• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, June 16, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ગુજરાતના બે IPS સહિત 13 અધિકારી કેન્દ્રમાં ‘IG’ પદ માટે એમ્પેનલ, કેન્દ્ર સરકારની યાદી જાહેર | 13 ips…

satyasamachar by satyasamachar
February 18, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
ગુજરાતના બે IPS સહિત 13 અધિકારી કેન્દ્રમાં ‘IG’ પદ માટે એમ્પેનલ, કેન્દ્ર સરકારની યાદી જાહેર | 13 ips…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

 પ્રતિકાત્મક તસવીર

Gandhinagar News : ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા તાજેતરમાં પ્રસિદ્ધ કરવામાં આવેલી યાદી મુજબ, ગુજરાત કેડરના બે વરિષ્ઠ આઈપીએસ (IPS) અધિકારીઓને કેન્દ્રમાં આઈજી (IG – Inspector General) કક્ષાના પદ માટે એમ્પેનલ કરવામાં આવ્યા છે. આ નિમણૂક પ્રક્રિયાને કેબિનેટની નિમણૂક સમિતિ (ACC) દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

ગૃહ મંત્રાલયે યાદી જાહેર કરી 

ભારત સરકારના ગૃહ મંત્રાલયના પોલીસ-I ડિવિઝન દ્વારા 17 ફેબ્રુઆરી, 2026ના રોજ એક મહત્વનો ઓર્ડર જારી કરવામાં આવ્યો છે. આ ઓર્ડર મુજબ દેશભરના કુલ 13 આઈપીએસ અધિકારીઓને કેન્દ્રમાં ઇન્સ્પેક્ટર જનરલ (IG) અથવા તેને સમકક્ષ પદ ધારણ કરવા માટે લાયક ગણવામાં આવ્યા છે, જેમાં ગુજરાત કેડરના બે અધિકારીઓનો સમાવેશ થાય છે.

ગુજરાત કેડરના આ અધિકારીઓની થઈ પસંદગી:

1. આર. વી. અસારી (R V Asari): તેઓ 2006ની બેચના ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી છે. તેમનું નામ ‘First Review’ અંતર્ગત આઈજી પદ માટે એમ્પેનલ કરવામાં આવ્યું છે.

2. અશોક કુમાર (Ashok Kumar): તેઓ 2003ની બેચના ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી છે. તેમનું નામ ‘Second Review’ અંતર્ગત આ યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે.

આ એમ્પેનલમેન્ટ બાદ હવે આ બંને અધિકારીઓ કેન્દ્ર સરકારમાં ડેપ્યુટેશન પર જઈ શકશે અને ત્યાં આઈજી અથવા તેને સમકક્ષ મહત્વની જવાબદારીઓ સંભાળી શકશે.

ગુજરાતના બે IPS સહિત 13 અધિકારી કેન્દ્રમાં 'IG' પદ માટે એમ્પેનલ, કેન્દ્ર સરકારની યાદી જાહેર 2 - image

ગુજરાત કેડરના બે અધિકારીઓનો સમાવેશ

વરિષ્ઠ પોલીસ અધિકારીઓની અછતને દૂર કરવાના હેતુથી એક મહત્વપૂર્ણ પગલું લેતા, કેબિનેટની નિમણૂક સમિતિ (ACC) એ 13 ભારતીય પોલીસ સેવા (IPS) અધિકારીઓને કેન્દ્રમાં ઇન્સ્પેક્ટર જનરલ (IG) અથવા તેના સમકક્ષ રેન્ક પર નિમણૂક માટે મંજૂરી આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ACC દ્વારા કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) ના પ્રસ્તાવ પર આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિમણૂકો ‘ફર્સ્ટ રિવ્યુ’, ‘સેકન્ડ રિવ્યુ’ અને ‘ઇનિશિયલ ડેફર્ડ’ જેવી વિવિધ કેટેગરી હેઠળ કરવામાં આવી છે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશ અનુસાર, વિવિધ બેચ અને કેડરના અધિકારીઓને સ્થાન મળ્યું છે. 

1. પ્રથમ સમીક્ષા (First Review)

આ શ્રેણીમાં 2001 અને 2006 બેચના 8 અધિકારીઓની પસંદગી કરવામાં આવી છે:

મનોજ કૌશિક (2001 બેચ, ઝારખંડ કેડર)

ડુંબરે મિલિંદ મહાદેવ (2006 બેચ, AGMUT કેડર)

એસ. પ્રેમલતા (2006 બેચ, બિહાર કેડર)

આર. વી. અસારી (2006 બેચ, ગુજરાત કેડર)

ચંદ્ર કિશોર મીના (2006 બેચ, મહારાષ્ટ્ર કેડર)

બી. સુમતી (2006 બેચ, તેલંગાણા કેડર)

આકાશ કુલહારી (2006 બેચ, ઉત્તર પ્રદેશ કેડર)

મનોજ કુમાર (2006 બેચ, ઉત્તર પ્રદેશ કેડર)

2. દ્વિતીય સમીક્ષા (Second Review):

બીજી સમીક્ષા હેઠળ 2003 બેચના 4 અધિકારીઓને મંજૂરી અપાઈ છે:

અખિલેશ કુમાર સિંહ (આસામ-મેઘાલય કેડર)

અશોક કુમાર (ગુજરાત કેડર)

એચ. થાંગહૌલિયન ગાંગટે (મણિપુર કેડર)

મનોજ તિવારી (સિક્કિમ કેડર)

3. ઇનિશિયલ ડેફર્ડ (Initial Deferred):

ધ્રુવ ગુપ્તા (2005 બેચ, છત્તીસગઢ કેડર)

મહત્વની સ્પષ્ટતા અને નિમણૂક પ્રક્રિયા

ગૃહ મંત્રાલયે નોટિફિકેશનમાં સ્પષ્ટ કર્યું છે કે, યાદીમાં અધિકારીઓના નામનો ક્રમ તેમની ‘ઇન્ટર-સે સિનિયોરિટી’ (આંતરિક વરિષ્ઠતા) દર્શાવતો નથી.

