• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, June 18, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

રાજકોટની કુખ્યાત ઇભલા ગેંગ સામે ગુજસીટોક, ચારની ધરપકડ | Raid against Rajkot’s notorious Ibhala gang …

satyasamachar by satyasamachar
March 30, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
રાજકોટની કુખ્યાત ઇભલા ગેંગ સામે ગુજસીટોક, ચારની ધરપકડ | Raid against Rajkot’s notorious Ibhala gang …
3
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

વિદ્યાર્થીઓ હવે રુમમાં કોઈ પણ પ્રકારના ઈલેક્ટ્કિલ ઉપકરણો નહીં રાખી શકે | students are not allowed to…

લોકોને વડોદરા સુધી લાંબુ થવું નહી પડે પ્રોપર્ટી કાર્ડ, નકશા તેમજ માપણી માટે હવે તાલુકા મથકે ઓફિસો શર…

શિક્ષકોને વસતી ગણતરીની સાથે હવે પૂરક પરીક્ષાની ઉત્તરવહીઓ તપાસવાના ઓર્ડર | teachers now ordered to an…

Load More

– મુખ્ય સૂત્રધાર ઇભલો હાલ જેલની હવા ખાઇ રહ્યો છે

– દસેક વર્ષમાં ઇભલા ગેંગ સામે 90 ગુના, ગંભીર પ્રકારનાં 27 ગુના ધ્યાને લઇ ગુજસીટોક હેઠળ કાર્યવાહી

– વધુ 3 ગેંગ સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરાશે, ડીસીપી

રાજકોટ: રાજકોટમાં સંગઠીત બની ગુના આચરતી વધુ એક ટોળકી સામે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ખાસ કરીને શહેરનાં બી.ડિવિઝન પોલીસ મથકની હદમાં છેલ્લા ઘણાં સમયથી સંખ્યાબંધ ગુના આચરી પોલીસ અને પબ્લીકની ઊંઘ હરામ કરનાર ઇભલા ગેંગ સામે ક્રાઇમ બ્રાંચે ગુજસીટોક હેઠળ ગુનો નોંધી સાતમાંથી ચાર સભ્યોની ધરપકડ કરી છે.

જોકે મુખ્ય સુત્રધાર ઇબ્રાહીમ ઉર્ફે ઇભલો કરીમ કાથરોટીયા (રહે. જૂનો મોરબી રોડ) હાલ એ.ડિવિઝન પોલીસ મથકમાં ખૂનની કોશીષના ગુનામાં જેલમાં બંધ છે. સાથે તેનો ભાઇ જાવેદ ઉર્ફે જાવલો પણ છે. આ બંનેનો ટ્રાન્સફર વોરન્ટનાં આધારે કબજો લેવાશે. ગેંગના ચાર સભ્યોની ધરપકડ કરવામાં આવી છે. 

જેમાં સુત્રધાર ઇબ્રાહીમ ઉર્ફે ઇભલાનાં ત્રણ ભાઇઓ સલીમ ઉર્ફે સલીયો, મહેબુબ ઉર્ફે મેબલો અને અશરફ ઉપરાંત લખન વિક્રમ કમેજડીયાનો સમાવેશ થાય છે. ૨૦૧૬થી લઇ ૨૦૨૫ સુધીમાં ઇભલા ગેંગ સામે ખૂનની કોશીષ, ગંભીર ઇજાઓ, અપહરણ, લૂંટ, ગેરકાયદેસર મંડળી, આર્મ્સ અને એટ્રોસિટી એક્ટ હેઠળ કુલ ૯૦ ગુના નોંધાયા હતા. 

જેમાંથી ગંભીર પ્રકારના ૨૭ ગુના ધ્યાને લઇ ક્રાઇમ બ્રાંચે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કર્યો છે. ગેંગના સાત સભ્યોમાંથી એક હાલ વોન્ટેડ છે. જેની ક્રાઇમ બ્રાંચે શોધખોળ જારી રાખી છે.

