• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, March 30, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ગાંધીનગર કોર્પોરેશનનું ૧,૯૦૩ કરોડનું ડ્રાફ્ટ બજેટ રજુ | Gandhinagar Corporation presents draft budge…

satyasamachar by satyasamachar
February 7, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
ગાંધીનગર કોર્પોરેશનનું ૧,૯૦૩ કરોડનું ડ્રાફ્ટ બજેટ રજુ | Gandhinagar Corporation presents draft budge…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

૨૦૨૬-૨૭ નું કરવેરા રહિત ૧૫૦ કરોડની પુરાંત સાથે અંદાજપત્ર
સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરાયું

બજેટમાં ગતવર્ષની સરખામણીએ ૧૮૫.૦૫ કરોડનો વધારો ઃ વિકાસ કામો પાછળ ૧,૪૦૬ કરોડની જોગવાઇ શિક્ષણ ક્ષેત્રે ૧૬.૯૦ કરોડ, આરોગ્ય ક્ષેત્રે ૪૦.૧૮ કરોડ અને સફાઇ માટે ૧૬૧.૭૫ કરોડની જોગવાઇ

ગાંધીનગર :  ગાંધીનગર મહાનગર પાલિકાનું વર્ષ ૨૦૨૬-૨૭નું ડ્રાફ્ટ બજેટ
મ્યુનિ. કમિશનર દ્વારા સ્થાયી સમિતિ સમક્ષ રજુ કરવામાં આવ્યું હતું જેમાં કોઇ જ
પ્રકારના નવા વેરા રહિત ૧૫૦ કરોડની પુરાંતવાળું ૧
,૯૦૩ કરોડનું બજેટ કદ રહેવા પામ્યું છે જેમાં સામાજિક અને
ભૌતિક આંતરમાળખાકિય સુવિધા માટે કુલ ૧
,૪૦૬ કરોડ
રૃપિયાની જોગવાઇ કરવામાં આવી છે. કુલ બજેટના ૮૪ ટકા ભાગ વિકાસ કામો પાછળ વાપરવાની
જોગવાઇ કરાઇ છે. જ્યારે શિક્ષણ ક્ષેત્રે ૧૬.૯૦ કરોડ
, આરોગ્ય ક્ષેત્રે ૪૦.૧૮ અને સફાઇ ક્ષેત્રે ૧૬૧.૭૫ કરોડની
જોગવાઇ કરવામાં આવી છે. હવે સ્થાયી સમિતિ દ્વારા આ બજેટનો અભ્યાસ કરીને તેમાં
સુધારા વધારા સુચવીને મંજુરી અર્થે મોકલી આપવામાં આવશે.

રાજ્યના પાટનગર ગાંધીનગર મહાનગરપાલિકાનું ૧૫મું સામાન્ય
બજેટ આજે મ્યુ. કમિશનર જે.એન.વાઘેલા 
દ્વારા રજુ કરવામાં આવ્યું હતું. સવારે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં
કમિશનરે વર્ષ ૨૦૨૬-૨૭નું ડ્રાફ્ટ અને વર્ષ ૨૦૨૫-૨૬ના રીવાઇઝ અંદાજપત્રોને રજુ કરતા
જણાવ્યું હતું કે
, ગાંધીનગરનું
ગ્રોથ ઓરિયેન્ટેડ બજેટ ગણાવીને તેમણે નાગરિકોની સુખાકારી માટે નવા પ્રોજેક્ટ અને
વિકાસલક્ષી કામગીરી તથા ફરિયાદ નિવારણ જેવી પ્રજાલક્ષી પ્રવૃત્તિઓનું અસરકારક
પરિણામલક્ષી અમલિકરણ સુનિશ્ચિત થાય તે હેતુસર વર્ષ ૨૦૨૬-૨૭ માટે ૧
,૯૦૩.૦૮ કરોડનું
બજેટ રજુ કર્યું છે. ગત વર્ષ કરતા ૧૦.૭૭ ટકા એટલે કે
, ૧૮૫.૦૫ કરોડના
વધારો કરવામાં આવ્યો છે. ગાંધીનગર ઉપરાંત પાંચ વર્ષ અગાઉ સમાવવામાં આવેલા નવા
વિસ્તારની સુવિધા માટેની આ બજેટમાં નવા કામો સમાવવામાં આવ્યા છે.

