• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, April 30, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

પીડિત પરિવાર ઘર છોડીને અન્ય સ્થળે રહેવા મજબૂર | The victim’s family was forced to leave their home a…

satyasamachar by satyasamachar
February 9, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
પીડિત પરિવાર ઘર છોડીને અન્ય સ્થળે રહેવા મજબૂર | The victim’s family was forced to leave their home a…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

વડોદરા,ચાર વર્ષની બાળકી સાથે બીભત્સ અડપલા કરનાર પાડોશીને માંજલપુર પોલીસે પોલીસ સ્ટેશનમાંથી જ છોડી દેતા પીડિત બાળકીના પરિવારને ઘર છોડીને અન્ય સ્થળે રહેવાની ફરજ પડી છે. પોલીસની કાર્યવાહીથી નારાજ પરિવારે પોલીસ કમિશનર કચેરીમાં અરજી કરી રક્ષણની માગણી કરી છે.

પાડોશમાં જ  રહેતા પરિવારની ચાર વર્ષની બાળકીને રસોડામાં બોલાવી બીભત્સ છેડછાડ કરવાના કેસમાં માંજલપુર પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. પોલીસ સામે ગંભીર આક્ષેપો કરી બાળકીના પરિવારે પોલીસ કમિશનરને અરજી કરી જણાવ્યું છે કે, અમે ફરિયાદ કરવા ગયા ત્યારે પોલીસે અમારી પાસે ઘટનાનું વીડિયો રેકોર્ડિંગ માગ્યું હતું. આરોપી સામે કેસ ના કરશો, સમાધાન કરો, કોર્ટમાં કેસ ચાલશ અને સમય બગડશે. તેવું જણાવીને કેસ પરત ખેંચવા આડકતરીરીતે દબાણ કરાયું હતું. આરોપીની પોલીસ દ્વારા સરભરા કરવામાં આવી હતી અને પોલીસ સ્ટેશનમાંથી જામીન આપી છોડી દેવામાં આવ્યો હતો. આ અંગે માંજલપુર પોલીસને પૂછવામાં આવતા એવું જણાવવામાં આવ્યું હતું કે, પરિવાર ફરિયાદ નોંધાવ્યા પછી બીજા દિવસે સવારે ફરિયાદ પરત ખેંચવા આવ્યો હતો પણ અમે ના પાડી હતી. ત્રણ વર્ષ સુધીની સજાની જોગવાઇ હોય આરોપીને પોલીસ સ્ટેશનમાંથી જામીન અપાયા છે. અમે કાયદા વિરૃદ્ધ કોઇ કાર્યવાહી કરી નથી.

Next Post
પોક્સોના ગુનામાં ફરાર આરોપી ચેન્નાઇથી ઝડપાયો | Fugitive accused in POCSO case arrested from Chennai

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

જામનગર મહાનગરપાલિકામાં 25થી વધુ ઉમેદવારો કરતાં ‘નોટા’ને વધુ મત મળ્યા | ‘NOTA’ got more votes than mo…

પેન્શનધારકો માટે મોટા સમાચાર: કેન્દ્ર સરકાર ન્યૂનતમ પેન્શનમાં કરી શકે છે વધારો | Big Update for Pens…

હોર્મુઝ સ્ટ્રેટમાં વધતાં તણાવ વચ્ચે ઈરાનના વિદેશ મંત્રીએ ડૉ. જયશંકર સાથે કરી ટેલિફોનિક વાત, નવા ઘટના…

મધ્યપ્રદેશનું ધાર મરણચીસોનું ગુંજી ઉઠ્યું, શ્રમિકોથી ભરેલી પિકઅપ પલટી મારતા 12ના મોત, 13ને ઈજા | mad…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
જામનગર મહાનગરપાલિકામાં 25થી વધુ ઉમેદવારો કરતાં ‘નોટા’ને વધુ મત મળ્યા | ‘NOTA’ got more votes than mo…
GUJARAT

4064 મતદારોને એકપણ ઉમેદવાર મતને લાયક લાગ્યા નહીં : વોર્ડ નં. 11માં સૌથી વધુ અને વોર્ડ નં.6માં સૌથી ઓછો ‘નોટા’નો...

Read more

પેન્શનધારકો માટે મોટા સમાચાર: કેન્દ્ર સરકાર ન્યૂનતમ પેન્શનમાં કરી શકે છે વધારો | Big Update for Pens…

હોર્મુઝ સ્ટ્રેટમાં વધતાં તણાવ વચ્ચે ઈરાનના વિદેશ મંત્રીએ ડૉ. જયશંકર સાથે કરી ટેલિફોનિક વાત, નવા ઘટના…

મધ્યપ્રદેશનું ધાર મરણચીસોનું ગુંજી ઉઠ્યું, શ્રમિકોથી ભરેલી પિકઅપ પલટી મારતા 12ના મોત, 13ને ઈજા | mad…

VIDEO: ભારતીય નૌસેના અને DRDOને મોટી સફળતા, નેવલ એન્ટી-શિપ મિસાઇલ (શોર્ટ રેન્જ)નું સફળ પરીક્ષણ | drd…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In