• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, May 27, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

જયપુર એરપોર્ટ પર દિલ્હીની મહિલા મુસાફર પર કૂતરાનો હુમલો: લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાઈ | jaipur …

satyasamachar by satyasamachar
February 16, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
જયપુર એરપોર્ટ પર દિલ્હીની મહિલા મુસાફર પર કૂતરાનો હુમલો: લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાઈ | jaipur …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jaipur Airport : જયપુર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર રવિવારે બપોરે એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. દિલ્હીથી જયપુર પહોંચેલી એક મહિલા મુસાફર પર અચાનક કૂતરાએ હુમલો કર્યો હતો. આ હુમલામાં મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ અને તેના પગમાંથી લોહી વહેવા લાગ્યું હતું. ઘટના બાદ એરપોર્ટ પર હાજર અન્ય મુસાફરોમાં પણ નાસભાગ મચી ગઈ હતી. સિક્યુરિટી તથા અન્ય મુસાફરોએ મહિલાને કુતરાની પકડમાંથી છોડાવી હતી અને તાત્કાલિક ઘાયલ મહિલાને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી.

એરપોર્ટની સિક્યુરિટી સામે સવાલ

હકીકતમાં, આ ઘટના રવિવારે બપોરે લગભગ 2:20 વાગ્યે બની હતી. મહિલા મુસાફર ફ્લાઈટમાંથી ઉતરીને ટર્મિનલ-2 ના અરાઈવલ એરિયાથી બહાર નીકળી રહી હતી. આ દરમિયાન ગેટની બહાર હાજર એક કૂતરાએ અચાનક તેના પર હુમલો કર્યો હતો. હુમલા દરમિયાન મહિલાના પગમાં ઊંડો ઘા થયો અને તે પીડાથી બૂમો પાડવા લાગી હતી. 

ઘટનાસ્થળે અફરાતફરી

ઘટના જોઈને ત્યાં હાજર અન્ય મુસાફરો અને એરપોર્ટ સ્ટાફ સ્તબ્ધ થઈ ગયા હતા. મહિલાની બુમાબુમ સાંભળી સિક્યુરિટી તથા કેટલાક મુસાફરો પણ મહિલા તરફ દોડ્યાં હતા. જો કે ઘટનાક્રમ એટલો ઝડપી હતો કે, કોઈને પ્રતિક્રિયા આપવાની તક મળી નહીં. મહિલાની બૂમો સાંભળીને આસપાસના લોકો તરત જ તેની મદદે આવ્યા અને તેને સુરક્ષિત જગ્યાએ લઈ ગયા હતા. તેનો ઘા સાફ કરીને તત્કાલ તેને નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. 

એરપોર્ટ પ્રશાસનને જાણ કર્યા બાદ ઘાયલ મહિલાને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ત્યાં ડોક્ટરોએ મહિલાની પ્રાથમિક સારવાર કરી હતી. સારવાર બાદ મહિલાને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ઘટના બાદ એરપોર્ટ પ્રશાસન પણ સતર્ક થઈ ગયું છે. સમગ્ર મામલે તપાસ આદરી છે. 

કૂતરાનું રસીકરણ પહેલેથી થયેલું હતું

ઘટના બાદ એવી માહિતી સામે આવી છે કે, જે કૂતરાએ મહિલા પર હુમલો કર્યો હતો તેનું રસીકરણ પહેલેથી જ થઈ ચૂક્યું હતું. આથી સ્વાસ્થ્ય માટે કોઈ મોટું જોખમ હોવાની શક્યતા ઓછી છે. જોકે, આ ઘટનાએ એરપોર્ટની સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉભા કર્યા છે. મુસાફરોએ આવી ઘટનાઓને લઈને ચિંતા વ્યક્ત કરી છે. હાલ મહિલાની હાલત સ્થિર હોવાનું કહેવાય છે અને ઘટના બાદ સ્થિતિ સામાન્ય થઈ ગઈ છે.

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

Jaipur Airport : જયપુર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર રવિવારે બપોરે એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. દિલ્હીથી જયપુર પહોંચેલી એક મહિલા મુસાફર પર અચાનક કૂતરાએ હુમલો કર્યો હતો. આ હુમલામાં મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ અને તેના પગમાંથી લોહી વહેવા લાગ્યું હતું. ઘટના બાદ એરપોર્ટ પર હાજર અન્ય મુસાફરોમાં પણ નાસભાગ મચી ગઈ હતી. સિક્યુરિટી તથા અન્ય મુસાફરોએ મહિલાને કુતરાની પકડમાંથી છોડાવી હતી અને તાત્કાલિક ઘાયલ મહિલાને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી.

