• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, April 15, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ડોક્ઝિસાઈક્લાઈન-કાર્બિમાઝોલના પેકેટ પર દવાની નવી સાઈડ ઇફેક્ટ જાહેર કરો | declare side effects of med…

satyasamachar by satyasamachar
February 20, 2026
in INDIA, INDIA
Reading Time: 2 mins read
A A
0
ડોક્ઝિસાઈક્લાઈન-કાર્બિમાઝોલના પેકેટ પર દવાની નવી સાઈડ ઇફેક્ટ જાહેર કરો | declare side effects of med…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

CDSCOએ દવા કંપની માટે નવો આદેશ બહાર પાડયો

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, ગુરૃવાર

સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગનાઈઝેશનએ ૧૯ ફેબ્રુઆરીના
આદેશ બહાર કરીને ભારતના તમામ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોના દવા નિયામકોને એન્ટિબાયોટિક
ડોક્ઝિસાઈક્લાઈન અને એન્ટી-થાયરોઇડ દવા કાર્બિમાઝોલના પેકેજ પર દવાની આડઅસર અંગે મૂકવામાં
આવતી માહિતીમાં દવાઓની નવી સાઇડ ઇફેક્ટ્સની વિગત ઉમેરવી ફરજિયાત કરી દીધી છે. આ અંગેનો
સૂચનાપત્ર દેશભરના દવા નિયામકોને તેમના પોતાના અધિકારક્ષેત્ર હેઠળના ઉત્પાદકોને મોકલી
આપવા પણ જણાવી દીધું છે.

આ નિર્ણય ઇન્ડિયન ફાર્માકોપિયા કમિશન, ગાઝિયાબાદ સ્થિત નેશનલ કોઓર્ડિનેશન સેન્ટર ફાર્માકોવિજિલન્સ
પ્રોગ્રામ ઓફ ઇન્ડિયા દ્વારા દવાના માનવ શરીર પર આવતા રિએક્શન અંગે બહાર પાડેલા
રિપોર્ટના મૂલ્યાંકન બાદ લેવામાં આવ્યો છે. છેલ્લા એક વર્ષથી એટલે કે ૨૪ માર્ચ
૨૦૨૫ની ૨૬મી તારીખની સિંગલ રિવ્યૂ બેઠકમાં પણ ચર્ચા પણ કરવામાં આવી હતી.

ડોક્ઝિસાઈક્લાઈન આધારિત દવાઓના પ્રિસ્ક્રાઈબ ઇન્ફરમેશન
લીફલેટ-પીઆઈએલમાં નીચેના સાઈડ ઇફેક્ટ્સની વિગત ઉમેરવી જોઈએ ઃ આ દવા લેનારને બેચેની
, ચિંતા, ચીડિયાપણું, ગભરાટ, અને ચક્કર આવવાની પણ તકલીફ થતી હોવાનું બહાર
આવ્યું છે.

આ ભલામણને ૮ જાન્યુઆરી ૨૦૨૬ની બેઠકમાં એન્ટીમાઇક્રોબિયલ અને
એન્ટી-પેરાસિટિક માટેની સબ્જેક્ટ એક્સપર્ટ કમિટીએ પણ સમર્થન આપ્યું હતું. તેમ જ આ
સાઇડ ઇફેક્ટ્સને દવાના કાશન સેક્શન-દરદીઓને ચેતવણી આપતા વિભાગમાં ઉમેરવાની પણ સલાહ
આપી હતી.

૬ જાન્યુઆરી ૨૦૨૬ની એન્ડોક્રિનોલોજી અને મેટાબોલિઝમના
સબ્જેક્ટ એક્સપર્ટ કમિટીની બેઠકમાં કાર્બિમાઝોલ માટે એગ્રેન્યુલોસાયટોસિસની
આડઅસરની વિગતો પ્રિસ્ક્રિપ્શન ઇન્ફોર્મેશન લિમિટમાં સામેલ કરવાની ભલામણ પણ કરવામાં
આવી છે. એગ્રેન્યુલોસાયટોસિસ એક જીવલેણ પરિસ્થિતિ છે
, જેમાં ગ્રાન્યુલોસાઇટ્સ લોહીમાં ફરતાં શ્વેતકણોનું પ્રમાણ
અત્યંત ઘટાડી દે છે. શ્વેતકણો માનવ શરીરમાંના સૈનિકો છે. આ સૈનિકો ખતમ થઈ જવાને
રણે ચેપ સામે લડવાની શરીરની ક્ષમતા ઘટી જાય છે.

ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા-ડીજીસીઆઈ રાજીવ સિંહ
રઘુવંશીએ દેશના તમામ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશની લાઇસન્સિંગ ઓથોરિટીને લેખિત
સૂચના આપી છે કે તેઓ ઉપરોક્ત બંને દવાઓના ઉત્પાદકોને આ નવી આડઅસરોની વિગતો તેમના
પેકેટ્સ પર લખીને જાણ કરવાની વ્યવસ્થા કરી દેવાની રહેશે. તેમણે સત્તાધિકારીઓને આ
અંગે લેવામાં આવેલા પગલાંની જાણ પોતાના કાર્યાલયને કરવા પણ કહ્યું છે.

આ પગલું દવાઓ અંગે વધુ પારદર્શિતા અને દર્દીઓની સુરક્ષા
વધારવા માટે મહત્વપૂર્ણ છે. પ્રિસ્ક્રાબિંગ ઇન્ફોર્મેશન લીફલેટમાં નવા સાઇડ
ઇફેક્ટ્સ ઉમેરવાથી ડોક્ટરો અને દર્દીઓને સંભવિત જોખમ અંગે વધુ જાગૃતિ મળશે.

Next Post
ઉંડેરાના મકાનમાં આગ લાગતાં ઘર વખરી ખાક,બચાવ માટે ગયેલા બે ને ઇજા | fire brok out at house of undera

ઉંડેરાના મકાનમાં આગ લાગતાં ઘર વખરી ખાક,બચાવ માટે ગયેલા બે ને ઇજા | fire brok out at house of undera

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

મોખડકા ગામની સીમમાંથી પિસ્ટલ અને જીવતા કાર્ટિસ સાથે 3 ઝબ્બે | 3 arrested with pistol and live cartri…

મોખડકા ગામની સીમમાંથી પિસ્ટલ અને જીવતા કાર્ટિસ સાથે 3 ઝબ્બે | 3 arrested with pistol and live cartri…

બોડીયા ગામની વાડીમાંથી વિદેશી દારૃના જથ્થા સાથે શખ્સ ઝડપાયો

બોડીયા ગામની વાડીમાંથી વિદેશી દારૃના જથ્થા સાથે શખ્સ ઝડપાયો

ચૂંટણીમાં 14 કરતા વધુ ઉમેદવાર થશે તો 2 ઇવીએમ મુકવા પડશે | more than 14 candidates in the election 2 …

ચૂંટણીમાં 14 કરતા વધુ ઉમેદવાર થશે તો 2 ઇવીએમ મુકવા પડશે | more than 14 candidates in the election 2 …

ધંધુકા-ધોલેરામાં સ્ટ્રોંગ રૃમની સુરક્ષા-વ્યવસ્થાની સમીક્ષા કરાઇ | Security arrangements of strong ro…

ધંધુકા-ધોલેરામાં સ્ટ્રોંગ રૃમની સુરક્ષા-વ્યવસ્થાની સમીક્ષા કરાઇ | Security arrangements of strong ro…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
મોખડકા ગામની સીમમાંથી પિસ્ટલ અને જીવતા કાર્ટિસ સાથે 3 ઝબ્બે | 3 arrested with pistol and live cartri…
GUJARAT

મોખડકા ગામની સીમમાંથી પિસ્ટલ અને જીવતા કાર્ટિસ સાથે 3 ઝબ્બે | 3 arrested with pistol and live cartri…

પાલીતાણા પોલીસમાં ત્રણ શખ્સ વિરૃધ્ધ ગુનો દાખલ લોકલ ક્રાઈમ બ્રાન્ચે પોસ્ટલ, કટસ મળી રૃ.૨૦ હજારનો મુદ્દામાલ કબજે લીધો  ભાવનગર – ...

Read more

બોડીયા ગામની વાડીમાંથી વિદેશી દારૃના જથ્થા સાથે શખ્સ ઝડપાયો

ચૂંટણીમાં 14 કરતા વધુ ઉમેદવાર થશે તો 2 ઇવીએમ મુકવા પડશે | more than 14 candidates in the election 2 …

ધંધુકા-ધોલેરામાં સ્ટ્રોંગ રૃમની સુરક્ષા-વ્યવસ્થાની સમીક્ષા કરાઇ | Security arrangements of strong ro…

ભાવનગરમાં ચૂંટણીમાં આજે ઉમેદવારનું ચિત્ર સ્પષ્ટ થશે | picture of the candidate in the election in Bh…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In