• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, February 22, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ડાયવોર્સ બાબતે વકીલે તેના જુનિયર વકીલો સાથે મળી યુવકને માર માર્યો | senior advocate and his junior a…

satyasamachar by satyasamachar
February 21, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
ડાયવોર્સ બાબતે વકીલે તેના જુનિયર વકીલો સાથે મળી યુવકને માર માર્યો | senior advocate and his junior a…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ખોડીયાર નગર અને સનફાર્મા રોડ ખાતે ગેરકાયદે દબાણો દૂર કરાયા | Illegal encroachments removed at Khodiy…

ક્રિપ્ટોમાં રોકાણની લાલચ આપીને નાણાં પડાવવાના કિસ્સાઓમાં ચિંતાજનક વધારો | people lost more than 25 c…

યાત્રાધામ અંબાજી જતાં યાત્રાળુઓ માટે મહત્ત્વના સમાચાર, ગબ્બર પરની રોપ-વે સેવા 6 દિવસ બંધ રહેશે | Amb…

Load More

અમદાવાદ,શનિવાર

આંધ્રપ્રદેશના ગુંટુરમાં રહેતા વ્યક્તિ વિરૂદ્ધ તેની પત્નીએ ભદ્રમાં આવેલી ફેમીલી કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. જે અનુસંધાનમાં ડાયવોર્સ અંગે પતિ પત્ની વચ્ચે થયેલી ચર્ચામાં મામલો બીચકતા યુવકની પત્નીના વકીલે તેની સાથે રહેલા જુનિયર વકીલો સાથે મળીને યુવકને કોર્ટમાં માર માર્યાની ફરિયાદ કાંરજ પોલીસ મથકે નોંધવામાં આવી છે.

આંધ્રપ્રદેશના ગુંટુર શહેરમાં રહેતા દેવેન્દ્ર બાગરેચાના લગ્ન જુન ૨૦૧૦માં પ્રેમલતા નામની યુવતી સાથે થયા હતા. તેમને લગ્ન જીવનમાં બે સંતાનોનો જન્મ થયો હતો. વર્ષ ૨૦૨૩માં પ્રેમલતાએ દેવેન્દ્રભાઇ  અને તેમના પરિવાર વિરૂદ્ધ ડોમેસ્ટીક વાયોલન્સ, ભરણપોષણ અને શારિરીક માનસિક ત્રાસની ફરિયાદ ધી કાંટા કોર્ટ ખાતે કરી હતી. 

ડાયવોર્સ બાબતે વકીલે તેના જુનિયર વકીલો સાથે મળી યુવકને માર માર્યો 2 - image ભરણ પોષણનો કેસ ફેમીલી કોર્ટમાં ચાલુ હોવાથી સતત મુદ્દતના કારણે  દેવેન્દ્રભાઇ કંટાળી ગયા હતા અને તમણે સમાધાનથી કેસની પતાવત કરવા માટે કોર્ટમાં પરવાનગી માંગી હતી. જે મળતા ગત ૨૦ જાન્યુઆરીના રોજ કોર્ટના સાતમાં માળે દેવેન્દ્રભાઇ અને પ્રેમલતા બેઠા હતા અને સમાધાનના રસ્તા અંગે ચર્ચા કરતા હતા. ત્યારે પ્રેમલત્તાએ ડાયવોર્સ આપવાના બદલામાં ૫૦ લાખની માંગણી કરી હતી. આ રકમ દેવેન્દ્રભાઇ પાસે ન હોવાને કારણે  તેમણે  આપવાની ના કહી હતી. આ સમયે પ્રેમલત્તાએ ઉંચા અવાજે વાત કરતા દેવેન્દ્રભાઇ  છઠ્ઠા માળે આવીને કોર્ટરૂમની બહાર તેમનો વારો આવવાની રાહ જોતા હતા. ત્યારે વકીલ આર સી બારોટ આવ્યા હતા અને તેમણે એકાએક દેવેન્દ્રભાઇને મારવાનું શરૂ કર્યું હતું.

