• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, June 18, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

નારી ગામ નજીકથી દારૂ બિયર ભરેલા આઇસર ટ્રક સાથે બે શખ્સ ગિરફ્તાર | Two people arrested with an icer t…

satyasamachar by satyasamachar
February 3, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
નારી ગામ નજીકથી દારૂ બિયર ભરેલા આઇસર ટ્રક સાથે બે શખ્સ ગિરફ્તાર | Two people arrested with an icer t…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

– સેન્ટિંગના સામાનની નીચે દારૂ અને બિયરનો જથ્થો છુપાવ્યો હતો

– પેરોલ ફર્લો સ્ક્વોર્ડે દારૂ, બિયર, ટ્રક મળી રૂ. 26.54 લાખનો મુદ્દામાલ કબજે લીધો

ભાવનગર : ભાવનગર-અમદાવાદ રોડ નારી ગામ નજીક પેરોલ ફર્લો સ્ક્વોર્ડની ટીમે વિદેશી દારૂ ભરેલા આયશર ટ્રક સાથે ડ્રાઈવર ક્લિનરને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે અન્ય સાત ઇસમના નામ ખુલવા પામ્યા હતા.

પેરોલ ફર્લો સ્ક્વોર્ડની ટીમ ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પ્રોહિ, જુગાર અંગે ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમ્યાન બાતમીરાહે હકિકત મળેલ કે, એક કેસરી કલરની બોડીવાળો આઇસર કંપનીનો ટ્રક નં. જીજે-૧૪-ઝેડ-૨૪૭૭માં લોખંડ તથા લાકડાના સેન્ટીંગના સામાનની આડમાં બે શખ્સ ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરીને ધોલેરા તરફથી ભાવનગર તરફ લઇને આવે છે. જે બાતમીના આધારે પેરોલ ફર્લો સ્કવોડે ભાવનગર-અમદાવાદ રોડ નારી ગામ નજીક વોચ ગોઠવી ત્યારે સામે થી આવી રહેલ ટ્રેકને અટકાવી તલાશી લેતા લોખંડ તથા લાકડાનો સેન્ટીંગના સામાનની આડમાંથી વિદેશી દારૂની બોટલ ૭૭૨૮ કિંમત રૂ.૧૯,૦૫,૬૯૬ અને બિયર ટીન ૬૩૬ કિંમત રૂ.૩૮,૬૪૦નો મળી આવતા પોલીસે ટ્રક ડ્રાઇવર ભરત ઉર્ફે પિન્ટુ શૈલેષભાઇ ભીલ (રહે.બારૈયા ફળીયું, ઘટામ લી ગામ, પોસ્ટ.-દુગ્ધા, તા. નસવાડી, જી.છોટા ઉદયપુર) તથા કલીનર રાકેશ બુટીયાભાઈ ભીલ(રહે. આભલીભાર ફળીયું, કડુલીમહુડી ગામ, પોસ્ટ-દુગ્ધા, તા. નસવાડી, જી.છોટા ઉદયપુ૨) ને વિદેશી દારૂ, બિયર અને ટ્રક મળી કુલ રૂ.૨૬,૫૪,૬૩૬ સાથે ધરપકડ કરી પૂછપરછ કરતા ઇંગ્લીશ દારૂનો જથ્થો કડદા ગામ ખાતેથી અમારા શેઠ રાજેશ રાઠવા (રહે.હાથી ખાણ ગામ, તા.કવાટ, જી.છોટા ઉદયપુર), રાજુ ભીલ (રહે.આંબા ડુંગર, તા.કવાટ, જી.છોટા ઉદયપુર) નિર્મલ ડાયશ (રહે. કકરાણા ગામ, જી.અલીરાજપુર, રાજ્ય-મધ્યપ્રદેશ) પાસેથી લાવેલ અને ઇગ્લીંશ દારૂનો જથ્થો અમીત અરવિંદભાઈ ડોડીયા (રહે .ગોરખી ગામ, તા.તળાજા, જી.ભાવનગર) તથા અલ્પેશ ઓઘડભાઇ ડોડીયા (રહે.ગોરખી ગામ, તા.તળાજા, જી.ભાવનગર) તથા જોરૂ ગોબરભાઇ ડોડીયા (રહે. રહે. ગોરખી ગામ, તા. તળાજા, જી.ભાવનગર)એ મંગાવેલ હતો. પોલીસે કુલ નવ શખ્સ વિરૂધ્ધ વરતેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દારૂ ભરેલા ટ્રેકની આગળ બાઈક પર શખ્સ પાયલોટિંગ કરતો હતો

