• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, February 12, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

નરોડા સ્થિત ટુ-વ્હીલર ડીલરશીપના કર્મચારી દ્વારા મ્યુ. અને આરટીઓ ટેક્ષના રૂ.૫૦ લાખનીઉચાપત કરાઇ | ahme…

satyasamachar by satyasamachar
February 12, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
નરોડા સ્થિત ટુ-વ્હીલર ડીલરશીપના કર્મચારી દ્વારા મ્યુ. અને આરટીઓ ટેક્ષના રૂ.૫૦ લાખનીઉચાપત કરાઇ | ahme…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

માંજલપુરના યુવાનના મોતના કિસ્સામાં દોઢ મહિના પછી માત્ર એક જ ધરપકડ | Only one arrest after one and a …

રાજકોટ 140 કિલો ચાંદી ચોરી કેસમાં નવો ઘટસ્ફોટ, વકીલની ભૂમિકા આવી સામે | Rajkot News Ahmedabad Crime …

ક્રાઇમબ્રાંચે બે માથાભારે વ્યાજખોર વિરૂદ્ધ મની લોન્ડરીંગનો ગુનો નોંધ્યો | ahmedabad crime branch nab…

Load More

અમદાવાદ,બુધવાર

શહેરના નરોડામાં આવેલી ટુ વ્હીલરની ડીલરશીપમાં નોકરી કરતા યુવકે ટુ વ્હીલર વેચાણના પેટે ગ્રાહકો પાસેથી  લીધેલા મ્યુનિસિપલ ટેક્ષ અને આરટીઓ ટેક્ષના ૫૦ લાખ રૂપિયાની ઉચાપત કરી હોવાની ફરિયાદ આર્થિક ગુના નિવારણ  શાખામાં  નોંધવામાં આવી છે.

સેટેલાઇટમાં આવેલા શાલમલી ફ્લેટમાં રહેતા જીતેન્દ્રભાઇ શાહ નાના ચિલોડા નરોડા ખાતે ટુ વ્હીલરની ડીલરશીપ ધરાવે છે. એપ્રિલ ૨૦૨૨માં તેમના શો રૂમમાં ચેતન પંડયા (રહે.અચેર, સાબરમતી) નામનો યુવક નોકરીમાં જોડાયો હતો. તે ગ્રાહકો પાસેથી  આવતી રોકડ અને ચેકના નાણાં સ્વીકારવાનું, બીલ બનાવવાનુ. આરટીઓ ટેક્ષ અને મ્યુનિસિપલ ટેક્ષના નાણાં ભરવાનું કામ કરતા હતો.  જીતેન્દ્રભાઇના શો રૂમમાં  વર્ષ ૨૦૨૨-૨૩નું ઓડિટ કરવામાં આવ્યું ત્યારે બાઇક વેચાણના કેટલાંક નાણા ચેતન પંડ્યાએ જમા કરાવ્યા નહોતા. તેણે ૬૩૧ જેટલા બાઇક વેચાણ પેટે મ્યુનિસિપલ ટેક્ષના ૨૭ લાખ રૂપિયા જમા કરાવ્યા નહોતા. તેમજ આરટીઓના નાણાં પણ જમા કરાવ્યા નહોતા.

નરોડા સ્થિત ટુ-વ્હીલર ડીલરશીપના કર્મચારી દ્વારા મ્યુ. અને આરટીઓ ટેક્ષના રૂ.૫૦ લાખનીઉચાપત કરાઇ 2 - imageજ્યારે અન્ય ગ્રાહકોના બાઇક વેચાણના નાણાં મળીને કુલ ૫૦ લાખની  ઉચાપત કરી હતી.  જે અંગે પુછપરછ કરતા ચેતન પંડયાએ હિસાબ આપવાની આનાકાની કરી હતી.

ત્યારબાદ આકરી તપાસમાં તેણે નાણાંની ઉચાપત કર્યાની કબુલાત કરીને તમામ નાણાં ચુકવી આપવાની  ખાતરી આપી હતી. પરંતુ, નાણાં પરત ન કરતા આ અંગે આર્થિક ગુના નિવારણ શાખામાં ફરિયાદ નોંધવામાં આવતા કાર્યવાહી કરવામાં આવી છે.

Next Post
ક્રાઇમબ્રાંચે બે માથાભારે વ્યાજખોર વિરૂદ્ધ મની લોન્ડરીંગનો ગુનો નોંધ્યો | ahmedabad crime branch nab…

ક્રાઇમબ્રાંચે બે માથાભારે વ્યાજખોર વિરૂદ્ધ મની લોન્ડરીંગનો ગુનો નોંધ્યો | ahmedabad crime branch nab...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

માંજલપુરના યુવાનના મોતના કિસ્સામાં દોઢ મહિના પછી માત્ર એક જ ધરપકડ | Only one arrest after one and a …

માંજલપુરના યુવાનના મોતના કિસ્સામાં દોઢ મહિના પછી માત્ર એક જ ધરપકડ | Only one arrest after one and a …

રાજકોટ 140 કિલો ચાંદી ચોરી કેસમાં નવો ઘટસ્ફોટ, વકીલની ભૂમિકા આવી સામે | Rajkot News Ahmedabad Crime …

રાજકોટ 140 કિલો ચાંદી ચોરી કેસમાં નવો ઘટસ્ફોટ, વકીલની ભૂમિકા આવી સામે | Rajkot News Ahmedabad Crime …

ક્રાઇમબ્રાંચે બે માથાભારે વ્યાજખોર વિરૂદ્ધ મની લોન્ડરીંગનો ગુનો નોંધ્યો | ahmedabad crime branch nab…

ક્રાઇમબ્રાંચે બે માથાભારે વ્યાજખોર વિરૂદ્ધ મની લોન્ડરીંગનો ગુનો નોંધ્યો | ahmedabad crime branch nab…

નરોડા સ્થિત ટુ-વ્હીલર ડીલરશીપના કર્મચારી દ્વારા મ્યુ. અને આરટીઓ ટેક્ષના રૂ.૫૦ લાખનીઉચાપત કરાઇ | ahme…

નરોડા સ્થિત ટુ-વ્હીલર ડીલરશીપના કર્મચારી દ્વારા મ્યુ. અને આરટીઓ ટેક્ષના રૂ.૫૦ લાખનીઉચાપત કરાઇ | ahme…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
માંજલપુરના યુવાનના મોતના કિસ્સામાં દોઢ મહિના પછી માત્ર એક જ ધરપકડ | Only one arrest after one and a …
INDIA

વડોદરા,માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પલેક્સ પાસે ૨૫ ફૂટ ઊંડી ગટરના ખાડામાં પડી જતા યુવાનના મોતના કિસ્સામાં હજી સુધી માત્ર એક મહિલાની ધરપકડ...

Read more

રાજકોટ 140 કિલો ચાંદી ચોરી કેસમાં નવો ઘટસ્ફોટ, વકીલની ભૂમિકા આવી સામે | Rajkot News Ahmedabad Crime …

ક્રાઇમબ્રાંચે બે માથાભારે વ્યાજખોર વિરૂદ્ધ મની લોન્ડરીંગનો ગુનો નોંધ્યો | ahmedabad crime branch nab…

નરોડા સ્થિત ટુ-વ્હીલર ડીલરશીપના કર્મચારી દ્વારા મ્યુ. અને આરટીઓ ટેક્ષના રૂ.૫૦ લાખનીઉચાપત કરાઇ | ahme…

પિતા ન બની શકે તેમ હોવાથી પતિએ દિયરની મદદથી પ્રેગન્સી રાખવા કહ્યું | vejalpur police reported domest…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In