હવે આગળ શું?

હવે આ અધિકારીઓ કેન્દ્રમાં IGP (ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ) સ્તર પર પેનલ થઈ ગયા હોવાથી, તેઓ નીચેની જગ્યાઓ પર નિમણૂક મેળવવા માટે પાત્ર બન્યા છે. જેથી કેન્દ્ર સરકાર તેમને તેમના હોદ્દા અનુરૂપ વિવિધ સેવામાં સ્થાન આપશે. આ અધિકારીઓને સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (CAPFs), સેન્ટ્રલ પોલીસ ઓર્ગેનાઈઝેશન (CPOs), અન્ય કેન્દ્રીય ડેપ્યુટેશન પોસ્ટ્સમાં સ્થાન આપી શકે છે. આ નિમણૂકો ખાલી જગ્યાઓની ઉપલબ્ધતા અને નિયમો અનુસાર આગળની મંજૂરીઓને આધીન રહેશે તેવી પણ સ્પષ્ટતા કરવામાં આવી છે. 

Next Post
ગુજરાત રાજ્યમાં ગર્લ્સ ટોપર તરીકે સાન્વી પાટીદારે સ્થાપ્યો કીર્તિમાન

ગુજરાત રાજ્યમાં ગર્લ્સ ટોપર તરીકે સાન્વી પાટીદારે સ્થાપ્યો કીર્તિમાન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અમદાવાદ: રબારી કોલોની ચાર રસ્તા નજીક પૂરપાટ ઝડપે જતી કાર BRTSની રેલિંગ તોડી ટ્રેકમાં ઘૂસી, કારનો કચ્…

અમદાવાદ: રબારી કોલોની ચાર રસ્તા નજીક પૂરપાટ ઝડપે જતી કાર BRTSની રેલિંગ તોડી ટ્રેકમાં ઘૂસી, કારનો કચ્…

અમદાવાદ: રિવરફ્રન્ટ પર જોખમી સ્ટંટ કરતા શખસોનો વીડિયો વાઈરલ, સીટ પર ઊંધા સૂઈને બાઈક હંકારી, પોલીસ તપ…

અમદાવાદ: રિવરફ્રન્ટ પર જોખમી સ્ટંટ કરતા શખસોનો વીડિયો વાઈરલ, સીટ પર ઊંધા સૂઈને બાઈક હંકારી, પોલીસ તપ…

સુરત: હજીરાના ઉદ્યોગોને હવે સીધું સેકેન્ડરી ટ્રીટેડ પાણી આપવા પાલિકાનું નવું આયોજન | Surat Corporati…

સુરત: હજીરાના ઉદ્યોગોને હવે સીધું સેકેન્ડરી ટ્રીટેડ પાણી આપવા પાલિકાનું નવું આયોજન | Surat Corporati…

અમરેલી: ખેરા ગામમાં પ્રેમસંબંધની આશંકામાં યુવકના પિતાનું અપહરણ કરી માર માર્યો, છોડાવવા ગયેલી પોલીસ ટ…

અમરેલી: ખેરા ગામમાં પ્રેમસંબંધની આશંકામાં યુવકના પિતાનું અપહરણ કરી માર માર્યો, છોડાવવા ગયેલી પોલીસ ટ…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
અમદાવાદ: રબારી કોલોની ચાર રસ્તા નજીક પૂરપાટ ઝડપે જતી કાર BRTSની રેલિંગ તોડી ટ્રેકમાં ઘૂસી, કારનો કચ્…
GUJARAT

અમદાવાદ: રબારી કોલોની ચાર રસ્તા નજીક પૂરપાટ ઝડપે જતી કાર BRTSની રેલિંગ તોડી ટ્રેકમાં ઘૂસી, કારનો કચ્…

Accident News: અમદાવાદ શહેરમાં ગત મોડી રાત્રે રબારી કોલોની ચાર રસ્તા નજીક પૂરપાટ ઝડપે આવી રહેલા કારચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ...

Read more

અમદાવાદ: રિવરફ્રન્ટ પર જોખમી સ્ટંટ કરતા શખસોનો વીડિયો વાઈરલ, સીટ પર ઊંધા સૂઈને બાઈક હંકારી, પોલીસ તપ…

સુરત: હજીરાના ઉદ્યોગોને હવે સીધું સેકેન્ડરી ટ્રીટેડ પાણી આપવા પાલિકાનું નવું આયોજન | Surat Corporati…

અમરેલી: ખેરા ગામમાં પ્રેમસંબંધની આશંકામાં યુવકના પિતાનું અપહરણ કરી માર માર્યો, છોડાવવા ગયેલી પોલીસ ટ…

વડોદરા જિલ્લાની સૌથી મોટી અને જૂની સહકારી સંસ્થા બરોડા સેન્ટ્રલના ડિજિટલ ટ્રાન્જેક્શન વર્ષમાં બમણા થ…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In