• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, July 15, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

કપડવંજ પંથકમાં બટાકા-શક્કરિયાના ભાવમાં ઉથલપાથલની શક્યતાઓ | Possibility of fluctuations in potato and…

satyasamachar by satyasamachar
February 14, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
કપડવંજ પંથકમાં બટાકા-શક્કરિયાના ભાવમાં ઉથલપાથલની શક્યતાઓ | Possibility of fluctuations in potato and…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

– શિવરાત્રી પૂર્વે ફરાળી બજારમાં ગરમાવો

– ગત વર્ષ કરતા વાવેતરમાં 60 ટકા સુધીનો ધરખમ વધારો : બટાકાના ભાવ નીચા રહેતા ખેડૂતોમાં ચિંતા

કપડવંજ : મહાશિવરાત્રીનો પવિત્ર પર્વ જેમ જેમ નજીક આવી રહ્યો છે, તેમ તેમ બજારમાં ફરાળી ચીજવસ્તુઓની માંગમાં વધારો થવા લાગ્યો છે. ખાસ કરીને ઉપવાસમાં ફરાળ તરીકે સૌથી વધુ વપરાતા બટાકા અને શક્કરિયાની આવક અને ભાવમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. કપડવંજ તાલુકામાં આ વર્ષે ગત વર્ષની સરખામણીએ વાવેતરમાં મોટો વધારો થયો છે, પરંતુ બજાર ભાવની અસ્થિરતાને કારણે ખેડૂતોમાં ‘ક્યાંક ખુશી, ક્યાંક ગમ’ જેવો માહોલ જોવા મળી રહ્યો છે.

કપડવંજ તાલુકામાં આ વર્ષે બટાકા અને શક્કરિયાના વાવેતરમાં સરેરાશ ૬૦થી ૭૦ ટકા જેટલો તોતિંગ વધારો નોંધાયો છે. તાલુકામાં કુલ ૩૧૩૬ હેક્ટરમાં બટાકાનું વાવેતર થયું છે, જેમાં સૌથી વધુ કેવડિયા વિસ્તારમાં ૩૫૦ હેક્ટરમાં વાવેતર છે. આ ઉપરાંત નિરમાલી, શિહોરા, નરસિંહપુર અને લાલપુર જેવા વિસ્તારોમાં પણ મોટા પાયે વાવેતર જોવા મળે છે. તાલુકામાં કુલ ૧૯૨૩ હેક્ટરમાં શક્કરિયાનું વાવેતર છે, જેમાં દાસલવાડા ૪૭૫ હેક્ટર સાથે મોખરે છે. આંત્રોલી, નવાગામ, સિંઘાલી અને તોરણા વિસ્તારના ખેડૂતોએ પણ શક્કરિયાના પાક પર પસંદગી ઉતારી છે. શાકભાજીના વેપારી સંજયભાઈના જણાવ્યા અનુસાર, હાલમાં માર્કેટ યાર્ડમાં બટાકા અને શક્કરિયાના ભાવમાં મોટો તફાવત જોવા મળી રહ્યો છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે બટાકાના ભાવમાં ૮૦થી ૧૪૦ રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે, જેના કારણે બટાકા પકવતા ખેડૂતોની ચિંતા વધી છે. શક્કરિયાના ભાવ હાલમાં ૫૦૦થી ૬૦૦ રૂપિયાની આસપાસ બોલાઈ રહ્યા છે, જે ગત વર્ષની સરખામણીએ ઉંચા ભાવ હોવાથી ખેડૂતોને આથક ફાયદો થવાની આશા છે.

Next Post
વઢવાણના ખેડૂતો પ્રથમ દિવસે ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીથી વંચિત રહ્યાં | Farmers of Wadhwan were de…

વઢવાણના ખેડૂતો પ્રથમ દિવસે ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીથી વંચિત રહ્યાં | Farmers of Wadhwan were de...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

તળાજા તાલુકાના ફુલસર ગામે બહેનોને વિનામૂલ્યે શિક્ષણ આપતી શાળાની ભાડાના મકાન થી 100% પરિણામ સુધી ની સ…

અમરેલી જિલ્લા આહીર કર્મયોગી મંડળનો ત્રિવિધ કાર્યક્રમ ત્રી મંદિર ખાતે યોજાયો

જિલ્લા કલેકટરશ્રી ડૉ.મનીષકુમાર બંસલના અધ્યક્ષસ્થાને પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. જિલ્લા એડવાઇઝરી કમિટીની …

रियलिटी टीवी की नई परिभाषा बना ‘लॉक अप 2’, जहां प्रतियोगी खुलकर बयां कर रहे हैं अपनी सच्चाई और पहचान

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
તળાજા તાલુકાના ફુલસર ગામે બહેનોને વિનામૂલ્યે શિક્ષણ આપતી શાળાની ભાડાના મકાન થી 100% પરિણામ સુધી ની સ…
GUJARAT

આ સંસ્થાના કન્યાઓને મફત શિક્ષણ આપવાના પાયાના વિચાર સાથે ચાલતી એકમાત્ર શાળા શ્રી વ્રજભૂમિ વિદ્યાલય, ફુલસર ની શરૂઆત એક ઓરડા...

Read more

અમરેલી જિલ્લા આહીર કર્મયોગી મંડળનો ત્રિવિધ કાર્યક્રમ ત્રી મંદિર ખાતે યોજાયો

જિલ્લા કલેકટરશ્રી ડૉ.મનીષકુમાર બંસલના અધ્યક્ષસ્થાને પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. જિલ્લા એડવાઇઝરી કમિટીની …

रियलिटी टीवी की नई परिभाषा बना ‘लॉक अप 2’, जहां प्रतियोगी खुलकर बयां कर रहे हैं अपनी सच्चाई और पहचान

Boman Irani Backs AI-Powered Tax Compliance in His Latest Brand Association with KDK Software

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In