• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, June 18, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ગુજરાત ભાજપના ધારાસભ્યો-સાંસદોને રાષ્ટ્રીય અધ્યક્ષની ટકોર, ઘરે બેસીને નહીં લોકો વચ્ચે જઇને કામ કરો |…

satyasamachar by satyasamachar
February 22, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
ગુજરાત ભાજપના ધારાસભ્યો-સાંસદોને રાષ્ટ્રીય અધ્યક્ષની ટકોર, ઘરે બેસીને નહીં લોકો વચ્ચે જઇને કામ કરો |…
8
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

Gujarat BJP: ગુજરાતની ત્રણ દિવસીય મુલાકાતે આવેલાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીને ભાજપના નેતાઓનો રીતસર ઉધડો લીધો હતો. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યુંકે, ‘રાજનીતિ એ મેરેથોન છે. કોઈ શોર્ટ કટ નથી. માત્રને માત્ર હોદ્દા માટે પક્ષમાં આવશો નહીં. પદ હોય કે નહીં, પક્ષ માટે કામ કરો. પોતાના જિલ્લામાં તમે જ પક્ષ બની બેસો. એ ન ચાલે. તમારા જ માણસોને સેટ કરી દેવાના. આ નીતિ પક્ષ માટે યોગ્ય નથી.’

ધારાસભ્ય-સાંસદોને ટકોર 

ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીને કમલમ ખાતે પ્રદેશ નેતા, શહેર પ્રમુખો  ઉપરાંત અન્ય પદાધિકારીઓ સાથે મહત્ત્વપૂર્ણ બેઠક યોજી હતી જેમાં તેમણે પ્રભારીઓની કામગીરીને લઈને નારાજગી વ્યક્ત કરી હતી. નીતિન નબીને સ્પષ્ટ શબ્દોમાં કહ્યુંકે, ‘તમે પ્રભારી જિલ્લામાં જઈને ન્યાયની વાત કરો છો. એ જ જિલ્લામાં તમારા માણસો સેટ કરી દો છો. તમે પોતે જ જાણે પક્ષ બની બેસો છો. આ નીતિ યોગ્ય નથી.’ 

નીતિન નબીને માર્ગદર્શન આપ્યું કે, ‘ભાજપના પ્રતિનિધિની સમાજ પર સજ્જડ પકડ હોવી જોઈએ. આવુ હશે તો, લાભ પક્ષને મળશે. તમે જે પદ પર છો તેનાથી બે ડગલાં નીચે ઉતરીને કામગીરી કરો તો ધાર્યુ પરિણામ મળી રહેશે.’ આ ઉપરાંત તેમણે પદાધિકારીઓને પોતાની છબી સકારાત્મક રાખવા પણ સલાહ આપી હતી. ધારાસભ્ય-સાંસદો સાથેની બેઠકમાં પણ નીતિન નબીને ખાસ ટકોર કરીકે, ઘેર બેઠાં કાર્યાલય ચલાવશો નહીં. જમીન પર ઉતરો, લોકો વચ્ચે જાઓ અને જનસંપર્કને વધુને વધુ ધનિષ્ઠ બનાવો. 

આ પણ વાંચો: ગુજરાતમાં નવા-જૂનીના એંધાણ, કોંગ્રેસની કમાન સચિન પાયલટને સોંપાય તેવી શક્યતા

આગામી વર્ષમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે તેમણે તાકીદ કરીકે, લોકપયોગી યોજનાઓ લોકો સુધી પહોચાડો. આ ઉપરાંત બુથ લેવલના આંકડાઓ એકત્ર કરો. તેમણે એ વાતનો પણ ખાસ ઉલ્લેખ કર્યો કે,આજના જમાનામાં સોશિયલ મિડીયાનું મહત્ત્વ વધી રહ્યું છે ત્યારે ગુજરાતમાં ચૂંટાયેલી પાંખનું સોશિયલ મીડીયા નેટવર્ક નબળું રહ્યું છે. નીતિન નબીને સોશિયલ મીડિયા પર સક્રિય રહેવા પ્રદેશ નેતાઓથી માંડીને અન્ય પદાધિકારીઓને ટકોર કરી હતી. ગુજરાત આવેલાં રાષ્ટ્રીય અધ્યક્ષની નારાજગી ભાજપમાં ચર્ચાનો વિષય બની રહી છે.

AI સમિટમાં કોંગ્રેસના વિરોધ સામે કેટલાં લોકોએ પોસ્ટ કરી?

