• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, July 16, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ક્રાઇમબ્રાંચે બે માથાભારે વ્યાજખોર વિરૂદ્ધ મની લોન્ડરીંગનો ગુનો નોંધ્યો | ahmedabad crime branch nab…

satyasamachar by satyasamachar
February 12, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
ક્રાઇમબ્રાંચે બે માથાભારે વ્યાજખોર વિરૂદ્ધ મની લોન્ડરીંગનો ગુનો નોંધ્યો | ahmedabad crime branch nab…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

) (ઓમપ્રકાશ પંજાબી)

અમદાવાદ,બુધવાર 

શહેરના ગુરૂકુળ રોડ રહેતા અને બિલ્ડીંગ મટિરીયલનો વ્યવસાય કરતા વેપારીએ ંધંધા માટે નાણાંની જરૂર પડતા  ઓમપ્રકાશ પંજાબી સાથે સાંઠગાઠ ધરાવતા જીમ્મી અસીજા નામના વ્યક્તિ પાસેથી અઢી કરોડ રૂપિયા દોઢ ટકાના વ્યાજે લીધા હતા. વ્યાજે લીધેલા નાણાંની સામે વેપારીએ કલોલ જીઆઇડીસીમાં આવેલા પ્લોટના દસ્તાવેજ પણ કરી આપ્યા હતા.  ત્યારબાદ પ્રતિમાસ ચાર ટકા લેખે વ્યાજ વસુલવાનું શરૂ કરીને વેપારીની અન્ય જમીન પચાવીને અઢી કરોડની સામે ૪.૭૭ કરોડ જેટલી રકમ વસુલી હતી. આ અંગે ક્રાઇમબ્રાંચની આર્થિક ગુના નિવારણ શાખાએ મની લોન્ડરીંગ એક્ટ અને છેતરપિડીનો ગુનો નોંધીને ઓમપ્રકાશ પંજાબી નામના વ્યાજખોરની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

ક્રાઇમબ્રાંચે બે માથાભારે વ્યાજખોર વિરૂદ્ધ મની લોન્ડરીંગનો ગુનો નોંધ્યો 2 - image

(જીમ્મી અસીજા)

શહેરના ગુરૂકુળ રોડ પર આવેલા સન ટેરેસ ફ્લેટમાં રહેતા હેમાંગભાઇ શાહ બિલ્ડીંગ મટિરીયલ  સપ્લાયનો વ્યવસાય કરે છે. ધંધાકીય સંબધોને કારણે તે ઓમપ્રકાશ પંજાબી (રહે. બાગેશ્રી ટાવર, સેટેલાઇટ)ના સંપર્કમાં આવ્યા હતા. તેમણે હેમાંગભાઇને જણાવ્યું હતું કે ધંધા માટે નાણાંની જરૂર હોય તો તે ધિરાણે નાણાં આપે છે.  થોડા વર્ષ પહેલા હેમાંગભાઇને નાણાંની જરૂર હોવાથી તેમણે ઓમપ્રકાશ પંજાબી પાસે નાણાં ધિરાણ પર માંગ્યા હતા. ઓમપ્રકાશે જણાવ્યું હતું કે તે તેના સાળાના દીકરા જીમ્મી અસીજા (રહે.વેનેશીયલ વિલા, શીલજ) પાસેથી નાણાં અપાવશે. બંનેએ હેમાંગભાઇને માસિક દોઢ ટકાના વ્યાજે નાણાં આપવાની ખાતરી આપી હતી. પરંતુ, તેની પાસે સિક્યોરીટી પેટે મિલકત લખી આપવાનું કહ્યુ હતું.  જેથી હેમાંગભાઇએ કલોલ જીઆઇડીસીના પ્લોટની મિલકતનો દસ્તાવેજ આપ્યો હતો અને જેની સામે અઢી કરોડ રૂપિયા ધિરાણ પર લીધા હતા. પરંતુ, ત્યારબાદ જીમ્મીએ મહિને અઢી ટકાને બદલે મહિને ચાર ટકા વ્યાજની માંગણી કરી હતી અને મોડા વ્યાજ પર પેનેલ્ટી પણ વસુલવાની શરૂ કરી દીધી હતી. આમ, વ્યાજ અને મુડી વધારીને તે નાણાં નહી મળે તો પરિવારનું અપહરણ કરવાની ધમકી આપતા હતા. ત્યારબાદ વધુ નાણાં વસુલવા માટે સમજુતી કરાર કરવાનું  કહીને જેમીન ડેવેલોપ કરવા કહ્યું હતું. આ કરારનો ભંગ કરીને પણ નાણાં વસુલવામાં આવતા હતા. છેવટે કરારના હિસાબની સામે વિરમગામના હાસંલપુરની જમીન લઇને તમામ બાબતે સેટલમેન્ટ કરવાની અને કલોલનો પ્લોટ પરત કરવાની ખાતરી આપી હતી. પરંતુ, તે પ્લોટ પરત આપ્યો નહોતો અને હેમાંગભાઇ પાસેથી ૪.૭૭ કરોડ જેટલી રકમ પણ વસુલી હતી. ત્યારબાદ પણ નાણાંની માંગણી ચાલુ રાખી હતી. એટલું જ નહી કલોલ જીઆઇડીસીની કરોડો રૂપિયાની  જમીન  જીતેન્દ્ર જૈનને વેચાણે આપી દીધી હતી. આમ, બંને વ્યાજખોરોએ અઢી કરોડની સામે બમણી રકમ વસુલવાની સાથે કરોડોની જમીન પણ હડપ કરી હતી. આ અંગે ક્રાઇમબ્રાંચની આર્થિક ગુના નિવારણ શાખાએ ગુનો નોંધીને ફરાર વ્યાજખોર ઓમપ્રકાશ પંજાબીને ઝડપી લીધો હતો. જ્યારે જીમ્મી અસીજાની શોધખોળ શરૂ કરી છે.

