• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, February 21, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ફેબુ્રઆરીમાં ઉત્પાદન પ્રવૃત્તિની સ્થિતિ મજબૂત જ્યારે સેવા ક્ષેત્રમાં સ્થિરતા | Manufacturing activit…

satyasamachar by satyasamachar
February 21, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
ફેબુ્રઆરીમાં ઉત્પાદન પ્રવૃત્તિની સ્થિતિ મજબૂત જ્યારે સેવા ક્ષેત્રમાં સ્થિરતા | Manufacturing activit…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

અનોખો ચુકાદો : 35 વર્ષથી ગુમ પતિને કોર્ટે સિવિલ ડેથ જાહેર કર્યો, મહિલાને મળશે મરણ દાખલો | vadodara c…

ગાંધીનગરમાં અંબાપુર કેનાલમાં બાઈક ખાબકતાં પિતા અને બે માસુમ પુત્રો તણાયા, એક બાળકનો મૃતદેહ મળ્યો | G…

ડભાણ સીમ પાસે એસટીની ટક્કરથી વૃદ્ધનું મોત નિપજ્યું | Elderly man dies after being hit by ST near Dab…

Load More

મુંબઈ : માલસામાન માટેની મજબૂત માગને પરિણામે ફેબુ્રઆરીમાં ભારતની ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિમાં પ્રારંભિક અભ્યાસમાં વધારો જોવા મળી રહ્યો છે. ઉત્પાદન ક્ષેત્રની સરખામણીએ સેવા ક્ષેત્રની પ્રવૃત્તિ સ્થિર રહેવા પામી છે. 

એસએન્ડપી ગ્લોબલ દ્વારા તૈયાર કરાયેલા એચએસબીસીના સંયુકત પરચેઝિંગ મેનેજર્સ’ ઈન્ડેકસ (પીએમઆઈ)  જે જાન્યુઆરીમાં ૫૮.૪૦ રહ્યો હતો તે ફેબુ્રઆરીના પ્રારંભિક અંદાજમાં વધી ૫૯.૩૦ જોવા મળી રહ્યો હોવાનું સર્વે રિપોર્ટમાં જણાવાયું હતું. 

ફેબુ્રઆરીનો પ્રારંભિક સંયુકત પીએમઆઈ છેલ્લા ત્રણ મહિનામાં સૌથી મજબૂત જણાય છે. નવા ઓર્ડર વધવાની માત્રા પણ નવેમ્બર બાદ સૌથી ઊંચી રહી છે. મજબૂત માગ, સ્થાનિક ટૂરિઝમ તથા માર્કેટિંગ પ્રયાસોને કારણે નવા ઓર્ડરોમાં વધારો જોવા મળી રહ્યો છે.

નિકાસ વેચાણ  પણ પાંચ મહિનામાં સૌથી ઊંચુ રહ્યું છે જેને કારણે એકંદર માગમાં વધારો જોવા મળ્યો છે. 

બીજી બાજુ સેવા ક્ષેત્રના નવા વેપારમાં વૃદ્ધિનું સ્તર ૧૩ મહિનાની નીચી સપાટીએ રહ્યું છે. સેવા ક્ષેત્રની કંપનીઓના નિકાસ ઓર્ડરો ઉત્પાદન ક્ષેત્રની કંપનીઓની સરખામણીએ વધુ રહ્યા હોવાનું પણ સર્વે રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.

ફેબુ્રઆરીઓનો ઉત્પાદન ક્ષેત્રનો પ્રારંભિક પીએમઆઈ ૫૫.૪૦ થી વધી ૫૭.૫૦ જ્યારે સેવા ક્ષેત્રનો પીએમઆઈ જે જાન્યુઆરીમાં ૫૮.૫૦ રહ્યો હતો તે ફેબુ્રઆરીમાં ૫૮.૪૦ જણાઈ રહ્યો છે.

સારા વેચાણને કારણે કર્મચારીઓની વૃદ્ધિમાં ઝડપ આવી છે અને આગામી ૧૨ મહિના માટેનો આશાવાદ પણ એક વર્ષની ઊંચી સપાટીએ રહેવા પામ્યો છે.

કાચા માલની કિૅંમત ૧૫ મહિનામાં સૌથી ઝડપથી વધી છે જેને કારણે અંતિમ ઉત્પાદન પેટેના દર છ મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યા છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

Next Post
જાહેર ક્ષેત્રની બેંકોની આગેકૂચ, છ મહિનામાં માર્કેટ કેપમાં રૂ. 5.75 લાખ કરોડનો ઉમેરો | Public sector …

જાહેર ક્ષેત્રની બેંકોની આગેકૂચ, છ મહિનામાં માર્કેટ કેપમાં રૂ. 5.75 લાખ કરોડનો ઉમેરો | Public sector ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

પંચમહાલ: ગોધરામાં લુખ્ખા તત્ત્વોનો આતંક, વ્હોરવાડમાં મોડી રાત્રે બાઈક સવારોએ ગાડીઓના કાચ ફોડ્યા | Te…

અમદાવાદના જુહાપુરામાં ડમ્પર ચાલકનો કહેર, મોપેડ ચાલકને કચડી નાખતાં કમકમાટીભર્યું મોત | ahmedabad sark…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

આજે માતૃભાષા દિવસ: અંગ્રેજોથી આઝાદી 1947માં મળી પણ અંગ્રેજીથી હજુ નહીં, સંસ્કૃત બોલનારા દેશમાં માંડ …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
પંચમહાલ: ગોધરામાં લુખ્ખા તત્ત્વોનો આતંક, વ્હોરવાડમાં મોડી રાત્રે બાઈક સવારોએ ગાડીઓના કાચ ફોડ્યા | Te…
GUJARAT

Panchmahal News: પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉઠ્યા છે. શહેરના વ્હોરવાડ વિસ્તારમાં મોડી રાત્રે...

Read more

અમદાવાદના જુહાપુરામાં ડમ્પર ચાલકનો કહેર, મોપેડ ચાલકને કચડી નાખતાં કમકમાટીભર્યું મોત | ahmedabad sark…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

આજે માતૃભાષા દિવસ: અંગ્રેજોથી આઝાદી 1947માં મળી પણ અંગ્રેજીથી હજુ નહીં, સંસ્કૃત બોલનારા દેશમાં માંડ …

આજથી 6 દિવસ રેલવે વ્યવહારને અસર, સૌરાષ્ટ્ર રુટની અમુક ટ્રેન રદ તો ઘણી મોડી પડશે | rajkot railway div…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In