• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, October 8, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

કરમસદ-આણંદ મનપા વિસ્તારમાં વધુ 8 દુકાનો સીલ કરવામાં આવી | 8 more shops sealed in Karamsad Anand Muni…

satyasamachar by satyasamachar
February 20, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
કરમસદ-આણંદ મનપા વિસ્તારમાં વધુ 8 દુકાનો સીલ કરવામાં આવી | 8 more shops sealed in Karamsad Anand Muni…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

બાકી વેરો નહીં ભરતા મનપાની રિકવરી ટીમની કાર્યવાહી

31 માર્ચ 2026 સુધીમાં બાકી રહેલો વેરો/ભાડું જમા કરાવવામાં નહીં આવે તો કાર્યવાહી કરાશે

આણંદ : કરમસદ-આણંદ મનપાની રિકવરી ટીમ દ્વારા મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલી બાકી વેરો નહીં ભરતા વધુ આઠ દુકાનો સીલ કરવામાં આવી છે, તેમજ અન્ય મિલકતો ધારકો પાસેથી રૂ.૨,૭૩,૨૦૫ બાકી રહેલો વેરો વસૂલ કરવામાં આવ્યો છે. મનપા દ્વારા તાકીદ કરાઈ છે કે, જે મિલકત ધારકોને વેરો/ભાડું ભરવાનો બાકી હોય તે આગામી ૩૧ માર્ચ ૨૦૨૬ પહેલા મહાનગરપાલિકા ખાતે જમા કરાવે અન્યથા કાર્યવાહી કરાશે.

કરમસદ-આણંદ મહાનગર પાલિકા વિસ્તારમાં આવેલી દુકાનો/મિલકત ધારકોનો બાકી વેરો વસૂલ કરવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશ અંતર્ગત મનપાની ટેક્સ વિભાગની રિકવરી ટીમ દ્વારા આણંદની ગણેશ ચોકડી વિસ્તારમાં આવેલી ૦૫ દુકાનો દ્વારા રૂ. ૩,૩૯,૯૦૪નો બાકી વેરો ના ભરવાના કારણે તાત્કાલિક અસરથી સીલ કરવામાં આવી છે. જ્યારે અન્ય મિલકતો ધારકો પાસેથી રૂ.૨,૭૩,૨૦૫ બાકી રહેલો વેરો વસૂલ કરવામાં આવ્યો હતો. તેમજ મનપાના શોપ એક્ટ વિભાગ દ્વારા સંચાલિત ચર્ચ શોપીંગ સેન્ટરની ૦૨ દુકાન અને ડૉ. એચ. એમ. પટેલ મ્યુનિસિપલ માર્કેટની ૦૧ દુકાનનું કુલ રૂ. ૩,૮૬,૨૨૩નો બાકી ભાડાની રકમ જમા ના કરવાના કારણે આજે તાત્કાલિક અસરથી તે પણ સીલ કરવામાં આવી છે. કરમસદ-આણંદ મહાનગરપાલિકાની ટીમ દ્વારા બાકી વેરો અને બાકી ભાડાની રકમ વસૂલ કરવા માટે કરવામાં આવેલી ખાસ ઝુંબેશ અંતર્ગત આજે વધુ  ૦૮ દુકાનો સીલ કરવામાં આવી છે. વધુમાં બાકી વેરો ભરવાનો હોય તેવા દુકાનદારોને અને મિલકત ધારકોને મહાનગરપાલિકા દ્વારા તાકીદ કરવામાં આવે છે કે, જે વેરો/ભાડુ ભરવાનો બાકી હોય તે આગામી ૩૧ માર્ચ ૨૦૨૬ પહેલા મહાનગરપાલિકા ખાતે જમા કરાવે. જે મિલકત ધારકો દ્વારા ૩૧ માર્ચ ૨૦૨૬ સુધીમાં બાકી રહેલો વેરો/ભાડું જમા કરાવવામાં નહીં આવે તેઓની સામે મ્યુનિસિપલ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.

Next Post
વગર પરવાનગીએ ચાલતા પ્રેમચંદનગર, ચાંદલોડીયામાં પી.જી.ના ૩૨ એકમ સીલ કરાયા | Walking without permission

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગ્રાન્ડસેલિબ્રિટી એવૉર્ડ શો વડોદરા ખાતે યોજાયો

Dev Negi, Bollywood’s Reigning King of Party Anthems, Turns Up the Energy with “Thummak Thummak” fro…

Zayed & Malaika Khan Host a Glamorous Birthday Soirée for Lucky Morani at The Gated Community

Manndakini Bora brings a powerful musical rendition of Aigiri Nandini, with music by Javed Hussain

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
ગ્રાન્ડસેલિબ્રિટી એવૉર્ડ શો વડોદરા ખાતે યોજાયો
GUJARAT

ગ્રાન્ડસેલિબ્રિટી એવૉર્ડ શો વડોદરા ખાતે યોજાયો

વડોદરામાં ‘ગ્રાન્ડ સેલિબ્રિટી એવોર્ડ શો’નું આયોજન કરવામાં આવ્યું હતું. સેલિબ્રિટી મહેમાન તરીકે ઉપસ્થિત રહેલાં અમૃતા પ્રકાશજીનો મેકઓવર સેલિબ્રિટી મેકઅપ આર્ટિસ્ટ...

Read more

Dev Negi, Bollywood’s Reigning King of Party Anthems, Turns Up the Energy with “Thummak Thummak” fro…

Zayed & Malaika Khan Host a Glamorous Birthday Soirée for Lucky Morani at The Gated Community

Manndakini Bora brings a powerful musical rendition of Aigiri Nandini, with music by Javed Hussain

Biba Singh Reaches the Pre-Finale of Voice of Doctors, Turning Her Childhood Singing Dream Into Real…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In