• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, June 20, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

દારૃનું સૌથી મોટું નેટવર્ક ધરાવતી ગેંગ જ ગુજસીટોકથી બચી ગઇ | the gang with the largest liquor networ…

satyasamachar by satyasamachar
February 4, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
દારૃનું સૌથી મોટું નેટવર્ક ધરાવતી ગેંગ જ ગુજસીટોકથી બચી ગઇ | the gang with the largest liquor networ…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

વડોદરા, દારૃ વેચતા બૂટલેગરોને અંકુશમાં લાવવા માટે  પોલીસે વડોદરાના મોટાભાગના બૂટલેગરો પર ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરી હતી.પરંતુ, દારૃનું સૌથી મોટું નેટવર્ક ચલાવતી ગેંગ બાકાત રહી ગઇ છે.

બે દિવસ  પહેલા સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે જવાહરનગર પોલીસ સ્ટેશનની હદમાં કોયલીના સંતરામ મંદિર પાછળ દારૃના કટિંગ દરમિયાન દરોડો પાડી ૩૮.૨૧ લાખનો દારૃ પકડયો હતો. પોતે દારૃનો ધંધો છોડી દઇ અન્ય બિઝનેસ શરૃ કર્યો હોવાની છાપ ઊભી કરનાર બૂટલેગર લાલુ વડોદરા પોલીસની આંખમાં ધૂળ નાખતો હતો. પરંતુ, એસ.એમ.સી.ની રેડ પછી તેની પોલ ખુલ્લી પડી ગઇ છે. જ્યારે વિજુ સિન્ધી પછી દારૃના ધંધાની કમાન સંભાળનાર સુનિલ ઉર્ફે અદો પણ પોલીસની નજરથી અત્યારસુધી બચતો રહ્યો હતો. વડોદરામાં દારૃનો ધંધો કરતા નામચીન બૂટલેગરો સામે ગુજસીટોક  હેઠળ કાર્યવાહી થઇ છે. પરંતુ, આ ગેંગના સૂત્રધારો સુનિલ અને લાલુ બચી જતા હતા. એસ.એમ.સી.ની રેડ પછી પોલીસ તેઓની સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવા સક્રિય થઇ  હોવાની માહિતીના આધારે બૂટલેગરોમાં  ફફડાટ વ્યાપી ગયો છે. એવી પણ વાત ચાલી રહી છે કે, આરોપીઓના જૂના ગુનાઓની તેમજ તેઓની સંપતિની પણ તપાસ થઇ રહી છે.

Next Post
બાજવા ચર્ચ પાસે ટ્રક સાથે અકસ્માત થતા બાઇકસવારનું મોત | Biker dies in accident with truck near Bajwa…

બાજવા ચર્ચ પાસે ટ્રક સાથે અકસ્માત થતા બાઇકસવારનું મોત | Biker dies in accident with truck near Bajwa...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

જામનગરમાં ગઈ રાતે પ્રોહિબિશનના 5 ગુનાઓ નોંધાયા : રૂ.87 હજારથી વધુનો દારૂ અને આથો ઝડપાયો | Jamnagar B…

NEETની રિ-એક્ઝામ પહેલા NTAનું વધુ એક ભોપાળુ! નાગપુરના વિદ્યાર્થીને UAEનુ સેન્ટર આપ્યું | NEET UG 202…

જામજોધપુરના માંડાસણ ગામે દુર્ઘટના સર્જાઈ : છત પરથી નીચે પટકાઈ પડતાં બુજુર્ગનું કરુણ મૃત્યુ | Tragic …

જાપાનની મેરિટાઈમ પરંપરાનું પ્રતિક સમાન પેસેન્જર ક્રુઝ શિપ નિપ્પોન મારું અલંગ પહોંચ્યું | cruise ship…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
જામનગરમાં ગઈ રાતે પ્રોહિબિશનના 5 ગુનાઓ નોંધાયા : રૂ.87 હજારથી વધુનો દારૂ અને આથો ઝડપાયો | Jamnagar B…
GUJARAT

Jamnagar Police : જામનગર શહેરમાં પ્રોહિબિશન એક્ટના ભંગ બદલ અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં કુલ 5 ગુનાઓ નોંધાયા છે. પોલીસ દ્વારા હાથ...

Read more

NEETની રિ-એક્ઝામ પહેલા NTAનું વધુ એક ભોપાળુ! નાગપુરના વિદ્યાર્થીને UAEનુ સેન્ટર આપ્યું | NEET UG 202…

જામજોધપુરના માંડાસણ ગામે દુર્ઘટના સર્જાઈ : છત પરથી નીચે પટકાઈ પડતાં બુજુર્ગનું કરુણ મૃત્યુ | Tragic …

જાપાનની મેરિટાઈમ પરંપરાનું પ્રતિક સમાન પેસેન્જર ક્રુઝ શિપ નિપ્પોન મારું અલંગ પહોંચ્યું | cruise ship…

મહુવાના ડુંગળીના વેપારી સાથે રૃા.7.73 લાખની 2 શખ્સે ઠગાઈ આચરી

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In