• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, April 3, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

જનરલ ડબ્બામાં મુસાફરી કરતા લોકોને રાહત! હવે મળશે 1st AC કોચ જેવી સફાઈ! | Indian Railways Reform 2026…

satyasamachar by satyasamachar
February 15, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
જનરલ ડબ્બામાં મુસાફરી કરતા લોકોને રાહત! હવે મળશે 1st AC કોચ જેવી સફાઈ! | Indian Railways Reform 2026…
1
VIEWS
Share on FacebookShare on Twitter

AI Based Cleaning Monitoring In Indian Railways : ભારતીય રેલવેમાં મુસાફરી કરતાં લોકોને લઈને રેલવેએ રાહતનો નિર્ણય કર્યો છે. જેમાં હવે જનરલ કોચમાં ફર્સ્ટ ક્લાસ કે AC કોચ જેવી સફાઈ કરાશે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સ્પષ્ટ કર્યું છે કે, સફાઈના મામલે હવે કોઈ ભેદભાવ રાખવામાં નહીં આવે. રેલવેએ “રિફોર્મ પ્લાન 2026” હેઠળ તૈયારી દાખવી છે, ત્યારે તેની સીધી અસર સામાન્ય જનતાની મુસાફરી પર પડશે.

જનરલ કોચની સફાઈ પર ખાસ ધ્યાન

રેલવેએ એક વ્યાપક યોજના તૈયાર કરી છે. આ પહેલ હેઠળ, આગામી એક વર્ષ અથવા 52 અઠવાડિયામાં 52 મોટા સુધારા લાગુ કરવામાં આવશે. આ અભિયાનની શરૂઆત “સ્વચ્છતા” થઈ રહી છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવના જણાવ્યા અનુસાર, હવે મુસાફરી દરમિયાન ટ્રેનના દરેક કોચની સફાઈ કરવામાં આવશે. સૌથી અગત્યનું છે કે, આ સ્વચ્છતા અભિયાનમાં જનરલ કોચને પ્રાથમિકતા આપવામાં આવી છે.

સ્ટેશનો પર સ્ટોપ દરમિયાન સફાઈ કર્મચારીઓ જનરલ કોચમાં ઉતરશે અને શૌચાલય, ડસ્ટબિન અને કોચની સંપૂર્ણ સફાઈ કરશે. શરૂઆતમાં દરેક ઝોનમાં 4-5 ટ્રેનો પસંદ કરવામાં આવી છે, ત્યારબાદ તે ધીમે ધીમે 80 ટ્રેનોના જૂથોમાં લાગુ કરવામાં આવશે.

સફાઈ વ્યવસ્થા પર AIની નજર

હવે રેલવે દ્વારા સફાઈ વ્યવસ્થાને હાઈ-ટેક બનાવવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ(AI)ની મદદ લેવામાં આવી રહી છે. હવે સફાઈ બાદ કોચની તસવીર સીધી એક કન્ટ્રોલ રૂમમાં મોકલવામાં આવશે. જ્યાં AI આધારિત સિસ્ટમ તેની ચકાસણી કરશે કે સફાઈ વ્યવસ્થિત થઈ છે કે નહીં.

જો સ્વચ્છતામાં કોઈ ખામી જણાશે તો સબંધિત વિક્રેતા કે કોન્ટ્રાકટર સામે તરત કાર્યવાહી થશે. રેલવેએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતાં કહ્યું કે, ભવિષ્યમાં કોન્ટ્રાક્ટ એમને જ આપવામાં આવશે જેમનું ‘ક્લિનિંગ સ્ટાન્ડર્ડ ‘ ઉત્તમ હશે. વધતી ભીડને ધ્યાનમાં રાખતાં પીક અવર્સમાં વધારે સ્ટાફ નિયુક્ત કરાશે અને રૂટના હિસાબે ટીમ કામ કરશે. મુસાફરો ભલે કોઈપણ ક્લાસનો હોય તેમને ગંદગીનો અનુભવ ના કરવો પડે તે મુખ્ય ઉદ્દેશ્ય છે.