ઓમપ્રકાશ પંજાબીના કારણે પ્રહલાદનગરમાં વેપારીએ આત્મહત્યા કરી હતી

ક્રાઇમબ્રાંચના હાથે ઝડપાયેલા વ્યાજખોર ઓમપ્રકાશ પંજાબી અને જીમ્મી અસીજા વિરૂદ્ધ અગાઉ પણ ફરિયાદો નોંધાઇ ચુકી છે. જેમાં ઓમપ્રકાશ પંજાબીના કારણે પ્રહલાદનગર સફલ પરિવેશ એપાર્ટમેન્ટમાં રહેતા ૬૨ વર્ષીય સુશીલભાઇ તીબડેવાલે એપાર્ટમેન્ટની અગાસી પરથી કુદીને આત્મહત્યા કરી હતી.  સુશીલભાઇ પાસેથી મળી આવેલી સુસાઇડ નોટમાં સ્પષ્ટ ઉલ્લેખ હતો કે ઓમ પ્રકાશ પંજાબીએ તેમને ૨૦ લાખ રૂપિયા આપીને માસિક પાંચ ટકા વ્યાજ સાથે એક કરોડ જેટલી રકમ વસુલી હતી. ત્યારબાદ પણ નાણાં માંગતો હતો. જેથી તે જીવન ટુંકાવે છે. આનંદનગર પોલીસે આ અંગે ગુનો પણ નોંધ્યો હતો.

Next Post
રાજકોટ 140 કિલો ચાંદી ચોરી કેસમાં નવો ઘટસ્ફોટ, વકીલની ભૂમિકા આવી સામે | Rajkot News Ahmedabad Crime …

રાજકોટ 140 કિલો ચાંદી ચોરી કેસમાં નવો ઘટસ્ફોટ, વકીલની ભૂમિકા આવી સામે | Rajkot News Ahmedabad Crime ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

रोरिंग स्टार श्रीमुरली का अब तक का सबसे ज़बरदस्त अवतार! ‘PARAAK’ टीज़र का धमाकेदार एक्शन इंटरनेट पर …

रोरिंग स्टार श्रीमुरली का अब तक का सबसे ज़बरदस्त अवतार! ‘PARAAK’ टीज़र का धमाकेदार एक्शन इंटरनेट पर …

તળાજા તાલુકાના ફુલસર ગામે બહેનોને વિનામૂલ્યે શિક્ષણ આપતી શાળાની ભાડાના મકાન થી 100% પરિણામ સુધી ની સ…

તળાજા તાલુકાના ફુલસર ગામે બહેનોને વિનામૂલ્યે શિક્ષણ આપતી શાળાની ભાડાના મકાન થી 100% પરિણામ સુધી ની સ…

અમરેલી જિલ્લા આહીર કર્મયોગી મંડળનો ત્રિવિધ કાર્યક્રમ ત્રી મંદિર ખાતે યોજાયો

અમરેલી જિલ્લા આહીર કર્મયોગી મંડળનો ત્રિવિધ કાર્યક્રમ ત્રી મંદિર ખાતે યોજાયો

જિલ્લા કલેકટરશ્રી ડૉ.મનીષકુમાર બંસલના અધ્યક્ષસ્થાને પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. જિલ્લા એડવાઇઝરી કમિટીની …

જિલ્લા કલેકટરશ્રી ડૉ.મનીષકુમાર બંસલના અધ્યક્ષસ્થાને પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. જિલ્લા એડવાઇઝરી કમિટીની …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
रोरिंग स्टार श्रीमुरली का अब तक का सबसे ज़बरदस्त अवतार! ‘PARAAK’ टीज़र का धमाकेदार एक्शन इंटरनेट पर …
GUJARAT

रोरिंग स्टार श्रीमुरली का अब तक का सबसे ज़बरदस्त अवतार! ‘PARAAK’ टीज़र का धमाकेदार एक्शन इंटरनेट पर …

रोरिंग स्टार श्रीमुरली की बहुप्रतीक्षित एक्शन एंटरटेनर फिल्म ‘PARAAK’ का ऑफिशियल टीज़र 13 जुलाई को रिलीज़ किया गया, जिससे देश...

Read more

તળાજા તાલુકાના ફુલસર ગામે બહેનોને વિનામૂલ્યે શિક્ષણ આપતી શાળાની ભાડાના મકાન થી 100% પરિણામ સુધી ની સ…

અમરેલી જિલ્લા આહીર કર્મયોગી મંડળનો ત્રિવિધ કાર્યક્રમ ત્રી મંદિર ખાતે યોજાયો

જિલ્લા કલેકટરશ્રી ડૉ.મનીષકુમાર બંસલના અધ્યક્ષસ્થાને પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. જિલ્લા એડવાઇઝરી કમિટીની …

रियलिटी टीवी की नई परिभाषा बना ‘लॉक अप 2’, जहां प्रतियोगी खुलकर बयां कर रहे हैं अपनी सच्चाई और पहचान

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In