• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, August 24, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ફ્રી બસ પાસ, સ્કોલરશિપ, પુસ્તકો, શાળા… ગુજરાતના બજેટમાં શિક્ષણ ક્ષેત્રે મોટી જાહેરાતો | Gujarat Bu…

satyasamachar by satyasamachar
February 18, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
ફ્રી બસ પાસ, સ્કોલરશિપ, પુસ્તકો, શાળા… ગુજરાતના બજેટમાં શિક્ષણ ક્ષેત્રે મોટી જાહેરાતો | Gujarat Bu…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

Gujarat Budget 2026: ગુજરાત વિધાનસભા સત્રમાં આજે 18 ફેબ્રુઆરીના રોજ નાણામંત્રી કનુ દેસાઈએ વર્ષ 2026-2027નું બજેટ રજૂ કર્યું, કનુ દેસાઇએ સતત પાંચમી વખત બજેટ રજૂ કરતાં નવો વિક્રમ બનાવ્યો, આ વખતે ગુજરાતના બજેટનું કદ 4,08,053 કરોડ છે. તેમજ 974 કરોડની પુરાંતવાળુ અંદાજપત્ર રજૂ કર્યું છે જેમાં શિક્ષણ વિભાગ માટે કુલ રૂ. 63 હજાર 184 કરોડની જાહેરાત કરવામાં આવી છે.

શિક્ષણ વિભાગ માટે 13 મોટી જાહેરાતો

-મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સ અંતર્ગત પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના માળખાગત સુધારણા માટે રૂ. 3055  કરોડની જોગવાઇ

-નમો લક્ષ્મી યોજના માટે રૂ. 1250 કરોડ, RTEના વિદ્યાર્થીઓ માટે રૂ. 827 કરોડની જોગવાઈ 

-મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના માટે રૂ. 598 કરોડની જોગવાઇ

-પી.એમ. પોષણ યોજના અંતર્ગત 74 તાલુકામાં આધુનિક સેન્ટ્રલાઇઝડ કિચન નિર્માણ કરાશે

-નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અંતર્ગત અંદાજે 2 લાખ 50 હજાર વિદ્યાર્થીઓને સહાય 250 કરોડ રૂપિયાની સહાય અપાશે

-જ્ઞાનશક્તિ રેસિડેન્‍શીયલ સ્કૂલ્સ ઓફ એકસલન્સ માટે રૂ.223 કરોડ

-એસ.ટી. નિગમની બસોમાં મુસાફરી કરતા આશરે 13 લાખ વિદ્યાર્થીઓને બસ પાસ ફી કન્સેશન યોજના માટે રૂ. 223 કરોડ

-31 હજાર 790 શાળાઓને સ્વચ્છતા સહાયમાં બમણો વધારો. રૂ. 135 કરોડ

-ઉચ્ચતર પ્રાથમિક શાળાઓમાં એક જ કેમ્પસમાં બાલવાટિકાથી ધોરણ 10 સુધીનું શિક્ષણ પૂરું પાડવા સંકલિત શાળાઓના નવા બાંધકામ માટે રૂ. 120 કરોડ

-પ્રાથમિક શાળાના અંદાજે 52 લાખથી વધુ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે પાઠ્યપુસ્તક પૂરા પાડવા રૂ. 119 કરોડ

-મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત 18 લાખ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે પાઠ્યપુસ્તક પૂરા પાડવા રૂ. 112 કરોડ

-મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના હેઠળ અંદાજે 1 લાખ વિદ્યાર્થીઓને સહાય આપવા રૂ.100 કરોડ

-ધોરણ-6થી12 માં અભ્યાસ કરતી 9.72 લાખ વિદ્યાર્થિનીઓને સેનેટરી નેપકિન માટે રૂ. 47 કરોડ

આ પણ વાંચો: હવે અંબાજીમાં બનશે ભવ્ય કોરિડોર, દાહોદને મળશે નવું એરપોર્ટ; જાણો પ્રવાસન માટેની મોટી જાહેરાતો

રૂપિયો ક્યાંથી આવશે અને જશે?

ફ્રી બસ પાસ, સ્કોલરશિપ, પુસ્તકો, શાળા... ગુજરાતના બજેટમાં શિક્ષણ ક્ષેત્રે મોટી જાહેરાતો 2 - image

ફ્રી બસ પાસ, સ્કોલરશિપ, પુસ્તકો, શાળા... ગુજરાતના બજેટમાં શિક્ષણ ક્ષેત્રે મોટી જાહેરાતો 3 - image

Next Post
હવે અંબાજીમાં બનશે ભવ્ય કોરિડોર, દાહોદને મળશે નવું એરપોર્ટ; જાણો પ્રવાસન માટેની મોટી જાહેરાતો | guja…

હવે અંબાજીમાં બનશે ભવ્ય કોરિડોર, દાહોદને મળશે નવું એરપોર્ટ; જાણો પ્રવાસન માટેની મોટી જાહેરાતો | guja...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) તથા Sulabh International Social Service Org…

ભક્તરાજ દાદાખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ, ગઢડાના દ્વિતીય અને તૃતિય વર્ષના વિદ્યાર્થીઓને માટે કે.સી.જ…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…
GUJARAT

CHENNAI, INDIA / BUSAN, SOUTH KOREA —Selvi, the debut feature by Tamil writer-director Sailesh Rathnakumar, starring and produced by Anjali...

Read more

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) તથા Sulabh International Social Service Org…

ભક્તરાજ દાદાખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ, ગઢડાના દ્વિતીય અને તૃતિય વર્ષના વિદ્યાર્થીઓને માટે કે.સી.જ…

ચુંદડીવાળા માતાજીના આશ્રમ પર 97મો જન્મ દિવસ મહોત્સવ ઉજવાયો

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In