• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, September 29, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

જેઇઇ મેઇનનાં સેશન-૧નું પરિણામ જાહેર ઃ ૧૨ વિદ્યાર્થીઓનાં ૧૦૦ પર્સેન્ટાઇલ | nta jee main 2026 session …

satyasamachar by satyasamachar
February 17, 2026
in INDIA, INDIA
Reading Time: 2 mins read
A A
0
જેઇઇ મેઇનનાં સેશન-૧નું પરિણામ જાહેર ઃ ૧૨ વિદ્યાર્થીઓનાં ૧૦૦ પર્સેન્ટાઇલ | nta jee main 2026 session …
2
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

નવી દિલ્હી,
તા. ૧૬

જોઇન્ટ એન્ટ્રેન્સ એક્ઝામ (જેઇઇ) મેેઇન, ૨૦૨૬નાં સેશન
૧નું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે. એનટીએએ બીઇ અને બીટેકમાં એડમિશન માટે આયોજિત
પેપર ૧નું પરિણામ જાહેર કર્યુ છે.

બી આર્ક અને બી પ્લાનિંગ માટે આયોજિત પેપર-૨નું પરિણામ હવે
પછી જાહેર કરવામાં આવશે. પેપર-૧માં ૧૨ ઉમેદવારોએ ૧૦૦ પર્સેન્ટાઇલ પ્રાપ્ત કર્યા
છે. એટલે કે જેઇઇ મેઇન ૨૦૨૬નાં સેશન-૧નાં પેપર-૧માં ૧૨ ઉમેદવારોએ અખિલ ભારતીય સ્તર
પર પ્રથમ રેન્ક પ્રાપ્ત કર્યુ છે.

પરીક્ષામાં સામેલ થયેલા કુલ ઉમેદવારોમાં ૯૬.૨૬ ટકા ઉમેદવારો
પાસ થયા છે. ઉલ્લેખનીય છે કે એનટીએ તરફથી ૨૧ થી ૨૯ જાન્યુઆરી
, ૨૦૨૬ સુધી જેઇઇ
મેઇન
, ૨૦૨૬નાં
સેશન-૧નું આયોજન કરાયુ હતું.

આ પરીક્ષા માટે કુલ ૧૩,૫૫,૨૯૩
ઉમેદવારોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જે પૈકી ૧૩
,૦૪,
૬૫૩ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. આ સંખ્યામાં કાઠમાંડુ, દુબઇ, કુવૈત જેવા
વિદેશી સેન્ટરોમાં પરીક્ષા આપનારા ઉમેદવારો પણ સામેલ છે.

એનટીએએ હાલમાં જેઇઇ મેઇન, ૨૦૨૬ના સેશન-૧ના કટઓફની માહિતી આપી નથી. જો કે નિષ્ણાતોનું
માનવું છે કે સામાન્ય શ્રેણીના ઉમેદવારોનાં અંદાજિત પર્સેન્ટાઇલ ૯૩ થી ૯૫ છે.

તેવી જ રીતે ઇડબ્લ્યુએસ શ્રેણીના ઉમેદવારોનું કટ ઓફ ૮૧ થી
૮૩ પર્સેન્ટાઇલ
, ઓબીસી
શ્રેણીનાં ઉમેદવારોનું અંદાદિત કટઓફ ૭૮ થી ૮૦
, એસસી કેટેગરીનાં ઉમેદવારોનું કટ ઓફ ૬૨થી ૬૪ અને એસટી
શ્રેણીના ઉમેદવારોનું અંદાજિત કટઓફ ૪૭ થી ૫૦ પર્સેન્ટાઇલ રહ્યું છે.

Next Post
જાન્યુઆરીમાં જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવો વધીને 1.81 ટકા | Wholesale price index based inflation ri…

જાન્યુઆરીમાં જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવો વધીને 1.81 ટકા | Wholesale price index based inflation ri...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

Maha CM Devendra Fadnavis lauds Hanuman Ansh composer Dhirendra Mulkalwar

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
Maha CM Devendra Fadnavis lauds Hanuman Ansh composer Dhirendra Mulkalwar
GUJARAT

Composer Dhirendra Mulkalwar recently had a memorable meeting with Hon’ble Chief Minister of Maharashtra Devendra Fadnavis at the minister’s residence...

Read more

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In