રેલવેએ માત્ર મુસાફરોની સુવિધા જ નહીં, પરંતુ રેલવેની કમાણી અને કાર્ગોને લઈને પણ ઘણાં નિર્ણયો લીધા છે. ગતિશક્તિ કાર્ગો ટર્મિનલ માટે પણ કોન્ટ્રાક્ટની સમય સીમાને વિસ્તૃત કરતાં 35 વર્ષથી બદલીને 50 વર્ષ કરવામાં આવી છે. આ પરિવર્તન રોકાણકારોના વિશ્વાસને દ્રઢ બનાવશે અને લાંબા સમય સુધી સ્થિરતા જાળવી રાખશે.

આ પણ વાંચો: પહેલીવાર લઈ રહ્યા છો ક્રેડિટ કાર્ડ? તો જાણીલો 4 જરૂરી વાતો, નહીંતર ક્રેડિટ સ્કોર બગડશે!

છેલ્લા ત્રણ વર્ષોમાં દેશભરમાં 124 કાર્ગો ટર્મિનલ તૈયાર કરાયા છે. જેમાંથી રેલવેને રૂ.20,000 કરોડની આવક મેળવી છે. આગામી 5 વર્ષમાં 500થી વધુ ગતિશક્તિ કાર્ગો ટર્મિનલ બનવાનો સરકારનો લક્ષ્ય છે. નવા રિફોર્મ દ્વારા અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે, આવનાર ત્રણ વર્ષમાં રેલવે આ પ્રોજેક્ટ અંતર્ગત 30,000 કરોડ રૂપિયાની કમાણી કરી શકશે. આ પહેલ રેલવેની આર્થિક સ્થિતિ સુધારવાની સાથે લોજિસ્ટિક્સ ક્ષેત્રમાં પણ મોટી ક્રાંતિ લાવશે.

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

Next Post
વેલેન્ટાઇન ડે સમયે ઇ-કોમર્સ ક્ષેત્રે વેચાણમાં 60 ટકાનો વધારો | E commerce sales increase by 60 perce…

વેલેન્ટાઇન ડે સમયે ઇ-કોમર્સ ક્ષેત્રે વેચાણમાં 60 ટકાનો વધારો | E commerce sales increase by 60 perce...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

જામનગર નજીક મોટી ખાવડી વિસ્તારમાં પંપ હાઉસમાં સર્જાયેલી દુર્ઘટનામાં પાણીના સમ્પમાં પડી જતાં વેટર્નરી…

જામનગર શહેરમાં ઈંગ્લીશ દારૂ અંગે બે સ્થળે દરોડા : જાહેર રોડ પરથી દારૂ સાથે નીકળેલા બે આરોપી ઝડપાયા |…

જામનગરમાં ગેરેજમાં કાર રીપેરીંગના મામલે કાર માલિક અને ગેરેજ સંચાલકના બે જૂથ વચ્ચે તકરાર : બંને પક્ષે…

ધ્રોળ પાસે એકસાથે 3 સોલાર પ્લાન્ટમાંથી અજાણ્યા તસ્કરો 2.40 લાખની કિંમતનો કોપર વાયર ચોરી કરી ગયાની પો…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
જામનગર નજીક મોટી ખાવડી વિસ્તારમાં પંપ હાઉસમાં સર્જાયેલી દુર્ઘટનામાં પાણીના સમ્પમાં પડી જતાં વેટર્નરી…
GUJARAT

Jamnagar : જામનગર જિલ્લાના મોટી ખાવડી ગામની સીમ વિસ્તારમાં આવેલ પંપ હાઉસમાં દુર્ઘટનાજનક બનાવ સામે આવ્યો છે. જેમાં એક વેટર્નરી...

Read more

જામનગર શહેરમાં ઈંગ્લીશ દારૂ અંગે બે સ્થળે દરોડા : જાહેર રોડ પરથી દારૂ સાથે નીકળેલા બે આરોપી ઝડપાયા |…

જામનગરમાં ગેરેજમાં કાર રીપેરીંગના મામલે કાર માલિક અને ગેરેજ સંચાલકના બે જૂથ વચ્ચે તકરાર : બંને પક્ષે…

ધ્રોળ પાસે એકસાથે 3 સોલાર પ્લાન્ટમાંથી અજાણ્યા તસ્કરો 2.40 લાખની કિંમતનો કોપર વાયર ચોરી કરી ગયાની પો…

જામનગર તાલુકાના માટલી ગામમાંથી એક યુવતી ગુમ : પ્રેમ સંબંધના કારણે ઘરેથી નીકળી ગયાની આશંકા | A young …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In