એરપોર્ટની સિક્યુરિટી સામે સવાલ

હકીકતમાં, આ ઘટના રવિવારે બપોરે લગભગ 2:20 વાગ્યે બની હતી. મહિલા મુસાફર ફ્લાઈટમાંથી ઉતરીને ટર્મિનલ-2 ના અરાઈવલ એરિયાથી બહાર નીકળી રહી હતી. આ દરમિયાન ગેટની બહાર હાજર એક કૂતરાએ અચાનક તેના પર હુમલો કર્યો હતો. હુમલા દરમિયાન મહિલાના પગમાં ઊંડો ઘા થયો અને તે પીડાથી બૂમો પાડવા લાગી હતી. 

ઘટનાસ્થળે અફરાતફરી

ઘટના જોઈને ત્યાં હાજર અન્ય મુસાફરો અને એરપોર્ટ સ્ટાફ સ્તબ્ધ થઈ ગયા હતા. મહિલાની બુમાબુમ સાંભળી સિક્યુરિટી તથા કેટલાક મુસાફરો પણ મહિલા તરફ દોડ્યાં હતા. જો કે ઘટનાક્રમ એટલો ઝડપી હતો કે, કોઈને પ્રતિક્રિયા આપવાની તક મળી નહીં. મહિલાની બૂમો સાંભળીને આસપાસના લોકો તરત જ તેની મદદે આવ્યા અને તેને સુરક્ષિત જગ્યાએ લઈ ગયા હતા. તેનો ઘા સાફ કરીને તત્કાલ તેને નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. 

એરપોર્ટ પ્રશાસનને જાણ કર્યા બાદ ઘાયલ મહિલાને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ત્યાં ડોક્ટરોએ મહિલાની પ્રાથમિક સારવાર કરી હતી. સારવાર બાદ મહિલાને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ઘટના બાદ એરપોર્ટ પ્રશાસન પણ સતર્ક થઈ ગયું છે. સમગ્ર મામલે તપાસ આદરી છે. 

કૂતરાનું રસીકરણ પહેલેથી થયેલું હતું

ઘટના બાદ એવી માહિતી સામે આવી છે કે, જે કૂતરાએ મહિલા પર હુમલો કર્યો હતો તેનું રસીકરણ પહેલેથી જ થઈ ચૂક્યું હતું. આથી સ્વાસ્થ્ય માટે કોઈ મોટું જોખમ હોવાની શક્યતા ઓછી છે. જોકે, આ ઘટનાએ એરપોર્ટની સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉભા કર્યા છે. મુસાફરોએ આવી ઘટનાઓને લઈને ચિંતા વ્યક્ત કરી છે. હાલ મહિલાની હાલત સ્થિર હોવાનું કહેવાય છે અને ઘટના બાદ સ્થિતિ સામાન્ય થઈ ગઈ છે.

Jaipur Airport : જયપુર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર રવિવારે બપોરે એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. દિલ્હીથી જયપુર પહોંચેલી એક મહિલા મુસાફર પર અચાનક કૂતરાએ હુમલો કર્યો હતો. આ હુમલામાં મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ અને તેના પગમાંથી લોહી વહેવા લાગ્યું હતું. ઘટના બાદ એરપોર્ટ પર હાજર અન્ય મુસાફરોમાં પણ નાસભાગ મચી ગઈ હતી. સિક્યુરિટી તથા અન્ય મુસાફરોએ મહિલાને કુતરાની પકડમાંથી છોડાવી હતી અને તાત્કાલિક ઘાયલ મહિલાને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી.

એરપોર્ટની સિક્યુરિટી સામે સવાલ

હકીકતમાં, આ ઘટના રવિવારે બપોરે લગભગ 2:20 વાગ્યે બની હતી. મહિલા મુસાફર ફ્લાઈટમાંથી ઉતરીને ટર્મિનલ-2 ના અરાઈવલ એરિયાથી બહાર નીકળી રહી હતી. આ દરમિયાન ગેટની બહાર હાજર એક કૂતરાએ અચાનક તેના પર હુમલો કર્યો હતો. હુમલા દરમિયાન મહિલાના પગમાં ઊંડો ઘા થયો અને તે પીડાથી બૂમો પાડવા લાગી હતી. 

