• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, May 26, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ગોપાલગઢમાં ખનિજ ચોરી કરતા વાહનો રાજકીય દબાણ હેઠળ મુક્ત થયાની ચર્ચા | Discussion on the release of mi…

satyasamachar by satyasamachar
February 11, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
ગોપાલગઢમાં ખનિજ ચોરી કરતા વાહનો રાજકીય દબાણ હેઠળ મુક્ત થયાની ચર્ચા | Discussion on the release of mi…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

અધિકારી પર દબાણ લાવવા નેતાઓએ ગાંધીનગર સુધી છેડા લગાવ્યા

ગત ૨ ફબુ્રઆરીએ  પ્રાંત અધિકારીએ
ગેરકાયદે પથ્થર-માટી ખનન કરતા હિટાચી મશીન
, ત્રણ ડમ્પરો સીઝ કર્યા હતા

ધ્રાંગધ્રા –  ધ્રાંગધ્રા
તાલુકામાં ખનિજ માફિયાઓ અને રાજકીય નેતાઓની મિલીભગત ફરી એકવાર વિવાદના કેન્દ્રમાં
આવી છે. ગોપાલગઢ ગામે તાજેતરમાં પકડાયેલા લાખોના મુદ્દામાલને ગણતરીના દિવસોમાં જ
છોડી દેવામાં આવતા તંત્રની કામગીરી અને રાજકીય વગ સામે અનેક સવાલો ઉભા થયા છે.
સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે કે આ સમગ્ર પ્રક્રિયા પાછળ મોટા ગજાના નેતાઓનો હાથ
છે.

ગત ૨જી ફેબુ્રઆરીના રોજ ધ્રાંગધ્રાના પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્ય અને
તેમની ટીમ દ્વારા ગોપાલગઢ ગામે ચાલી રહેલા ગેરકાયદેસર પથ્થર અને માટીના ખનન પર
ઓચિંતી રેડ કરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન એક હિટાચી મશીન અને ત્રણ ડમ્પરો
સહિત અંદાજે રૃ.૬૦ લાખનો મુદ્દામાલ સ્થળ પર જ સીઝ કરવામાં આવ્યો હતો. પ્રાંત
અધિકારીએ આ બાબતે કાયદેસરની કાર્યવાહી કરી દંડની પ્રક્રિયા માટે સુરેન્દ્રનગર
જિલ્લા ખાણ ખનિજ વિભાગને રિપોર્ટ સોંપ્યો હતો. સામાન્ય કિસ્સાઓમાં દંડ ભરપાઈ કરી
વાહન છોડાવવામાં મહિના જેટલો સમય લાગે છે
, પરંતુ અહીં ગણતરીના દિવસોમાં જ
વાહનો મુક્ત કરી દેવાયા છે.

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, આ ખનિજ ચોરીમાં સંડોવાયેલા વાહનોને છોડાવવા
માટે સ્થાનિક રાજકીય નેતાએ એડીચોટીનું જોર લગાવ્યું હતું. એવું પણ ચર્ચાઈ રહ્યું છે
કે આ માટે ગાંધીનગરથી પણ દબાણ કરાવવામાં આવ્યું હતું. આ દબાણને વશ થઈને તંત્રએ ઉતાવળે
વાહનો છોડી મૂક્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. રાજકીય નેતાઓના ફોન રણકતા જ સીઝ કરાયેલા
મશીનો ફરી કાર્યરત થઈ જતા તંત્રની રહેમનજર અને કાયદાના અમલીકરણ સામે લોકોમાં ભારે રોષ
જોવા મળી રહ્યો છે.

Next Post
રઢુ, હલધરવાસ અને નડિયાદમાંથી જુગાર રમતા સાત શખ્સો ઝડપાયા | Seven people caught gambling from Radhu H…

રઢુ, હલધરવાસ અને નડિયાદમાંથી જુગાર રમતા સાત શખ્સો ઝડપાયા | Seven people caught gambling from Radhu H...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

કર્ણાટકમાં સિદ્ધારમૈયા જ CM, દિલ્હીમાં બેઠક બાદ કોંગ્રેસે કહ્યું, ‘માત્ર રાજ્યસભા ચૂંટણી પર થઈ ચર્ચા…

‘ગંદકીમાં પેદા થતા કોકરોચને મારવાની દવા પણ છે’, કોકરોચ જનતા પાર્ટી પર કુમાર વિશ્વાસનો કટાક્ષ | Kumar…

ચેતજો! રૂપિયા 2550 આપો અને 5 લાખની લોન મેળવો, પ્રધાનમંત્રી મુદ્રા યોજનાના નામે છેતરપિંડીનો કારસો | F…

અમદાવાદમાં મધરાતે લૂંટ, કેબ ડ્રાઈવરને બંધક બનાવી ગળા પર છરી મૂકી, કાર અને પૈસા લૂંટી ચાર શખ્સો ફરાર …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
કર્ણાટકમાં સિદ્ધારમૈયા જ CM, દિલ્હીમાં બેઠક બાદ કોંગ્રેસે કહ્યું, ‘માત્ર રાજ્યસભા ચૂંટણી પર થઈ ચર્ચા…
GUJARAT

Karnataka Congress Crisis : કર્ણાટકની કોંગ્રેસ સરકારમાં મુખ્યમંત્રી બદલાવાની ચાલી રહેલી તમામ અટકળોને હાઈકમાન્ડે ફગાવી દીધી છે. છેલ્લા કેટલાક દિવસોથી...

Read more

‘ગંદકીમાં પેદા થતા કોકરોચને મારવાની દવા પણ છે’, કોકરોચ જનતા પાર્ટી પર કુમાર વિશ્વાસનો કટાક્ષ | Kumar…

ચેતજો! રૂપિયા 2550 આપો અને 5 લાખની લોન મેળવો, પ્રધાનમંત્રી મુદ્રા યોજનાના નામે છેતરપિંડીનો કારસો | F…

અમદાવાદમાં મધરાતે લૂંટ, કેબ ડ્રાઈવરને બંધક બનાવી ગળા પર છરી મૂકી, કાર અને પૈસા લૂંટી ચાર શખ્સો ફરાર …

AMCની રહેમનજર? નિકોલ-કઠવાડામાં ગેરકાયદે બાંધકામોમાં પણ ગટર, પાણી અને વીજળીની સુવિધા! | Illegal Comme…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In