• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, June 14, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ગુજરાત હાઈકોર્ટની સત્તાવાર ભાષા અંગ્રેજી, ગુજરાતીમાં દલીલો નહીં ચાલે, અરજી ફગાવાઈ | gujarat high cou…

satyasamachar by satyasamachar
January 23, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
ગુજરાત હાઈકોર્ટની સત્તાવાર ભાષા અંગ્રેજી, ગુજરાતીમાં દલીલો નહીં ચાલે, અરજી ફગાવાઈ | gujarat high cou…
6
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

ગુજરાત હાઈકોર્ટ સમક્ષ ‘પાર્ટી-ઇન-પર્સન’ તરીકે હાજર રહી પોતાની માતૃભાષા ગુજરાતીમાં દલીલો કરવાની મંજૂરી માંગતી પક્ષકારની રિટ અરજી અદાલતે ફગાવી દીધી છે. જસ્ટિસ અનિરુદ્ધ પી. માયીએ આ મામલે ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું હતું કે, હાઈકોર્ટની અધિકૃત ભાષા અંગ્રેજી હોવાથી તમામ ન્યાયિક કાર્યવાહી અને દલીલો માત્ર અંગ્રેજીમાં જ થવી જોઈએ. અદાલતે વધુમાં ઉમેર્યું કે, કાયદાકીય જોગવાઈઓ મુજબ અન્ય કોઈપણ ભાષામાં રજૂઆત કરવાની પરવાનગી આપી શકાય નહીં.

હાઈકોર્ટમાં ભાષાના આધારે ન્યાયિક લડાઈ

ગુજરાત હાઈકોર્ટ લીગલ સર્વિસ કમિટી દ્વારા અરજદારને અંગ્રેજી ભાષામાં નબળા હોવાના ગ્રાઉન્ડ પર દલીલો કરવા માટે અસમર્થ જાહેર કરવામાં આવ્યા હતા. કમિટીના આ નિર્ણય અને પોતાને અસમર્થ ઠેરવતા પ્રમાણપત્રને અરજદારે હાઈકોર્ટમાં રિટ અરજી મારફતે પડકાર્યો છે.

માતૃભાષામાં દલીલ કરવાની મંજૂરીની માંગ

અરજદાર પક્ષ તરફથી એવી રજૂઆત કરવામાં આવી હતી કે, તેમને ‘પાર્ટી-ઇન-પર્સન’ તરીકે પોતાની માતૃભાષા ગુજરાતીમાં કેસ રજૂ કરવાની પરવાનગી આપવામાં આવે. જોકે, હાઈકોર્ટની કમિટીએ અવલોકન કર્યું હતું કે અરજદાર માત્ર ધોરણ-10 પાસ છે અને અંગ્રેજી ભાષા સમજવામાં કે તેમાં અસરકારક રજૂઆત કરવામાં સક્ષમ નથી. કમિટીના મતે, અરજદાર પાસે કેસની જટિલ હકીકતોને અંગ્રેજીમાં સમજાવવાની પૂરતી ક્ષમતા ન હોવાથી તેઓ ન્યાયિક કાર્યવાહીમાં અદાલતને સહાયરૂપ થઈ શકે તેમ નથી.

અંગ્રેજીનો આગ્રહ મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન

અરજદારે કમિટીના આ નિર્ણયને ગેરકાયદે અને અયોગ્ય ઠેરવવાની માંગ સાથે દલીલ કરી હતી કે, હાઈકોર્ટમાં માત્ર અંગ્રેજી ભાષાનો જ આગ્રહ રાખવો તે તેમના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભારતીય બંધારણે દરેક નાગરિકને પોતાના વિચારો અને અભિવ્યક્તિની સ્વતંત્રતા આપેલી છે, તેથી તેમને પોતાની માતૃભાષા ગુજરાતીમાં રજૂઆત કરવાની પૂરતી તક મળવી જોઈએ.

આ પણ વાંચો: કોંગ્રેસ-આપ રેલી અને સભાઓમાં વ્યસ્ત રહ્યા ત્યાં ભાજપે ખેલ પાડી દીધો, વિપક્ષનો એકડો ભૂંસાઈ જશે!

હાઈકોર્ટે અરજદારની રિટ પિટિશન ફગાવી

અરજદારની રિટ અરજી ફગાવી દેતા હાઈકોર્ટે ઠરાવ્યું હતું કે, લીગલ સર્વિસ કમિટીના પ્રમાણપત્રમાં કોઈ કાયદાકીય ખામી જણાતી નથી. અદાલતે આ ચુકાદામાં વર્ષ 2015ના ‘મનીષ કનૈયાલાલ ગુપ્તા વિરુદ્ધ ગુજરાત રાજ્ય’ના કેસનો સંદર્ભ ટાંક્યો હતો, જેમાં સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે ગુજરાત હાઈકોર્ટની સત્તાવાર ભાષા અંગ્રેજી છે અને તમામ રજૂઆતો માત્ર અંગ્રેજીમાં જ થવી જોઈએ. હાઈકોર્ટે વધુમાં નોંધ્યું કે, પક્ષકાર ત્યારે જ જાતે દલીલ(Party-in-person) કરી શકે છે જ્યારે કમિટી તેને અંગ્રેજીમાં રજૂઆત કરવા માટે સક્ષમ હોવાનું પ્રમાણપત્ર આપે.