વર્ષ ૨૦૨૬-૨૭ના આ ડ્રાફ્ટ બજેટમાં સામાજિક આંતરમાળખાકિય
સુવિધા માટે ૨૧૯.૪૫ કરોડ
,
ભૌતિક આંતરમાળખાકિય સુવિધા માટે ૧,૧૮૬.૭૧
કરોડ
, શિક્ષણ
માટે ૧૬.૯૦ કરોડ
, આરોગ્ય
માટે ૪૦.૧૮  કરોડ
, સફાઇ માટે  ૧૬૧.૭૫ કરોડ જ્યારે આગવી ઓળખના કામો માટે ૯૨.૪૬
કરોડ તથા અન્ય કામો માટે ૧૮૫.૬૩ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. કોઇ પણ જાતના વેરા
વધાર્યા વગર ૧૫૦ કરોડની પુરાંત સાથે વર્ષ ૨૦૨૬-૨૭નું ૧
,૯૦૩.૦૫કરોડનું
ડ્રાફ્ટ બજેટ રજુ કરવામાં આવ્યું હતું. આ બજેટમાં ૧
,૪૦૬ કરોડ રૃપિયા વિવિધ વિસ્તારોના વિકાસ કામો પાછળ ખર્ચાશે
તો ૯૧.૨૨ કરોડ રૃપિયા મહેકમ ખર્ચ
,
૩૬ કરોડ ઇલેક્ટ્રીસીટી અને નિભાવ ખર્ચ અને ૩૪.૨૫ કરોડ રૃપિયા બગીચા નિભાવણી
ખર્ચ અંદાજવામાં આવ્યો છે.

આ ઉપરાંત કંટીજન્સી ખર્ચ પેટે ૧૨૩.૪૦ કરોડની જોગવાઇ તથા
નિભાવણી ખર્ચ તરીકે ૮૨.૭૫ કરોડની જોગવાઇ હાલ ડ્રાફ્ટ બજેટમાં કરવામાં આવી છે.

આગામી સમયમાં હવે સ્થાયી સમિતિમાં આ ડ્રાફ્ટ બજેટમાં જરૃરી
સુધારા વધારા સુચવવામાં આવશે અને ત્યાર બાદ આખરી બજેટ સામાન્ય સભામાં મંજુર અર્થે
મુકવામાં આવશે.

Next Post
પાંચ વિધાનસભામાંથી ૫૦ હજાર મતદારોના નામ કમી કરવાનો કારસો | Plans to remove 50 000 voters from five a…

પાંચ વિધાનસભામાંથી ૫૦ હજાર મતદારોના નામ કમી કરવાનો કારસો | Plans to remove 50 000 voters from five a...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

શેરબજારમાં ‘બ્લેક મન્ડે’: સેન્સેક્સ 1000 તો નિફ્ટીમાં 270 પોઈન્ટનો કડાકો, રોકાણકારોમાં ફફડાટ | Stock…

શેરબજારમાં ‘બ્લેક મન્ડે’: સેન્સેક્સ 1000 તો નિફ્ટીમાં 270 પોઈન્ટનો કડાકો, રોકાણકારોમાં ફફડાટ | Stock…

દેશમાં એલપીજી સંકટ વચ્ચે પેટ્રોલ પંપ પર કેરોસીનના વેચાણને મંજૂરી | Sale of kerosene allowed at petro…

દેશમાં એલપીજી સંકટ વચ્ચે પેટ્રોલ પંપ પર કેરોસીનના વેચાણને મંજૂરી | Sale of kerosene allowed at petro…

રાયપુર કેનાલમાં કુદેલા નાના ભાઈને બચાવવા પડેલો મોટો ભાઈ પણ ડૂબ્યો | Elder brother who had to save yo…

રાયપુર કેનાલમાં કુદેલા નાના ભાઈને બચાવવા પડેલો મોટો ભાઈ પણ ડૂબ્યો | Elder brother who had to save yo…

રાજકોટની કુખ્યાત ઇભલા ગેંગ સામે ગુજસીટોક, ચારની ધરપકડ | Raid against Rajkot’s notorious Ibhala gang …

રાજકોટની કુખ્યાત ઇભલા ગેંગ સામે ગુજસીટોક, ચારની ધરપકડ | Raid against Rajkot’s notorious Ibhala gang …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
શેરબજારમાં ‘બ્લેક મન્ડે’: સેન્સેક્સ 1000 તો નિફ્ટીમાં 270 પોઈન્ટનો કડાકો, રોકાણકારોમાં ફફડાટ | Stock…
GUJARAT

શેરબજારમાં ‘બ્લેક મન્ડે’: સેન્સેક્સ 1000 તો નિફ્ટીમાં 270 પોઈન્ટનો કડાકો, રોકાણકારોમાં ફફડાટ | Stock…

Sensex and Nifty : વૈશ્વિક બજારોમાં મચેલા હાહાકારની સીધી અસર આજે ભારતીય શેરબજાર પર જોવા મળી છે.  અઠવાડિયાના પ્રથમ દિવસે...

Read more

દેશમાં એલપીજી સંકટ વચ્ચે પેટ્રોલ પંપ પર કેરોસીનના વેચાણને મંજૂરી | Sale of kerosene allowed at petro…

રાયપુર કેનાલમાં કુદેલા નાના ભાઈને બચાવવા પડેલો મોટો ભાઈ પણ ડૂબ્યો | Elder brother who had to save yo…

રાજકોટની કુખ્યાત ઇભલા ગેંગ સામે ગુજસીટોક, ચારની ધરપકડ | Raid against Rajkot’s notorious Ibhala gang …

પત્નીએ રૂા.2,000ની ખર્ચતા ઝઘડો થયો પતિને સસરા-સાળાએ પતાવી દીધો

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In