 પોતાના સાત મહિનાના કાર્યકાળ દરમિયાન પાંચ ગેંગ સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરનાર ક્રાઇમ બ્રાંચના ડીસીપી જગદીશ બાંગરવાએ જણાવ્યું કે, આવા ગુનેગારો દ્વારા નિર્દોષ નાગરિકો સાથે જે રીતનં  વર્તન કરાય છે તે જ રીતનું કડક વર્તન ક્રાઇમ બ્રાંચ પણ આ ગુનેગારો સાથે કરવા માટે પ્રતિબદ્ધ છે. શહેરમાંથી ગુનેગારોને ‘સાફ’ કરવાની ઝુંબેશ આગામી દિવસોમાં ‘આક્રમક’ રીતે ચલાવવામાં આવશે. આગામી દિવસોમાં વધુ ત્રણ ગેંગ સામે પણ ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. 

ઇભલા ગેંગ સામે ખૂનની કોશીષના ચાર, લૂંટ, અપહરણ વગેરેના પાંચ, ગેરકાયદે મંડળીના ૧૧, છેડતીનો એક, મારામારીના ૨૯, એટ્રોસિટીનાં પાંચ, ફરજમાં રૂકાવટનો એક, દારૂ-જુગાર-આર્મ્સ એક્ટનાં ૩૪ મળી કુલ ૯૦ ગુના નોંધાયેલા હતા.

Next Post
રાયપુર કેનાલમાં કુદેલા નાના ભાઈને બચાવવા પડેલો મોટો ભાઈ પણ ડૂબ્યો | Elder brother who had to save yo…

રાયપુર કેનાલમાં કુદેલા નાના ભાઈને બચાવવા પડેલો મોટો ભાઈ પણ ડૂબ્યો | Elder brother who had to save yo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

વિદ્યાર્થીઓ હવે રુમમાં કોઈ પણ પ્રકારના ઈલેક્ટ્કિલ ઉપકરણો નહીં રાખી શકે | students are not allowed to…

વિદ્યાર્થીઓ હવે રુમમાં કોઈ પણ પ્રકારના ઈલેક્ટ્કિલ ઉપકરણો નહીં રાખી શકે | students are not allowed to…

લોકોને વડોદરા સુધી લાંબુ થવું નહી પડે પ્રોપર્ટી કાર્ડ, નકશા તેમજ માપણી માટે હવે તાલુકા મથકે ઓફિસો શર…

લોકોને વડોદરા સુધી લાંબુ થવું નહી પડે પ્રોપર્ટી કાર્ડ, નકશા તેમજ માપણી માટે હવે તાલુકા મથકે ઓફિસો શર…

શિક્ષકોને વસતી ગણતરીની સાથે હવે પૂરક પરીક્ષાની ઉત્તરવહીઓ તપાસવાના ઓર્ડર | teachers now ordered to an…

શિક્ષકોને વસતી ગણતરીની સાથે હવે પૂરક પરીક્ષાની ઉત્તરવહીઓ તપાસવાના ઓર્ડર | teachers now ordered to an…

ડ્રગ્સ સામે વડોદરા પોલીસની ઝીરો ટોલરન્સ નીતિ,દરેક પોલીસ સ્ટેશનમાં ડ્રગ્સ માટે ખાસ ટીમ | Special team…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
વિદ્યાર્થીઓ હવે રુમમાં કોઈ પણ પ્રકારના ઈલેક્ટ્કિલ ઉપકરણો નહીં રાખી શકે | students are not allowed to…
GUJARAT

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં થોડા મહિના પહેલા કેજી હોલના એક રુમમાં પાણી ગરમ કરવા માટેની  કિટલીમાં શોર્ટ સર્કિટ થતા આગનું...

Read more

લોકોને વડોદરા સુધી લાંબુ થવું નહી પડે પ્રોપર્ટી કાર્ડ, નકશા તેમજ માપણી માટે હવે તાલુકા મથકે ઓફિસો શર…

શિક્ષકોને વસતી ગણતરીની સાથે હવે પૂરક પરીક્ષાની ઉત્તરવહીઓ તપાસવાના ઓર્ડર | teachers now ordered to an…

ડ્રગ્સ સામે વડોદરા પોલીસની ઝીરો ટોલરન્સ નીતિ,દરેક પોલીસ સ્ટેશનમાં ડ્રગ્સ માટે ખાસ ટીમ | Special team…

લોટના દૂધ મંડળીના મંત્રીએ ૬.૫૦ લાખ બારોબાર વાપરી નાંખ્યા | embezzled from milk mandali lotna

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In