• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, April 11, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

એવું તો શું થયું કે સોના-ચાંદીના ETFમાં રાતોરાત 21% કડાકો! જાણો ટ્રમ્પના કયા નિર્ણયની અસર | gold sil…

satyasamachar by satyasamachar
January 22, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
એવું તો શું થયું કે સોના-ચાંદીના ETFમાં રાતોરાત 21% કડાકો! જાણો ટ્રમ્પના કયા નિર્ણયની અસર | gold sil…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

Gold-Silver ETF Crash: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના એક નિવેદને વૈશ્વિક બજાર સહિત ભારતીય રોકાણકારોના શ્વાસ અધ્ધર કરી દીધા છે. છેલ્લા કેટલાક સમયથી સોના અને ચાંદીમાં ચાલી રહેલી રેકોર્ડબ્રેક તેજી પર અચાનક બ્રેક લાગી છે. 22 જાન્યુઆરીના રોજ ગોલ્ડ અને સિલ્વર Exchange Traded Funds(ETF)માં 15થી 21 ટકા જેટલો મોટો કડાકો જોવા મળ્યો હતો. 

આ ઘટાડા પાછળનું મુખ્ય કારણ ટ્રમ્પ દ્વારા યુરોપિયન દેશો પરના ટેરિફ અને ગ્રીનલેન્ડ મુદ્દે લેવાયેલું નરમ વલણ છે. અગાઉ જ્યારે તણાવ વધુ હતો ત્યારે સુરક્ષિત રોકાણ ગણીને લોકો સોના-ચાંદીમાં નાણાં રોકી રહ્યા હતા, પરંતુ જેવો આંતરરાષ્ટ્રીય જોખમનો ડર ઘટ્યો, રોકાણકારોએ પ્રોફિટ બુકિંગ શરૂ કરી દીધું.

ઈટીએફ અને શેરબજારમાં ભારે વેચવાલી 

ટ્રમ્પના વલણમાં ફેરફાર આવતા જ બજારની દિશા પલટાઈ ગઈ હતી. ટાટા સિલ્વર ઈટીએફમાં સૌથી વધુ 21%નો ઘટાડો નોંધાયો હતો, જ્યારે અન્ય સિલ્વર ઈટીએફ 14થી 16% જેટલા તૂટ્યા હતા. સોનાના ઈટીએફમાં પણ 9 થી 12%નો ઘટાડો જોવા મળ્યો હતો. આ હલચલની અસર ભારતીય શેરબજાર પર પણ પડી, જેમાં ભારતની સૌથી મોટી ચાંદી ઉત્પાદક કંપની ‘હિન્દુસ્તાન ઝિંક’ના શેરમાં 6%થી વધુનો ઘટાડો નોંધાયો હતો. બજારના નિષ્ણાતો માને છે કે આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં આવેલા આ સુધારાને કારણે રોકાણકારોએ સોના-ચાંદીમાંથી નાણાં પાછા ખેંચી લીધા છે.

આ પણ વાંચો: નોકરીઓનો નવો યુગ: આ 15 સેક્ટરમાં સૌથી વધુ કમાણી, જાણો ક્યાં આવશે મંદી

નિષ્ણાતોનો મત: શું સોનાની ચમક જળવાઈ રહેશે? 

ભલે અત્યારે બજારમાં કડાકો જોવા મળી રહ્યો હોય, પરંતુ લાંબા ગાળે સોનાનું ભવિષ્ય હજુ પણ ઉજળું હોવાનું નિષ્ણાતો માને છે. એએનઝેડ (ANZ)ના સ્ટ્રેટેજીસ્ટ સોની કુમારીના મતે, સેન્ટ્રલ બેન્કોના ટેકાને કારણે સોનું હજુ પણ મજબૂત સ્થિતિમાં છે. બીજી તરફ, જાણીતી બ્રોકરેજ ફર્મ ગોલ્ડમેન સેક્સે ડિસેમ્બર 2026 સુધીમાં સોનાનો ભાવ 5400 ડોલર પ્રતિ ઔંસ સુધી પહોંચવાની આગાહી કરી છે. ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં સંભવિત કાપ અને વૈશ્વિક અનિશ્ચિતતાને જોતા લાંબા ગાળાના રોકાણકારો માટે સોનું હજુ પણ આકર્ષક વિકલ્પ બની શકે છે. આમ, રોકાણકારોએ ઉતાવળમાં નિર્ણય લેવાને બદલે લાંબા ગાળાની વ્યૂહરચના અપનાવવી જોઈએ.

એવું તો શું થયું કે સોના-ચાંદીના ETFમાં રાતોરાત 21% કડાકો! જાણો ટ્રમ્પના કયા નિર્ણયની અસર 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

Next Post
રામચરિત માનસ પંચમ વેદ છે :પુ.મોરારીબાપુ

રામચરિત માનસ પંચમ વેદ છે :પુ.મોરારીબાપુ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

કોમનવેલ્થ સ્પોર્ટ ટીમે બીસીએ સ્ટેડિયમની મુલાકાત લીધી | Commonwealth Sports Team Visits BCA Stadium

સાવરકુંડલા ભાજપમાં ભડકો! બે નેતાઓના રાજીનામાં, કોંગ્રેસમાંથી ચૂંટણી મેદાનમાં ઉતર્યા | savarkundla bj…

અમદાવાદમાં બે માસૂમના મોતનો મામલો: પિતાની દોઢ કલાક સુધી અધિકારીઓએ કરી પૂછપરછ, માતાનું નિવેદન લેવાયું…

સોશિયલ મિડીયા ઇન્ફલ્યુઅન્સરને ક્રાઇમબ્રાંચે ધમકી આપી. સરકારની તરફેણ કરો નહીતર બ્લોક થશો | ahmedabad …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
કોમનવેલ્થ સ્પોર્ટ ટીમે બીસીએ સ્ટેડિયમની મુલાકાત લીધી | Commonwealth Sports Team Visits BCA Stadium
GUJARAT

કોટંબી સ્થિત બીસીએ સ્ટેડિયમની આજે કોમનવેલ્થ સ્પોર્ટ પ્રતિનિધિ મંડળે મુલાકાત લીધી હતી. અમદાવાદમાં યોજાનાર કોમનવેલ્થ ગેમ્સ ૨૦૩૦ માટે ગુજરાતના વિવિધ...

Read more

સાવરકુંડલા ભાજપમાં ભડકો! બે નેતાઓના રાજીનામાં, કોંગ્રેસમાંથી ચૂંટણી મેદાનમાં ઉતર્યા | savarkundla bj…

અમદાવાદમાં બે માસૂમના મોતનો મામલો: પિતાની દોઢ કલાક સુધી અધિકારીઓએ કરી પૂછપરછ, માતાનું નિવેદન લેવાયું…

સોશિયલ મિડીયા ઇન્ફલ્યુઅન્સરને ક્રાઇમબ્રાંચે ધમકી આપી. સરકારની તરફેણ કરો નહીતર બ્લોક થશો | ahmedabad …

દુબઈના એક નિર્ણયથી હવે ભારતીય એરલાઈન્સને મોટું નુકસાન, 31 મે સુધી રહેશે લાગુ | Dubai Flight Restrict…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In