ઘટનાસ્થળે અફરાતફરી

ઘટના જોઈને ત્યાં હાજર અન્ય મુસાફરો અને એરપોર્ટ સ્ટાફ સ્તબ્ધ થઈ ગયા હતા. મહિલાની બુમાબુમ સાંભળી સિક્યુરિટી તથા કેટલાક મુસાફરો પણ મહિલા તરફ દોડ્યાં હતા. જો કે ઘટનાક્રમ એટલો ઝડપી હતો કે, કોઈને પ્રતિક્રિયા આપવાની તક મળી નહીં. મહિલાની બૂમો સાંભળીને આસપાસના લોકો તરત જ તેની મદદે આવ્યા અને તેને સુરક્ષિત જગ્યાએ લઈ ગયા હતા. તેનો ઘા સાફ કરીને તત્કાલ તેને નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. 

એરપોર્ટ પ્રશાસનને જાણ કર્યા બાદ ઘાયલ મહિલાને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ત્યાં ડોક્ટરોએ મહિલાની પ્રાથમિક સારવાર કરી હતી. સારવાર બાદ મહિલાને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ઘટના બાદ એરપોર્ટ પ્રશાસન પણ સતર્ક થઈ ગયું છે. સમગ્ર મામલે તપાસ આદરી છે. 

કૂતરાનું રસીકરણ પહેલેથી થયેલું હતું

ઘટના બાદ એવી માહિતી સામે આવી છે કે, જે કૂતરાએ મહિલા પર હુમલો કર્યો હતો તેનું રસીકરણ પહેલેથી જ થઈ ચૂક્યું હતું. આથી સ્વાસ્થ્ય માટે કોઈ મોટું જોખમ હોવાની શક્યતા ઓછી છે. જોકે, આ ઘટનાએ એરપોર્ટની સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉભા કર્યા છે. મુસાફરોએ આવી ઘટનાઓને લઈને ચિંતા વ્યક્ત કરી છે. હાલ મહિલાની હાલત સ્થિર હોવાનું કહેવાય છે અને ઘટના બાદ સ્થિતિ સામાન્ય થઈ ગઈ છે.

Next Post
ભારતીય સેનાની નવી તાકાત ‘ભૈરવ’ બટાલિયન: અમિતાભ બચ્ચનના અવાજમાં સેનાએ દુશ્મનોને આપ્યો કડક સંદેશ | ind…

ભારતીય સેનાની નવી તાકાત ‘ભૈરવ’ બટાલિયન: અમિતાભ બચ્ચનના અવાજમાં સેનાએ દુશ્મનોને આપ્યો કડક સંદેશ | ind...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

વડોદરામાં બીજાે રક્ષિત કાંડ સર્જાતા રહી ગયો,ઓપિી રોડ પર મધરાતે કાર પલ્ટી જતાં બે મિત્રો ઘાયલ | overs…

નર્મદા કિનારે જમીન અપાવનાર વકીલને ચૂકવેલી ફી પાછી આપવા NRI દ્વારા ધમકી,5 લાખ પાછા લીધા | NRI threate…

યુનિ.કેમ્પસ નજીકથી બિનવારસી કારમાંથી દારૃની 948 બોટલ મળી | 948 bottles of liquor seized from car nea…

યુવકનું અપહરણ કરી માર મારી કપડા ઉતારી નગ્ન વીડિયો ઉતાર્યો | A young man was kidnapped beaten strippe…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
વડોદરામાં બીજાે રક્ષિત કાંડ સર્જાતા રહી ગયો,ઓપિી રોડ પર મધરાતે કાર પલ્ટી જતાં બે મિત્રો ઘાયલ | overs…
GUJARAT

વડોદરાઃ શહેરમાં મોડીરાત્રે બેફામ ડ્રાઇવિંગને કારણે અવારનવાર અકસ્માતના બનાવો  બની રહ્યા છે.ગઇ મધરાત્રે આવા જ એક  બનાવમાં નાસ્તો કરવા નીકળેલા...

Read more

નર્મદા કિનારે જમીન અપાવનાર વકીલને ચૂકવેલી ફી પાછી આપવા NRI દ્વારા ધમકી,5 લાખ પાછા લીધા | NRI threate…

યુનિ.કેમ્પસ નજીકથી બિનવારસી કારમાંથી દારૃની 948 બોટલ મળી | 948 bottles of liquor seized from car nea…

યુવકનું અપહરણ કરી માર મારી કપડા ઉતારી નગ્ન વીડિયો ઉતાર્યો | A young man was kidnapped beaten strippe…

TMC સાથે મોટો ખેલ ! 100 કાઉન્સિલરોના રાજીનામા, મમતાના સાંસદ કાકોલી 6 ધારાસભ્યો સાથે BJPની બેઠકમાં પહ…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In