• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, July 13, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

કફ શીરપ વેચતા પહેલા પોલીસે રૃા.૧.૩૦ લાખના જથ્થા સાથે પકડાયો | A toriir ekkewe safeien opuchopuch mi …

satyasamachar by satyasamachar
February 14, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
કફ શીરપ વેચતા પહેલા પોલીસે રૃા.૧.૩૦ લાખના જથ્થા સાથે પકડાયો | A toriir ekkewe safeien opuchopuch mi …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

અમદાવાદ,શુક્રવાર

 નારોલ પોલીસે ચોક્કસ બાતમી આધારે નશીલા પદાર્થ વાળી કફ શીરપની રૃા. ૧.૩૦ લાખની ૧૧૦ બોટલો સાથે પકડી પાડયો હતો. જો કે કફ શીરપ વેચવા માટે આપવા આવેલો શખ્સ પોલીસને થાપ આપીને નાસી ગયો હતો. પકડાયેલા શખ્સ સામે પાસા સહિત ૨૪ ગુના નોંધાયેલા છે.

૧૧૦ કફ  શીરપ બોટલ સાથે પકડાયેલા શખ્સ સામે નારોલ,  વાસણા, એલિસબ્રિજ  પોલીસ  સ્ટેશનમાં પાસા સહિત ૨૪ ગુના  નોંધાઇ ચૂક્યા છે

નારોલ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ આર.ડી. સાંબડે નારોલ પોલીસ સ્ટેશનમાં નારોલમાં રહેતા રિઢા ગુનેગાર સહેજાદ ઉર્ફે સજ્જુ પઠાણ સામે  ફરિયાદ નોંધાવી છે કે પોલીસે ગઇકાલે રાતે ચોક્કસ બાતમી આધારે આરોપીને નારોલ ગણેશનગર એકતા નગર પાસેથી ઝડડી પાડયો હતો અને તેની પાસેના થેલો ચેક કરતા તેની પાસેથી નશા કારક રૃા.૧.૩૦ લાખની કિંમતની ૧૧૦ બોટલોનો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસે રેડ પાડી ત્યારે આ કફ શીરપ આપવા આવેલો શખ્સ પોલીસને થાપ આપીને નાસી ગયો હતો. પોલીસ આરોપીની પૂછપરછ કરતાં અગાઉ પણ આરોપી સામે કફ શીરપ  અને પાસા સહિત નારોલ,વાસણા અને એલિસબ્રિજ પોલીસ સ્ટેશન સહિતના પોલીસ સ્ટેશનોમાં ૨૪થી વધુ ગંભીર પ્રકારના ગુના નોંધાયેલા છે.

Next Post
સરગાસણમાં સર્વિસ રોડને નડતર ધાર્મિક દબાણ પર બુલડોઝર ફર્યું | Bulldozers blocked service road in Sarg…

સરગાસણમાં સર્વિસ રોડને નડતર ધાર્મિક દબાણ પર બુલડોઝર ફર્યું | Bulldozers blocked service road in Sarg...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

જિલ્લા કલેકટરશ્રી ડૉ.મનીષકુમાર બંસલના અધ્યક્ષસ્થાને પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. જિલ્લા એડવાઇઝરી કમિટીની …

रियलिटी टीवी की नई परिभाषा बना ‘लॉक अप 2’, जहां प्रतियोगी खुलकर बयां कर रहे हैं अपनी सच्चाई और पहचान

Boman Irani Backs AI-Powered Tax Compliance in His Latest Brand Association with KDK Software

PM Modi Gifts Australian PM Anthony Albanese Colonial Cousins Vinyl, Honouring Hariharan And Leslie …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
જિલ્લા કલેકટરશ્રી ડૉ.મનીષકુમાર બંસલના અધ્યક્ષસ્થાને પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. જિલ્લા એડવાઇઝરી કમિટીની …
GUJARAT

ભાવનગર જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટરશ્રી ડૉ. મનીષકુમાર બંસલના અધ્યક્ષસ્થાને પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. જિલ્લા એડવાઇઝરી કમિટીની સમીક્ષા બેઠક યોજાઈ હતી....

Read more

रियलिटी टीवी की नई परिभाषा बना ‘लॉक अप 2’, जहां प्रतियोगी खुलकर बयां कर रहे हैं अपनी सच्चाई और पहचान

Boman Irani Backs AI-Powered Tax Compliance in His Latest Brand Association with KDK Software

PM Modi Gifts Australian PM Anthony Albanese Colonial Cousins Vinyl, Honouring Hariharan And Leslie …

ચાંદીપુરા વાયરસના નિયંત્રણ માટે ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રીશ્રીની અધ્યક્ષતામાં યોજાઈ સમીક્ષા બેઠક

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In