતે બંધાવ્યો કે કૂવામાં પૂરનું પાણી જઈ શકે નહીં, પણ દુર્ભાગ્યે એ કૂવાનું પાણી પીવાલાયક ન હોવાનો અભિપ્રાય આવતા એ કૂવો બિનઉપયોગી પડયો છે.હાલના કૂવાને પણ ઉપરના ભાગે એવી રીતે બાંધી શકાય કે, તેમાં પૂરનું કે ચેકડેમનું પાણી જઈ શકે નહીં,પણ તે માટે પૂર્વ પંચાયત જેવું વિઝન હોવું જરૂરી છે. 

Next Post
બોટાદ-ગાંધીગ્રામ, ધોળા-ભાવનગર સ્પેશિયલ ટ્રેન 31મી માર્ચ સુધી દોડશે | Botad Gandhigram Dhola Bhavnaga…

બોટાદ-ગાંધીગ્રામ, ધોળા-ભાવનગર સ્પેશિયલ ટ્રેન 31મી માર્ચ સુધી દોડશે | Botad Gandhigram Dhola Bhavnaga...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગાંધીનગર લોકસભાનું વર્ચસ્વ છવાયું, અમદાવાદના મેયર તરીકે હિતેશ બારોટ,ડેપ્યુટી મેયર અંજુબેન શાહ | Gand…

હત્યાનો ભોગ બનનારની કારના નંબર આપનાર શખ્સની ધરપકડ | Man arrested for giving murder victim’s car numb…

રાજકોટમાં ડ્રગ્સ વેંચવા હવે પેડલરો દ્વારા સોશિયલ મીડિયાનો ઉપયોગ | Peddlers now use social media to s…

મેયર તરીકે કોઈ સવલત લઈશ નહીં , મેયર બંગલે રહેવા નહીં જઉ, પોતાની ઈ કાર વાપરીશ, હિતેશ બારોટ | I will n…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ગાંધીનગર લોકસભાનું વર્ચસ્વ છવાયું, અમદાવાદના મેયર તરીકે હિતેશ બારોટ,ડેપ્યુટી મેયર અંજુબેન શાહ | Gand…
GUJARAT

અમદાવાદ,મંગળવાર,26મે,2026 અમદાવાદના મેયર તરીકે થલતેજના કોર્પોરેટર હિતેશ બારોટ તથા ડેપ્યુટી મેયર તરીકે સાબરમતીના અંજુબેનશાહની વરણી કરવામા આવી છે. કોર્પોરેશનની પરંપરા મુજબ...

Read more

હત્યાનો ભોગ બનનારની કારના નંબર આપનાર શખ્સની ધરપકડ | Man arrested for giving murder victim’s car numb…

રાજકોટમાં ડ્રગ્સ વેંચવા હવે પેડલરો દ્વારા સોશિયલ મીડિયાનો ઉપયોગ | Peddlers now use social media to s…

મેયર તરીકે કોઈ સવલત લઈશ નહીં , મેયર બંગલે રહેવા નહીં જઉ, પોતાની ઈ કાર વાપરીશ, હિતેશ બારોટ | I will n…

રાજકોટમાં બે માસ બાદ એક જ વિસ્તારમાં ફરી 3.0નો ધરતીકંપ | Another 3 0 magnitude earthquake hits the s…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In