છોટા ઉદેપુર ખાતેથી વિદેશી દારૂ ભરીને તળાજાના ગોરખી ગામ તરફ જઈ રહેલા ટ્રકની આગળ  શૈલેષ શાંતિભાઇ ભીલ (રહે.બારૈયા ફળીયું, ઘટામલી ગામ, પોસ્ટ.-દુગ્ધા, તા. નસવાડી, જી.છોટા ઉદયપુર ) નામનો શખ્સ મોટરસાયકલ નં. જીજે-૩૪-આર-૫૮૫૫ લઇ આગળ-આગળ પાયલોટીંગમાં હતો.

Next Post
ભાવનગરમાં 40 ઇ-બસ ધૂળ ખાઇ છે, હવે 14 મીએ શરૂ કરવાનો દાવો | 40 e buses have been laid in Bhavnagar no…

ભાવનગરમાં 40 ઇ-બસ ધૂળ ખાઇ છે, હવે 14 મીએ શરૂ કરવાનો દાવો | 40 e buses have been laid in Bhavnagar no...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

વિદ્યાર્થીઓ હવે રુમમાં કોઈ પણ પ્રકારના ઈલેક્ટ્કિલ ઉપકરણો નહીં રાખી શકે | students are not allowed to…

વિદ્યાર્થીઓ હવે રુમમાં કોઈ પણ પ્રકારના ઈલેક્ટ્કિલ ઉપકરણો નહીં રાખી શકે | students are not allowed to…

લોકોને વડોદરા સુધી લાંબુ થવું નહી પડે પ્રોપર્ટી કાર્ડ, નકશા તેમજ માપણી માટે હવે તાલુકા મથકે ઓફિસો શર…

લોકોને વડોદરા સુધી લાંબુ થવું નહી પડે પ્રોપર્ટી કાર્ડ, નકશા તેમજ માપણી માટે હવે તાલુકા મથકે ઓફિસો શર…

શિક્ષકોને વસતી ગણતરીની સાથે હવે પૂરક પરીક્ષાની ઉત્તરવહીઓ તપાસવાના ઓર્ડર | teachers now ordered to an…

શિક્ષકોને વસતી ગણતરીની સાથે હવે પૂરક પરીક્ષાની ઉત્તરવહીઓ તપાસવાના ઓર્ડર | teachers now ordered to an…

ડ્રગ્સ સામે વડોદરા પોલીસની ઝીરો ટોલરન્સ નીતિ,દરેક પોલીસ સ્ટેશનમાં ડ્રગ્સ માટે ખાસ ટીમ | Special team…

ડ્રગ્સ સામે વડોદરા પોલીસની ઝીરો ટોલરન્સ નીતિ,દરેક પોલીસ સ્ટેશનમાં ડ્રગ્સ માટે ખાસ ટીમ | Special team…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
વિદ્યાર્થીઓ હવે રુમમાં કોઈ પણ પ્રકારના ઈલેક્ટ્કિલ ઉપકરણો નહીં રાખી શકે | students are not allowed to…
GUJARAT

વિદ્યાર્થીઓ હવે રુમમાં કોઈ પણ પ્રકારના ઈલેક્ટ્કિલ ઉપકરણો નહીં રાખી શકે | students are not allowed to…

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં થોડા મહિના પહેલા કેજી હોલના એક રુમમાં પાણી ગરમ કરવા માટેની  કિટલીમાં શોર્ટ સર્કિટ થતા આગનું...

Read more

લોકોને વડોદરા સુધી લાંબુ થવું નહી પડે પ્રોપર્ટી કાર્ડ, નકશા તેમજ માપણી માટે હવે તાલુકા મથકે ઓફિસો શર…

શિક્ષકોને વસતી ગણતરીની સાથે હવે પૂરક પરીક્ષાની ઉત્તરવહીઓ તપાસવાના ઓર્ડર | teachers now ordered to an…

ડ્રગ્સ સામે વડોદરા પોલીસની ઝીરો ટોલરન્સ નીતિ,દરેક પોલીસ સ્ટેશનમાં ડ્રગ્સ માટે ખાસ ટીમ | Special team…

લોટના દૂધ મંડળીના મંત્રીએ ૬.૫૦ લાખ બારોબાર વાપરી નાંખ્યા | embezzled from milk mandali lotna

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In