• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, July 14, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

છોટા ઉદેપુરમાં ‘ડેથ ટ્રેપ’ સમાન ઇમારતો! શું તંત્ર જોઈ રહ્યું છે મોટી દુર્ઘટનાની રાહ | Chhota Udaipur…

satyasamachar by satyasamachar
February 16, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
છોટા ઉદેપુરમાં ‘ડેથ ટ્રેપ’ સમાન ઇમારતો! શું તંત્ર જોઈ રહ્યું છે મોટી દુર્ઘટનાની રાહ | Chhota Udaipur…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

Chhota Udaipur News: છોટાઉદેપુરમાં આજે અનેક સરકારી ઇમારતો અને ખાનગી મકાનો એવી હાલતમાં છે કે જાણે કોઈ મોટી દુર્ઘટનાની કાગડોળે રાહ જોઈ રહ્યા હોય, સ્થાનિક લોકોમાં ફફડાટ છે કે જો સમયસર આ ઇમારતો પર કાર્યવાહી નહીં થાય, તો કોઈ દિવસ મોટી જીવલેણ ઘટના સર્જાઈ શકે છે. નગરપાલિકાની જૂની ઈમારત હોય કે માર્ગ-મકાન વિભાગની સરકારી ચાલીઓ, આ બિલ્ડિંગો આજે ગંભીર રીતે જર્જરિત બની ગઈ છે, જ્યાં છત પરથી કાટમાળ પડવો હવે સામાન્ય વાત બની ગઈ છે.  હાલ સ્થાનિકો તંત્ર પાસે તાત્કાલિક સર્વે અને કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે.

ઊંઘતી નગરપાલિકા શેની રાહ જોઈ છે!

છોટાઉદેપુર નગરપાલિકાની જૂની બિલ્ડિંગ આજે પણ ખૂબ જર્જરિત હાલતમાં ઉભી છે. ક્યારે પડે તે કોઈને ખબર નથી, કારણ કે ઇમારતોમાં મોટી તિરાડો પડી ગઈ છે. છત પરથી પોપડા અને કાટમાળ પડે તેમાં કોઈ નવાઈ નથી, ઉપરથી નગરપાલિકાની આ બિલ્ડિંગ નીચે જ કેટલીક દુકાનો આવેલી છે. આ કારણે દુકાન પર આવતા ગ્રાહકોમાં પણ ડર જોવા મળ્યો છે. નગર પાલિકાના ચીફ ઓફિસર હાલ લીપાપોતી કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે જૂની નગરપાલિકા સહિત 18 જેટલી ઇમારતો  જર્જરીત અવસ્થામાં છે. જે જૂની બિલ્ડિંગ નીચે દુકાનો આવેલ છે. તેને નોટિસ આપવામાં આવી છે.

જૂની સરકારી ચાલીઓ પણ જોખમી સ્થિતિમાં

બીજી તરફ છોટાઉદેપુર શહેરમાં માર્ગ અને મકાન વિભાગની જૂની સરકારી ચાલીઓ પણ ખંડેર હાલતમાં છે. ચાલીઓમાં આજે પણ કેટલાક કર્મચારીઓ રહે છે. અને આ ચાલી મુખ્ય માર્ગ પર આવેલી હોવાથી વધુ જોખમકારક છે. અગાઉ ચાલીઓના કેટલાક મકાનોના છતના નાના ભાગો પણ જમીનદોસ્ત થયા છે, જોકે સદભાગ્યે જાન હાનિ થઈ ન હતી પણ મજબૂરીમાં રહેતા કર્મચારીઓ અને આસપાસના સ્થાનિકો તંત્ર પાસે માગ કરી રહ્યા છે કે તેમને સુરક્ષિત સ્થળે ખસેડી માટે મકાન બનાવીને આપવામાં આવે.

કુલ 91 મકાનો તોડવાના છે, ચાલી મંજૂરી હવે મળશે: અધિકારી

લોકોનું કહેવું છે કે જોઈ કોઈ પગલાં લેવામાં ન આવે તો ગમે તે દિવસ મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. માર્ગ મકાન વિભાગના અધિકારીનું પણ માને છે કે છોટાઉદેપુર નગરમાં વિસ્તારમાં આવેલ સરકારી મકાનો ખૂબ જૂના અને જર્જરિત હાલતમાં છે.  જેને તોડવાની પરમિશન મળી ગઈ છે. કુલ 91 મકાનો તોડવાના છે. સરકારી ચાલી છે તેની મંજૂરી મળતા તોડી પાડવામાં આવશે.

