• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, April 10, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

એકનાથ શિંદેના એક નિર્ણયે ઉદ્ધવ-ભાજપને આપ્યો મોટો ઝટકો, BMCમાં વધ્યું સસ્પેન્સ | maharashtra eknath s…

satyasamachar by satyasamachar
January 22, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
એકનાથ શિંદેના એક નિર્ણયે ઉદ્ધવ-ભાજપને આપ્યો મોટો ઝટકો, BMCમાં વધ્યું સસ્પેન્સ | maharashtra eknath s…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Shinde Sena ties up with MNS in Kalyan-Dombivli: મહારાષ્ટ્રના રાજકારણમાં બુધવારે એક નવો વળાંક જોવા મળ્યો છે. કલ્યાણ-ડોમ્બિવલી મહાનગરપાલિકા(KDMC)માં મેયર પદ પર ભાજપનો કબજો રોકવા માટે એકનાથ શિંદેની શિવસેનાએ જૂની દુશ્મનાવટ બાજુ પર મૂકીને રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના(MNS) સાથે હાથ મિલાવ્યા છે. આ આશ્ચર્યજનક ગઠબંધનને કારણે ભાજપ અને ઉદ્ધવ ઠાકરે બંને સ્તબ્ધ થઈ ગયા છે. તાજેતરમાં જ ઠાકરે ભાઈઓ(રાજ અને ઉદ્ધવ) સાથે મળીને ચૂંટણી લડ્યા હોવા છતાં, મનસેએ છેલ્લી ઘડીએ શિંદે જૂથને સમર્થન આપીને ઉદ્ધવ ઠાકરેને જોરદાર આંચકો આપ્યો છે.

શિંદે સેના અને ભાજપ આમને-સામને

કલ્યાણ-ડોમ્બિવલીની કુલ 122 બેઠકોમાંથી શિંદેની સેનાએ 53 અને ભાજપે 50 બેઠકો જીતી છે. એકનાથ શિંદેના ગઢ ગણાતા આ વિસ્તારમાં ભાજપે ખૂબ જ મજબૂત દેખાવ કર્યો છે, જેનાથી શિંદે જૂથ સાવધ થઈ ગયું હતું. મનસેની 5 બેઠકોના સમર્થન સાથે હવે શિંદેની શિવસેના પાસે કુલ 58 કોર્પોરેટરોનું સંખ્યાબળ થયું છે. સત્તા મેળવવા માટે 62નો આંકડો જરૂરી છે અને શિંદે જૂથ હવે બહુમતીની ખૂબ નજીક પહોંચી ગયું છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ભાજપ અને શિંદે સેના ‘મહાયુતિ’ ગઠબંધનનો હિસ્સો હોવા છતાં, કલ્યાણ-ડોમ્બિવલીમાં મેયર પદ માટે બંને પક્ષો આમને-સામને આવી ગયા છે.

KDMCમાં બેઠકોનું ગણિત

કલ્યાણ-ડોમ્બિવલી મહાનગરપાલિકામાં કુલ 122 બેઠકો છે. બહુમતી માટે 6 નો આંકડો જરૂરી છે. ચૂંટણી પરિણામો મુજબ:

એકનાથ શિંદે (શિવસેના): 53 બેઠકો

ભાજપ: 50 બેઠકો

ઉદ્ધવ ઠાકરે (શિવસેના UBT): 11 બેઠકો

મનસે (MNS): 5 બેઠકો

હવે શિંદેની શિવસેના (53) અને મનસે (5)ના સમર્થન સાથે આ આંકડો 58 પર પહોંચ્યો છે. બહુમતી માટે હજુ 4 બેઠકોની જરૂર છે. ચર્ચા છે કે શિંદે જૂથ ઉદ્ધવ ઠાકરેના 11 કોર્પોરેટરોમાંથી કેટલાકને તોડવાની તૈયારીમાં છે.

