• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, October 10, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ઝાલાવાડમાં ધો.10-12ના 32208 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે | 32208 students of Std 10 12 will appe…

satyasamachar by satyasamachar
February 26, 2026
in INDIA, INDIA
Reading Time: 3 mins read
A A
0
ઝાલાવાડમાં ધો.10-12ના 32208 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે | 32208 students of Std 10 12 will appe…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

બેસ્ટ
ઓફ લક
–
આજથી કારકિર્દીની કસોટીનો પ્રારંભ

તમામ
પરીક્ષા કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત
,
૩૪ કેન્દ્રો પર ૧૦૭૮ બ્લોકમાં બોર્ડની પરીક્ષા યોજાશે

સુરેન્દ્રનગર – 
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા
લેવાનારી ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષાઓનો આવતીકાલથી રાજ્યવ્યાપી પ્રારંભ થઈ રહ્યો છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં આ પરીક્ષા શાંતિપૂર્ણ અને ભયમુક્ત વાતાવરણમાં યોજાય તે
માટે જિલ્લા શિક્ષણ વિભાગ અને પોલીસ તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં
આવી છે. જિલ્લાના કુલ ૩૪ કેન્દ્રો પરથી વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

સુરેન્દ્રનગર
જિલ્લા પરીક્ષાના સંચાલન માટે જિલ્લાને મુખ્ય ચાર ઝોનમાં વહેંચવામાં આવ્યો છેે. જેમાં
૩૪ પરીક્ષા કેન્દ્રો
, ૧૨૭ બિલ્ડિંગ અને ૧૦૭૮ બ્લોકમાં બોર્ડની પરીક્ષા યોજાશે.  આ વર્ષે ધોરણ ૧૦ અને ૧૨ મળીને કુલ ૩૨,૨૦૮ પરીક્ષાર્થીઓ છે.  ધ્રાંગધ્રા,
સુરેન્દ્રનગર, પાટડી, થાન,
લખતર, ચોટીલા, માલવણ,
રાજસીતાપુર, ઝીંઝુવાડા, સોલડી,
વઢવાણ, લીંબડી, મુળી,
વણા, સાયલા, ચુડા,
સરા, ખોલડીયાદ, શિયાણી,
ધજાળા સહિતના ગામોમાં પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવ્યા છે.

તમામ
પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી કેમેરા
,
વર્ગ ૦૨ના ૩૦થી વધુ અધિકારીઓ ખડે પગે હાજર રહેશે આ ઉપરાંત ફ્લાઈંગ
સ્ક્વોડની ટીમ પણ સતત વોચ રાખશે.

તેમજ
૩
,૦૦૦
જેટલા પોલીસ કર્મચારીઓ અને ૨
,૦૦૦ જેટલા શિક્ષણ વિભાગના
કર્મચારીઓને તૈનાન રહેશે.

તમામ
કેન્દ્રો પર પીવાના પાણી અને સેનિટેશનની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે.
ઈમરજન્સી માટે નજીકના આરોગ્ય સેન્ટરના નંબર અને માનસિક તણાવ અનુભવતા વિદ્યાર્થીઓ
માટે મનોવૈજ્ઞાાનિકોના હેલ્પલાઈન નંબર સેન્ટરો પર ડિસ્પ્લે કરવામાં આવ્યા છે.

સુરેન્દ્રનગર
જિલ્લામાં વિદ્યાર્થીઓ

ધોરણ  પ્રવાહ  પરીક્ષાર્થીઓ

ધો.૧૦  એસએસસી     ૨૦,૦૧૪

ધો.૧૨  સામાન્ય        ૧૦,૯૨૩

ધો.૧૨  વિજ્ઞાાન       ૧,૨૭૧

કુલ
પરીક્ષાર્થીઓ        ૩૨
,૨૦૮

——————-

નીચેની
મેટર લેવાની નથી

——————–

ચાર
ઝોનમાં ૩૪ કેન્દ્રો પર પરીક્ષાનો એક્શન પ્લાન

સુરેન્દ્રનગર
જિલ્લામાં આજથી ધો.૧૦-૧૨ના ૩૨
,૨૦૮ વિદ્યાર્થીઓની કારકિર્દીની કસોટી

તમામ
પરીક્ષા કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત
,
૧૦૦ મીટરની ત્રિજ્યામાં ઝેરોક્ષ મશીનો પર પ્રતિબંધ સહિતનું
જાહેરનામું

———–

વધુમાં
પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા
જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. પરીક્ષા કેન્દ્રની ૧૦૦ મીટરની ત્રિજ્યામાં
ત્રણથી વધુ વ્યક્તિઓના એકઠા થવા પર પ્રતિબંધ મુકાયો છે. કેન્દ્રની આસપાસની ઝેરોક્ષ
અને ફેક્સની દુકાનો પરીક્ષા દરમિયાન બંધ રહેશે. મોબાઈલ ફોન
, સ્માર્ટ વોચ, બ્લુટૂથ, લેપટોપ કે અન્ય ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ લઈ
જવા પર સખત મનાઈ છે. દરેક પરીક્ષા કેન્દ્રો પર પોલીસ સુરક્ષા વ્યવસ્થા સંભાળશે.

Next Post
LIVE : અમદાવાદમાં 8.5 કિ.મી. લાંબી મા ભદ્રકાળીની નગરયાત્રા યાત્રા શરૂ, ડાકલાના તાલે મા રથમાં બિરાજમા…

LIVE : અમદાવાદમાં 8.5 કિ.મી. લાંબી મા ભદ્રકાળીની નગરયાત્રા યાત્રા શરૂ, ડાકલાના તાલે મા રથમાં બિરાજમા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક

ભારતની સમુદ્રી શક્તિ વધી રહી છે, નૌકાદળ દેશની સુરક્ષાનું મજબૂત કવચ: રક્ષામંત્રી રાજનાથ સિંહ

ભારતની સમુદ્રી શક્તિ વધી રહી છે, નૌકાદળ દેશની સુરક્ષાનું મજબૂત કવચ: રક્ષામંત્રી રાજનાથ સિંહ

ગ્રાન્ડસેલિબ્રિટી એવૉર્ડ શો વડોદરા ખાતે યોજાયો

ગ્રાન્ડસેલિબ્રિટી એવૉર્ડ શો વડોદરા ખાતે યોજાયો

Dev Negi, Bollywood’s Reigning King of Party Anthems, Turns Up the Energy with “Thummak Thummak” fro…

Dev Negi, Bollywood’s Reigning King of Party Anthems, Turns Up the Energy with “Thummak Thummak” fro…

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક
GUJARAT

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક

નુતનસિંહ ગોહિલ દ્વારા પ્રેરિત સુપોષણ જ્યોત પદયાત્રાનો પ્રારંભ પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા...

Read more

ભારતની સમુદ્રી શક્તિ વધી રહી છે, નૌકાદળ દેશની સુરક્ષાનું મજબૂત કવચ: રક્ષામંત્રી રાજનાથ સિંહ

ગ્રાન્ડસેલિબ્રિટી એવૉર્ડ શો વડોદરા ખાતે યોજાયો

Dev Negi, Bollywood’s Reigning King of Party Anthems, Turns Up the Energy with “Thummak Thummak” fro…

Zayed & Malaika Khan Host a Glamorous Birthday Soirée for Lucky Morani at The Gated Community

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In