આ પણ વાંચો: કાર ભાડે મૂકવાની લાલચમાં ન આવતા! અમદાવાદના યુવકે 12 ગાડીઓ બારોબાર વેચી મારી, 18 લાખની છેતરપિંડી

પરંતુ સવાલ એ છે કે આ કાર્યવાહી ક્યારે શરૂ થશે? લોકોની માંગ છે કે કોઈનો જીવ જાય તે પહેલા આ ‘ડેથ ટ્રેપ’ સમાન ઇમારતોને જમીનદોસ્ત કરવામાં આવે. હવે જોવાનું એ રહે છે કે મોટી દુર્ઘટના પહેલા તંત્ર કેટલી સજાગતા બતાવે છે.

Next Post
કાર ભાડે મૂકવાની લાલચમાં ન આવતા! અમદાવાદના યુવકે 12 ગાડીઓ બારોબાર વેચી મારી, 18 લાખની છેતરપિંડી | ca…

કાર ભાડે મૂકવાની લાલચમાં ન આવતા! અમદાવાદના યુવકે 12 ગાડીઓ બારોબાર વેચી મારી, 18 લાખની છેતરપિંડી | ca...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

તળાજા તાલુકાના ફુલસર ગામે બહેનોને વિનામૂલ્યે શિક્ષણ આપતી શાળાની ભાડાના મકાન થી 100% પરિણામ સુધી ની સ…

તળાજા તાલુકાના ફુલસર ગામે બહેનોને વિનામૂલ્યે શિક્ષણ આપતી શાળાની ભાડાના મકાન થી 100% પરિણામ સુધી ની સ…

અમરેલી જિલ્લા આહીર કર્મયોગી મંડળનો ત્રિવિધ કાર્યક્રમ ત્રી મંદિર ખાતે યોજાયો

અમરેલી જિલ્લા આહીર કર્મયોગી મંડળનો ત્રિવિધ કાર્યક્રમ ત્રી મંદિર ખાતે યોજાયો

જિલ્લા કલેકટરશ્રી ડૉ.મનીષકુમાર બંસલના અધ્યક્ષસ્થાને પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. જિલ્લા એડવાઇઝરી કમિટીની …

જિલ્લા કલેકટરશ્રી ડૉ.મનીષકુમાર બંસલના અધ્યક્ષસ્થાને પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. જિલ્લા એડવાઇઝરી કમિટીની …

रियलिटी टीवी की नई परिभाषा बना ‘लॉक अप 2’, जहां प्रतियोगी खुलकर बयां कर रहे हैं अपनी सच्चाई और पहचान

रियलिटी टीवी की नई परिभाषा बना ‘लॉक अप 2’, जहां प्रतियोगी खुलकर बयां कर रहे हैं अपनी सच्चाई और पहचान

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
તળાજા તાલુકાના ફુલસર ગામે બહેનોને વિનામૂલ્યે શિક્ષણ આપતી શાળાની ભાડાના મકાન થી 100% પરિણામ સુધી ની સ…
GUJARAT

તળાજા તાલુકાના ફુલસર ગામે બહેનોને વિનામૂલ્યે શિક્ષણ આપતી શાળાની ભાડાના મકાન થી 100% પરિણામ સુધી ની સ…

આ સંસ્થાના કન્યાઓને મફત શિક્ષણ આપવાના પાયાના વિચાર સાથે ચાલતી એકમાત્ર શાળા શ્રી વ્રજભૂમિ વિદ્યાલય, ફુલસર ની શરૂઆત એક ઓરડા...

Read more

અમરેલી જિલ્લા આહીર કર્મયોગી મંડળનો ત્રિવિધ કાર્યક્રમ ત્રી મંદિર ખાતે યોજાયો

જિલ્લા કલેકટરશ્રી ડૉ.મનીષકુમાર બંસલના અધ્યક્ષસ્થાને પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. જિલ્લા એડવાઇઝરી કમિટીની …

रियलिटी टीवी की नई परिभाषा बना ‘लॉक अप 2’, जहां प्रतियोगी खुलकर बयां कर रहे हैं अपनी सच्चाई और पहचान

Boman Irani Backs AI-Powered Tax Compliance in His Latest Brand Association with KDK Software

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In