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન કમલમમાં પદાધિકારીઓને સોશિયલ મીડિયામાં સક્રિય રહેવા ટકોર કરી હતી. એટલુ જ નહીં, તેમણે સવાલ કર્યોકે, ગઇકાલે AI સમિટમાં કોંગ્રેસે વિરોધ કર્યો હતો જે મુદ્દે કેટલાં લોકોએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી? આ સાંભળી હોલમાં માત્ર ગણ્યાં ગાંઠ્યાં લોકોએ જ હાથ ઉંચા કર્યા હતાં. જે જોઇએને અધ્યક્ષે કહ્યું કે, ‘જો જવાબદાર લોકોમાંથી માત્ર આટલાં જ લોકો સક્રિય હોય તો, ભાજપનું સંગઠન કેવી રીતે ચાલશે?’

Next Post
વલસાડના કામરેજમાં પોલીસ ભરતીની દોડમાં હાર્ટ એટેક આવતા વધુ એક યુવકનું મોત | Tragedy at Gujarat Police…

વલસાડના કામરેજમાં પોલીસ ભરતીની દોડમાં હાર્ટ એટેક આવતા વધુ એક યુવકનું મોત | Tragedy at Gujarat Police...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

મધ્ય ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીઃ બાલાસિનોરમાં પોણા છ ઇંચ, જુઓ ક્યાં કેટલો વરસાદ | gujarat …

મધ્ય ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીઃ બાલાસિનોરમાં પોણા છ ઇંચ, જુઓ ક્યાં કેટલો વરસાદ | gujarat …

સુરતના અડાજણમાં TVS-EV શૉ રૂમમાં ભીષણ આગ, 15થી વધુ વાહનો રાખ, બાજુની બે દુકાનો પણ ઝપેટમાં | surat ad…

સુરતના અડાજણમાં TVS-EV શૉ રૂમમાં ભીષણ આગ, 15થી વધુ વાહનો રાખ, બાજુની બે દુકાનો પણ ઝપેટમાં | surat ad…

મમતા-ઉદ્ધવ બાદ કેજરીવાલ પણ ટેન્શનમાં, સાંસદોમાં તોડફોડ થવાની શક્યતા, આઠવલેનો દાવો | NDA Expansion Sh…

મમતા-ઉદ્ધવ બાદ કેજરીવાલ પણ ટેન્શનમાં, સાંસદોમાં તોડફોડ થવાની શક્યતા, આઠવલેનો દાવો | NDA Expansion Sh…

રામમંદિરમાં દાન ચોરી બાદ સરકાર મોટો નિર્ણય લેવાની તૈયારીમાં, ટ્રસ્ટના CEOની નિમણૂક કરવા મંથન | ayodh…

રામમંદિરમાં દાન ચોરી બાદ સરકાર મોટો નિર્ણય લેવાની તૈયારીમાં, ટ્રસ્ટના CEOની નિમણૂક કરવા મંથન | ayodh…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
મધ્ય ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીઃ બાલાસિનોરમાં પોણા છ ઇંચ, જુઓ ક્યાં કેટલો વરસાદ | gujarat …
GUJARAT

મધ્ય ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીઃ બાલાસિનોરમાં પોણા છ ઇંચ, જુઓ ક્યાં કેટલો વરસાદ | gujarat …

ફાઈલ તસવીર  Gujarat Rain Update Latest News: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં મધ્ય અને ઉત્તર ગુજરાતના વિવિધ ભાગોમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો...

Read more

સુરતના અડાજણમાં TVS-EV શૉ રૂમમાં ભીષણ આગ, 15થી વધુ વાહનો રાખ, બાજુની બે દુકાનો પણ ઝપેટમાં | surat ad…

મમતા-ઉદ્ધવ બાદ કેજરીવાલ પણ ટેન્શનમાં, સાંસદોમાં તોડફોડ થવાની શક્યતા, આઠવલેનો દાવો | NDA Expansion Sh…

રામમંદિરમાં દાન ચોરી બાદ સરકાર મોટો નિર્ણય લેવાની તૈયારીમાં, ટ્રસ્ટના CEOની નિમણૂક કરવા મંથન | ayodh…

કેરળથી-તમિલનાડુથી દિલ્હી-પંજાબ સુધી વરસાદ, ગુજરાત મોનસૂન અંગે પણ લેટેસ્ટ અપડેટ | india weather updat…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In