• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, April 29, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

નડિયાદમાં આજે માઘી પૂનમે સંતરામ મંદિરમાં સાકરવર્ષા | Sugar rain at Santram Temple in Nadiad today on…

satyasamachar by satyasamachar
February 1, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
નડિયાદમાં આજે માઘી પૂનમે સંતરામ મંદિરમાં સાકરવર્ષા | Sugar rain at Santram Temple in Nadiad today on…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

– શહેરમાં ચૂસ્ત બંદોબસ્ત, સીસીટીવીથી મોનિટરિંગ કરાશે 

– સંતરામ મહારાજની અખંડ જ્યોતના દર્શન માટે રાજયમાંથી લાખો ભક્તો ઉમટી પડશે 

નડિયાદ : મધ્ય ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ નડિયાદ સંતરામ મંદિર ખાતે આજે માઘી પૂનમના પવિત્ર અવસરે પરંપરાગત રીતે ભવ્ય સાકરવર્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. વર્ષો જૂની આ પરંપરાને પગલે આજે આખું નડિયાદ સંતરામમય બનશે. વહેલી સવારથી જ મંદિરના દ્વાર ભક્તો માટે ખુલ્લા મૂકવામાં આવશે. આ મહોત્સવને લઈને મંદિર પ્રશાસન અને સ્થાનિક તંત્ર દ્વારા તમામ સુરક્ષા અને વ્યવસ્થાના આયોજન કરી દેવામાં આવ્યા છે.

નડિયાદના સંતરામ મહારાજની તપોભૂમિ પર આજે મહા સુદ પૂનમ એટલે કે માઘી પૂનમના દિવસે ભક્તિ અને શ્રદ્ધાનો ત્રિવેણી સંગમ રચાશે. સંતરામ મંદિરમાં થતી સાકરવર્ષાના દર્શન કરવા માટે માત્ર ખેડા જિલ્લો જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત અને દેશ-વિદેશથી શ્રદ્ધાળુઓ ઉમટી પડતા હોય છે. આ દિવસે મંદિરમાં વિશિષ્ટ પૂજા-અર્ચના કરવામાં આવે છે. સવારથી જ ભક્તોની લાંબી કતારો જોવા મળે છે. જેઓ મહારાજની અખંડ જ્યોતના દર્શન કરી ધન્યતા અનુભવે છે. સાકરવર્ષાના પ્રતિક રૂપે ભક્તો પોતાની માનતા પૂરી કરવા માટે મંદિરમાં સાકર અર્પણ કરે છે. સાંજના સમયે જ્યારે મુખ્ય આરતી પૂર્ણ થાય છે. ત્યારે મંદિરના શિખર અને પરિસરમાંથી હજારો કિલો સાકરનો પ્રસાદ ભક્તો પર વરસાવવામાં આવે છે. 

આ  ઉત્સવ દરમિયાન સેવાભાવી સંસ્થાઓ અને સ્વયંસેવકો દ્વારા વ્યવસ્થા જાળવવામાં આવે છે. સાકરવર્ષા દરમિયાન ઉમટતી જનમેદનીને ધ્યાનમાં રાખીને નડિયાદ પોલીસ દ્વારા વિશેષ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મંદિર તરફ આવતા તમામ રસ્તાઓ પર ટ્રાફિકનું નિયમન કરવામાં આવશે. ૧૦૦ થી વધુ પોલીસ જવાનો અને હોમગાર્ડના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. ભીડને કાબૂમાં રાખવા માટે બેરિકેડ્સ લગાવવામાં આવ્યા છે અને સીસીટીવી કેમેરા દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવશે.

Next Post
દાસાડાના માલવણ નજીક હોટલમાંથી રૂ. 1.50 કરોડનો વિદેશી દારૂ ઝડપાયા | Foreign liquor worth Rs 1 50 cror…

દાસાડાના માલવણ નજીક હોટલમાંથી રૂ. 1.50 કરોડનો વિદેશી દારૂ ઝડપાયા | Foreign liquor worth Rs 1 50 cror...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

બેંગલુરુમાં ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ: 4 વિદેશી સહિત 16 શખસોની ધરપકડ, રૂ.36 કરોડનું ડ્રગ્સ જપ્ત | Be…

હવે 100% ઈથેનોલથી ચાલશે તમારી ગાડી ! સરકાર લાવી રહી છે નવા નિયમો | Government Proposes E100 Fuel Sta…

Explainer: પ્રચંડ ગરમીથી બચવા વિકસિત દેશો શું કરે છે? કુદરતને સમજીને અત્યાધુનિક ટૅક્નોલૉજીના અદ્ભુત …

VIDEO: વાપીમાં અકસ્માત બાદ ભીષણ આગ, સળગતું કન્ટેઇનર બ્રિજ પર લટકી ગયું | Container Catches Fire Afte…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
બેંગલુરુમાં ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ: 4 વિદેશી સહિત 16 શખસોની ધરપકડ, રૂ.36 કરોડનું ડ્રગ્સ જપ્ત | Be…
GUJARAT

Bengaluru Drug Bust: કર્ણાટકની રાજધાની અને આઈટી હબ ગણાતા બેંગલુરુમાં પોલીસે ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં હાથ...

Read more

હવે 100% ઈથેનોલથી ચાલશે તમારી ગાડી ! સરકાર લાવી રહી છે નવા નિયમો | Government Proposes E100 Fuel Sta…

Explainer: પ્રચંડ ગરમીથી બચવા વિકસિત દેશો શું કરે છે? કુદરતને સમજીને અત્યાધુનિક ટૅક્નોલૉજીના અદ્ભુત …

VIDEO: વાપીમાં અકસ્માત બાદ ભીષણ આગ, સળગતું કન્ટેઇનર બ્રિજ પર લટકી ગયું | Container Catches Fire Afte…

લોકગાયક કિર્તીદાન ગઢવીને ગુજરાત હાઇકોર્ટે ફટકારી નોટિસ, SP રાજદીપ ઝાલાની પણ મુશ્કેલી વધી | kirtidan …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In