ગુજરાતીમાં દલીલનો આગ્રહ રાખવો અયોગ્ય

હાઈકોર્ટ તરફથી એવી દલીલ કરવામાં આવી હતી કે, અરજદાર માત્ર ગુજરાતીમાં જ દલીલો કરવાનો આગ્રહ રાખી શકે નહીં, કારણ કે અદાલતી કાર્યવાહી સમજવા માટે પણ તેમને દુભાષિયા(Interpreter)ની જરૂર પડે તેમ છે. જસ્ટિસ અનિરુદ્ધ પી. માયીએ નોંધ્યું હતું કે, હાઈકોર્ટ લીગલ સર્વિસ કમિટી દ્વારા અરજદારને કાયદાકીય સહાય માટે પહેલેથી જ વકીલ ફાળવવામાં આવ્યા છે, જેઓ તેમના વતી દલીલો કરી શકે છે. અંતે, અરજદારની રિટ અરજીમાં કોઈ કાયદાકીય તથ્ય(Merit) ન જણાયાથી અદાલતે તેને ફગાવી દીધી હતી.

ગુજરાત હાઈકોર્ટની સત્તાવાર ભાષા અંગ્રેજી, ગુજરાતીમાં દલીલો નહીં ચાલે, અરજી ફગાવાઈ 2 - image

Next Post
કોંગ્રેસ-આપ રેલી અને સભાઓમાં વ્યસ્ત રહ્યા ત્યાં ભાજપે ખેલ પાડી દીધો, વિપક્ષનો એકડો ભૂંસાઈ જશે! | opp…

કોંગ્રેસ-આપ રેલી અને સભાઓમાં વ્યસ્ત રહ્યા ત્યાં ભાજપે ખેલ પાડી દીધો, વિપક્ષનો એકડો ભૂંસાઈ જશે! | opp...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

વિજયની TVK પણ ભાજપની ઝેરોક્ષ કોપી છે…’ મુખ્યમંત્રી થલપતિ સામે કેમ ભડક્યાં સ્ટાલિન? | dmk leader st…

વિજયની TVK પણ ભાજપની ઝેરોક્ષ કોપી છે…’ મુખ્યમંત્રી થલપતિ સામે કેમ ભડક્યાં સ્ટાલિન? | dmk leader st…

મહારાષ્ટ્રમાં ફરી રાજકીય ભૂકંપના સંકેત: ઉદ્ધવ ઠાકરેની ઈમરજન્સી બેઠક ફ્લોપ? 3 સાંસદો ન પહોંચ્યા, ફોન …

મહારાષ્ટ્રમાં ફરી રાજકીય ભૂકંપના સંકેત: ઉદ્ધવ ઠાકરેની ઈમરજન્સી બેઠક ફ્લોપ? 3 સાંસદો ન પહોંચ્યા, ફોન …

અમદાવાદમાં લુખ્ખા તત્વો બેખૌફ, PCR વાનને આંતરીને ચાલુ વાન આગળ ઉભા રહી ધમકાવ્યા | Ahmedabad Crime: Go…

અમદાવાદમાં લુખ્ખા તત્વો બેખૌફ, PCR વાનને આંતરીને ચાલુ વાન આગળ ઉભા રહી ધમકાવ્યા | Ahmedabad Crime: Go…

વરિયાવની દુર્ઘટના ભૂલાઈ ગઈ? ફરી એક નિર્દોષોનો ભોગ લેવાની રાહમાં પાલિકા તંત્ર | Surat: Municipal Corp…

વરિયાવની દુર્ઘટના ભૂલાઈ ગઈ? ફરી એક નિર્દોષોનો ભોગ લેવાની રાહમાં પાલિકા તંત્ર | Surat: Municipal Corp…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
વિજયની TVK પણ ભાજપની ઝેરોક્ષ કોપી છે…’ મુખ્યમંત્રી થલપતિ સામે કેમ ભડક્યાં સ્ટાલિન? | dmk leader st…
GUJARAT

વિજયની TVK પણ ભાજપની ઝેરોક્ષ કોપી છે…’ મુખ્યમંત્રી થલપતિ સામે કેમ ભડક્યાં સ્ટાલિન? | dmk leader st…

Tamil Nadu CM Vijay Thalapathy: તમિલનાડુમાં ઐતિહાસિક જીત મેળવીને સત્તા પર આવેલા થલપતિ વિજય સતત વિપક્ષના નિશાના પર છે. રાજ્યના...

Read more

મહારાષ્ટ્રમાં ફરી રાજકીય ભૂકંપના સંકેત: ઉદ્ધવ ઠાકરેની ઈમરજન્સી બેઠક ફ્લોપ? 3 સાંસદો ન પહોંચ્યા, ફોન …

અમદાવાદમાં લુખ્ખા તત્વો બેખૌફ, PCR વાનને આંતરીને ચાલુ વાન આગળ ઉભા રહી ધમકાવ્યા | Ahmedabad Crime: Go…

વરિયાવની દુર્ઘટના ભૂલાઈ ગઈ? ફરી એક નિર્દોષોનો ભોગ લેવાની રાહમાં પાલિકા તંત્ર | Surat: Municipal Corp…

વિવિધ જિલ્લાઓમાંથી 37,500 ઉમેદવારો વડોદરા આવશે, આજે લોકરક્ષક પરીક્ષા માટે એક્સ્ટ્રા 100 બસો દોડાવાશે…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In