• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, February 7, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ચા બનાવવા બાબતની બોલાચાલીમાં આંગળિયાત પુત્ર દ્વારા પિતાની હત્યા | Father killed by son over tea maki…

satyasamachar by satyasamachar
February 7, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
ચા બનાવવા બાબતની બોલાચાલીમાં આંગળિયાત પુત્ર દ્વારા પિતાની હત્યા | Father killed by son over tea maki…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

હાઇકોર્ટના કડક વલણ બાદ તંત્ર ઘૂંટણિયેઃ બરોડાડેરી ની 18 માર્ચે ચૂંટણી,સેન્ટ્લ બેન્ક અને 5 APMC ની ક્ય…

પાર્કિંગના મુદ્દે કમિટી મેમ્બરે ચાકૂના ઉપરાછાપરી ઘા ઝીંકી  દીધા

વિશ્વામિત્રી નદી પહોળી અને ઉંડી થયા બાદ મગરોના વર્તનનો અભ્યાસ કરવા સર્વે થશે | survey will be conduc…

Load More

બગસરાના મોટા મુંજીયાસર ગામે પિતાને બચાવવા પડેલી પુત્રીને પણ મારકૂટઃ ઝપાઝપીમાં આરોપી તથા તેની માતા પણ ઘાયલ થતાં સારવાર માટે ખસેડાયા

અમરેલી,બગસરા, : બગસરા પંથકમાં આવેલ મોજા મુંજીયાસર ગામે ખેત મજૂરી કરતા પરપ્રાંતિય પરિવારમાં ચા બનાવવા જેવી તદ્દન સામાન્ય બાબતે થયેલી તકરારે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા, આંગળિયાત પુત્રએ આવેશમાં આવી જઇને પોતાના સાવકા પિતાની ઘાતકી હત્યા કરી નાખતા પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ દાહોદ જિલ્લાના સુખપુર ગામના વતની અને હાલ બગસરાના મોટા મુંજીયાસર ગામે કિશોરભાઈ પટોળિયાની વાડીમાં રહીને ખેતમજૂરી કામ કરતાં રમણભાઈ વાલકાભાઇ કટારા (ઉ.વ. 46) પોતાના પરિવાર સાથે રહેતા હતાં. આ પરિવારમાં રમણભાઈની પત્ની સીતાબેનનો આંગળિયાત પુત્ર સુરેશ મછારા પણ સાથે રહેતો હતો. પરિવારમાં ચા બનાવવા જેવી સામાન્ય બાબતે બોલાચાલી થઇ હતી. જો કે આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા આંગળિયાત પુત્ર સુરેશ મછારા ઉશ્કેરાઇ ગયો હતો અને પિતા રમણભાઈ પર જીવલેણ હુમલો કર્યો હતો. આરોપી સુરેશે રમણભાઈને માથાના ભાગે બોથડ પદાર્થનો જોરદાર ઘા ઝીંકી દેતા તેમનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. 

પિતાને બચાવવા માટે પુત્રી અસ્મિતા વચ્ચે પડી હતી અને પિતાને છોડાવવા પ્રયાસ કર્યો હતો પરંતુ હત્યારા સુરેશે તેને પણ માર મારતા તે ઇજાગ્રસ્ત થઇ હતી. આ ઝપાઝપીમાં આરોપી સુરેશ અને તેની માતા સીતાબેનને પણ ઇજાઓ પહોંચી હતી. બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતક રમણભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે બગસરા હોસ્પિટલે ખસેડયો હતો. જ્યારે ઇજાગ્રસ્ત સુરેશ અને તેની માતા સીતાબેનને સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલ ખસેડવાાં આવ્યા છે. હાલ પોલીસે આ હત્યાની ઘટના અંગે ફરિયાદ નોધવાની તજવીજ હાથ ધરી છે અને આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

Next Post
પ્રેમની અભિવ્યક્તિ દર્શાવતા વેલેન્ટાઇન સપ્તાહનો પ્રારંભ : આજે રોઝ ડે ઉજવાશે | Valentine’s week begin…

પ્રેમની અભિવ્યક્તિ દર્શાવતા વેલેન્ટાઇન સપ્તાહનો પ્રારંભ : આજે રોઝ ડે ઉજવાશે | Valentine's week begin...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

હાઇકોર્ટના કડક વલણ બાદ તંત્ર ઘૂંટણિયેઃ બરોડાડેરી ની 18 માર્ચે ચૂંટણી,સેન્ટ્લ બેન્ક અને 5 APMC ની ક્ય…

હાઇકોર્ટના કડક વલણ બાદ તંત્ર ઘૂંટણિયેઃ બરોડાડેરી ની 18 માર્ચે ચૂંટણી,સેન્ટ્લ બેન્ક અને 5 APMC ની ક્ય…

UKની વર્ક પરમિટના નામે 26 લાખની ઠગાઇના કેસમાં મહિલા એજન્ટ પકડાઇ | lady agent who cheated 26 lakhs on…

હરણીમાં ટેમ્પામાંથી મળેલા  270 kg ગાંજાના સપ્લાયરને વડોદરા SOGે નક્સલી એરિયામાંથી દબોચ્યો

હરણીમાં ટેમ્પામાંથી મળેલા 270 kg ગાંજાના સપ્લાયરને વડોદરા SOGે નક્સલી એરિયામાંથી દબોચ્યો

પાર્કિંગના મુદ્દે કમિટી મેમ્બરે ચાકૂના ઉપરાછાપરી ઘા ઝીંકી  દીધા

પાર્કિંગના મુદ્દે કમિટી મેમ્બરે ચાકૂના ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
હાઇકોર્ટના કડક વલણ બાદ તંત્ર ઘૂંટણિયેઃ બરોડાડેરી ની 18 માર્ચે ચૂંટણી,સેન્ટ્લ બેન્ક અને 5 APMC ની ક્ય…
INDIA

વડોદરાઃ બરોડા ડેરીની ચૂંટણીના મુદ્દે હાઇકોર્ટનું  કડક વલણ જોતાં વહીવટીતંત્ર દ્વારા કોર્ટમાં વધુ કાર્યવાહી ચાલે તે પહેલાં જ તા.૧૮ મી...

Read more

UKની વર્ક પરમિટના નામે 26 લાખની ઠગાઇના કેસમાં મહિલા એજન્ટ પકડાઇ | lady agent who cheated 26 lakhs on…

હરણીમાં ટેમ્પામાંથી મળેલા 270 kg ગાંજાના સપ્લાયરને વડોદરા SOGે નક્સલી એરિયામાંથી દબોચ્યો

પાર્કિંગના મુદ્દે કમિટી મેમ્બરે ચાકૂના ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા

વિશ્વામિત્રી નદી પહોળી અને ઉંડી થયા બાદ મગરોના વર્તનનો અભ્યાસ કરવા સર્વે થશે | survey will be conduc…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In