આ સમયે જુનિયર વકીલોએ પણ દેવેન્દ્રભાઇને છાતીમાં અને માથામાં માર માર્યો હતો. જેના કારણે ચશ્મા તુટી જવાની સાથે આંખમાં  દેખાતુ બંધ થતા તેમને નગરી હોસ્પિટલ લઇ જવાયા હતા. જ્યાં સારવાર બાદ વીએસ હોસ્પિટલમાં પણ સારવાર કરવામાં આવી હતી. આ સમયે પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી હતી. ત્યારબાદ તેમની તબિયતમાં સુધારો થતા અમદાવાદ આવીને વકીલ વિરૂદ્ધ તેમણે ફરિયાદ નોંધાવતા કારંજ પોલીસે તપા શરૂ કરી છે.

Next Post
અમદાવાદનો એસપી રિંગ રોડ ચક્કાજામ, વૈષ્ણોદેવીથી ઝુંડાલ જતા આવતો ડિવાઇડર કટ બંધ કરાતા સ્થાનિકોમાં રોષ …

અમદાવાદનો એસપી રિંગ રોડ ચક્કાજામ, વૈષ્ણોદેવીથી ઝુંડાલ જતા આવતો ડિવાઇડર કટ બંધ કરાતા સ્થાનિકોમાં રોષ ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ખોડીયાર નગર અને સનફાર્મા રોડ ખાતે ગેરકાયદે દબાણો દૂર કરાયા | Illegal encroachments removed at Khodiy…

ખોડીયાર નગર અને સનફાર્મા રોડ ખાતે ગેરકાયદે દબાણો દૂર કરાયા | Illegal encroachments removed at Khodiy…

અમદાવાદ શહેરમાં ST અને ખાનગી લક્ઝરી બસોના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ લાગશે, સરકાર મોટો નિર્ણય લેવાની…

અમદાવાદ શહેરમાં ST અને ખાનગી લક્ઝરી બસોના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ લાગશે, સરકાર મોટો નિર્ણય લેવાની…

ક્રિપ્ટોમાં રોકાણની લાલચ આપીને નાણાં પડાવવાના કિસ્સાઓમાં ચિંતાજનક વધારો | people lost more than 25 c…

ક્રિપ્ટોમાં રોકાણની લાલચ આપીને નાણાં પડાવવાના કિસ્સાઓમાં ચિંતાજનક વધારો | people lost more than 25 c…

અમદાવાદનો એસપી રિંગ રોડ ચક્કાજામ, વૈષ્ણોદેવીથી ઝુંડાલ જતા આવતો ડિવાઇડર કટ બંધ કરાતા સ્થાનિકોમાં રોષ …

અમદાવાદનો એસપી રિંગ રોડ ચક્કાજામ, વૈષ્ણોદેવીથી ઝુંડાલ જતા આવતો ડિવાઇડર કટ બંધ કરાતા સ્થાનિકોમાં રોષ …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
ખોડીયાર નગર અને સનફાર્મા રોડ ખાતે ગેરકાયદે દબાણો દૂર કરાયા | Illegal encroachments removed at Khodiy…
INDIA

મ્યુનિ. કોર્પોરેશનની દબાણ અને સિક્યોરિટી શાખાએ આજે ખોડીયાર નગર અને સનફાર્મા રોડ ખાતે ગેરકાયદે દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી...

Read more

અમદાવાદ શહેરમાં ST અને ખાનગી લક્ઝરી બસોના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ લાગશે, સરકાર મોટો નિર્ણય લેવાની…

ક્રિપ્ટોમાં રોકાણની લાલચ આપીને નાણાં પડાવવાના કિસ્સાઓમાં ચિંતાજનક વધારો | people lost more than 25 c…

અમદાવાદનો એસપી રિંગ રોડ ચક્કાજામ, વૈષ્ણોદેવીથી ઝુંડાલ જતા આવતો ડિવાઇડર કટ બંધ કરાતા સ્થાનિકોમાં રોષ …

ડાયવોર્સ બાબતે વકીલે તેના જુનિયર વકીલો સાથે મળી યુવકને માર માર્યો | senior advocate and his junior a…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In