આ પણ વાંચો: 1984ના શીખ વિરોધી રમખાણો સંબંધિત એક કેસમાં કોંગ્રેસ નેતા સજ્જન કુમાર નિર્દોષ જાહેર

ભાજપને બદલે મનસે પર શિંદેનો ભરોસો

આ નવું ગઠબંધન એવા સમયે આવ્યું છે જ્યારે મુંબઈ મહાનગરપાલિકા(BMC)ના મેયર પદને લઈને હજુ પણ સસ્પેન્સ યથાવત છે. કલ્યાણ-ડોમ્બિવલીમાં શિંદેએ ભાજપને બદલે મનસેને પસંદ કરીને સ્પષ્ટ સંકેત આપ્યો છે કે તેઓ પોતાના ગઢમાં ભાજપના વધતા વર્ચસ્વને સ્વીકારવા તૈયાર નથી. આ હિલચાલથી મહારાષ્ટ્રના રાજકારણમાં નવા સમીકરણો રચાયા છે, જેની અસર આગામી સમયમાં રાજ્યના મોટા રાજકીય નિર્ણયો પર પણ પડી શકે છે.

એકનાથ શિંદેના એક નિર્ણયે ઉદ્ધવ-ભાજપને આપ્યો મોટો ઝટકો, BMCમાં વધ્યું સસ્પેન્સ 2 - image

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

Next Post
1984ના શીખ વિરોધી રમખાણો સંબંધિત એક કેસમાં કોંગ્રેસ નેતા સજ્જન કુમાર નિર્દોષ જાહેર | 1984 Anti Sikh …

1984ના શીખ વિરોધી રમખાણો સંબંધિત એક કેસમાં કોંગ્રેસ નેતા સજ્જન કુમાર નિર્દોષ જાહેર | 1984 Anti Sikh ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સોશિયલ મિડીયા ઇન્ફલ્યુઅન્સરને ક્રાઇમબ્રાંચે ધમકી આપી. સરકારની તરફેણ કરો નહીતર બ્લોક થશો | ahmedabad …

દુબઈના એક નિર્ણયથી હવે ભારતીય એરલાઈન્સને મોટું નુકસાન, 31 મે સુધી રહેશે લાગુ | Dubai Flight Restrict…

‘મને ભાજપ નેતાઓમાં એક વાત ખૂબ સારી લાગી’ નીતિશના રાજ્યસભાના શપથ પર અખિલેશનો કટાક્ષ | Akhilesh Yadav …

પેટ્રોલ-ડીઝલ, ગેસ અને કોલસાનો કાળજીપૂર્વક ઉપયોગ કરવો…’, ONGC ચેરમેને દેશને આપી સલાહ | ongc chairma…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
સોશિયલ મિડીયા ઇન્ફલ્યુઅન્સરને ક્રાઇમબ્રાંચે ધમકી આપી. સરકારની તરફેણ કરો નહીતર બ્લોક થશો | ahmedabad …
GUJARAT

અમદાવાદ,શુક્રવાર સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવતા જ આઇબીએ સોશિયલ મિડીયા પર મુકવામાં આવતી સરકાર વિરૂદ્ધની પોસ્ટ અને તરફેણની પોસ્ટની વિગતો એકઠી...

Read more

દુબઈના એક નિર્ણયથી હવે ભારતીય એરલાઈન્સને મોટું નુકસાન, 31 મે સુધી રહેશે લાગુ | Dubai Flight Restrict…

‘મને ભાજપ નેતાઓમાં એક વાત ખૂબ સારી લાગી’ નીતિશના રાજ્યસભાના શપથ પર અખિલેશનો કટાક્ષ | Akhilesh Yadav …

પેટ્રોલ-ડીઝલ, ગેસ અને કોલસાનો કાળજીપૂર્વક ઉપયોગ કરવો…’, ONGC ચેરમેને દેશને આપી સલાહ | ongc chairma…

16 વર્ષ પછી ગુજરાત પોલીસ ડોગ ‘ચેક’ રાષ્ટ્રીય પોલીસ ડ્યુટી મીટમાં ગોલ્ડ મેડલ જીત્યો

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In