• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, May 26, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

કુડાસણના સ્પાનો સંચાલક મિત્રની કાર લઈને ફરાર ઃ છેતરપિંડીનો ગુનો | Kudasan spa manager absconds with …

satyasamachar by satyasamachar
February 11, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
કુડાસણના સ્પાનો સંચાલક મિત્રની કાર લઈને ફરાર ઃ છેતરપિંડીનો ગુનો | Kudasan spa manager absconds with …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

ચાર મહિના અગાઉ બહારગામ જવું છે તેમ કહીને

વારંવાર સંપર્ક કરવા છતાં પતો નહીં લાગતા આખરે કાફેના સંચાલકે ઇન્ફોસિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી

ગાંધીનગર :  ગાંધીનગર શહેર નજીક આવેલા કુડાસણમાં કાફેના સંચાલક યુવાન
દ્વારા સ્પાનું સંચાલન કરતાં મિત્રને બહારગામ જવા માટે ચાર મહિના અગાઉ કાર આપવામાં
આવી હતી. જોકે હજી સુધી આ યુવાન પરત ફર્યો નથી અને તેના પતો નહીં લાગતા આખરે
ઈન્ફોસિટી પોલીસ મથકમાં છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ આપી છે.

આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર
શહેરના સેક્ટર ૧૪માં રહેતા અને કુડાસણ સરદાર ચોક ખાતે કાફે ચલાવતા શ્રુત રાકેશભાઈ
પટેલ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે
,
તેની હોટલની ઉપર જ આવેલા એક સ્પાના સંચાલક મંથનકુમાર મયુરભાઈ નાયક રહે. જાદર, ઈડર સાથે તેને
છેલ્લા દોઢ વર્ષથી પરિચય હતો. આ પરિચય અને મિત્રતાના કારણે મંથન અવારનવાર તેની
ગાડી બહારગામ જવા માટે લઈ જતો હતો. ગત ૧૫ નવેમ્બરના રોજ સવારે મંથન આવ્યો હતો અને
બહારગામ જવું છે તેમ કહી તેની ગાડી લઈ ગયો હતો. સાંજે પરત ન આવતા ફોન પર વાતચીત થઈ
ત્યારે તેણે ૨-૩ દિવસમાં પરત આવવાનું કહી વાયદો કર્યો હતો.

ત્યારબાદ લાંબો સમય વીતવા છતાં ગાડી પરત મળી ન હતી. જ્યારે
પણ શ્ત ફોન કરતો ત્યારે મંથન ક્યારેક ફોન બંધ રાખતો તો ક્યારેક હું કામમાં ફસાયો
છું
, આવીને
ગાડી આપી દઈશ તેવા ખોટા બહાના બતાવી સમય પસાર કરતો હતો. છેવટે કંટાળીને મંથનના ઘરે
જાદર તપાસ કરતા જાણવા મળ્યું હતું કે તે ઘરે પણ હાજર નથી અને તે ક્યાં છે તેની
પરિવારને પણ જાણ નથી. જેથી તેની સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત થયો હોવાનું લાગતા
ઇન્ફોસિટી પોલીસ મથકમાં ફરિયાદ આપી છે. જેના આધારે પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને
મંથનની શોધખોળ શરૃ કરવામાં આવી છે.

Next Post
દેશમાં દર 8 મિનિટે એક બાળક ગુમ, સુપ્રીમ કોર્ટે કહ્યું કે દેશવ્યાપી નેટવર્કની તપાસ કરો | SC orders in…

દેશમાં દર 8 મિનિટે એક બાળક ગુમ, સુપ્રીમ કોર્ટે કહ્યું કે દેશવ્યાપી નેટવર્કની તપાસ કરો | SC orders in...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

‘શું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માણસોની નોકરીઓનો ભોગ લેશે?’ જાણો OpenAIના સીઈઓનો જવાબ | Will AI Replace…

કર્ણાટકમાં સિદ્ધારમૈયા જ CM, દિલ્હીમાં બેઠક બાદ કોંગ્રેસે કહ્યું, ‘માત્ર રાજ્યસભા ચૂંટણી પર થઈ ચર્ચા…

‘ગંદકીમાં પેદા થતા કોકરોચને મારવાની દવા પણ છે’, કોકરોચ જનતા પાર્ટી પર કુમાર વિશ્વાસનો કટાક્ષ | Kumar…

ચેતજો! રૂપિયા 2550 આપો અને 5 લાખની લોન મેળવો, પ્રધાનમંત્રી મુદ્રા યોજનાના નામે છેતરપિંડીનો કારસો | F…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
‘શું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માણસોની નોકરીઓનો ભોગ લેશે?’ જાણો OpenAIના સીઈઓનો જવાબ | Will AI Replace…
GUJARAT

OpenAI CEO Sam Altman On Artificial Intelligence : આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નું આગમન થયું છે ત્યારથી સમગ્ર વિશ્વમાં એક જ...

Read more

કર્ણાટકમાં સિદ્ધારમૈયા જ CM, દિલ્હીમાં બેઠક બાદ કોંગ્રેસે કહ્યું, ‘માત્ર રાજ્યસભા ચૂંટણી પર થઈ ચર્ચા…

‘ગંદકીમાં પેદા થતા કોકરોચને મારવાની દવા પણ છે’, કોકરોચ જનતા પાર્ટી પર કુમાર વિશ્વાસનો કટાક્ષ | Kumar…

ચેતજો! રૂપિયા 2550 આપો અને 5 લાખની લોન મેળવો, પ્રધાનમંત્રી મુદ્રા યોજનાના નામે છેતરપિંડીનો કારસો | F…

અમદાવાદમાં મધરાતે લૂંટ, કેબ ડ્રાઈવરને બંધક બનાવી ગળા પર છરી મૂકી, કાર અને પૈસા લૂંટી ચાર શખ્સો ફરાર …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In