• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, June 22, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ભાડે કાર રાજકોટ લઈ જઈ વેંચી નાખતો શાપરનો યુવાન ઝડપાયો | A young man from Shapar was caught taking a …

satyasamachar by satyasamachar
February 5, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
ભાડે કાર રાજકોટ લઈ જઈ વેંચી નાખતો શાપરનો યુવાન ઝડપાયો | A young man from Shapar was caught taking a …
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

જૂનાગઢના યુવાનની કાર લઈ 2.50  લાખ માંગ્યા હતા રાજકોટ રહેતા સાગરિત સાથે મળી સોશ્યલ મીડિયા પરથી માહિતી મેળવી કાર ભાડે કરતા હોવાની કબૂલાત

જૂનાગઢ, : જૂનાગઢમાં રહેતા અને અભ્યાસ કરતા યુવાને એક શખ્સને કાર ભાડે આપી હતી. બાદમાં બગડુના શખ્સે કાર રાજકોટ લઈ જઈ ગુમ કરી દીધી હતી અને કાર પરત જોઈતી હોય તો 2.50 લાખ રૂપીયા માંગ્યા હતા નહીતર કાર પરત નહી કરે એવી ધમકી આપી હતી. પોલીસે આ મામલે શાપર વેરાવળના શખ્સને કાર સાથે પકડી લઈ પૂછપરછ કરતા આ શખ્સે રાજકોટના સાગરીત સાથે મળી આ કૌભાંડ કર્યાની કબુલાત આપી હતી.

મુળ સિહોર તાલુકાના મોટા સુરકા ગામના અને હાલ જૂનાગઢની જલારામ સોસાયટીમાં રહેતા અને અભ્યાસ કરતા હરપાલસિંહ નવલસંગ ચૌહાણે તેના પિતાના નામની 27-1-2026ના ભાવનગર ખાતેથી કાર લીધી હતી. જે ભાડે આપવા ઈન્સ્ટાગ્રામ પર પેઈજ બનાવ્યું હતું. તેમાં તેના મિત્ર કુંજના નંબર આપ્યા હતા. ગત તા.૧ના બગડુના યશ જશાભાઈ લાબરીયાએ તેના કાકાને કેન્સરની સારવાર માટે રાજકોટ લઈ જવા કાર ભાડે લઈ જવાનું કહ્યું હતું આથી રપ૦૦ રૂપીયા ભાડામાં કાર આપી હતી. તા.૧ના સાંજે કારની કનેક્ટ એપમાં કાર ટોઈંગ થયાનો મેસેજ આવ્યો હતો. યશ લાબરીયાને ફોન કરતા તેણે પોતાનો ભાઈ કાર લઈ જમવા લેવા ગયો હોવાનું કહ્યું હતું. ત્યારબાદ યશનો ફોન બંધ થઈ ગયો હતો. તા.રના હરપાલસિંહ તથા તેના મિત્રો રાજકોટ કારની તપાસ કરવા ગયા હતા પરંતુ ક્યાંય કાર મળી ન હતી. હરપાલના મિત્ર પિયુષભાઈએ યશને ફોન કરી વાત કરતા યશ લાબરીયાએ કાર જોઈતી હોય તો મારા શેઠ સાથે વાત કરો તેમ કહી યશે કોઈ વ્યક્તિને કોન્ફરન્સમાં લીધો હતો. તેણે કાર પરત જોઈતી હોય તો ર.પ૦ લાખ રૂપીયા આપવા પડશે નહીતર કાર નહી મળે તેમ કહ્યું હતું. આ અંગે ફરિયાદ કરતા સી ડીવીઝન પોલીસે તપાસ શરૂ કરી રાજકોટથી શાપર વેરાવળના યશ જશા લાબરીયાને પકડી લઈ પૂછપરછ કરતા તેણે રાજકોટના મનિષ કાળુ સભાડ સાથે મળી આ કાર ભાડે કરી હતી અને તેને પરત જોઈતી હોય તો અઢી લાખ રૂપીયા માંગ્યા હતા. આવી રીતે સાતેક માસ પહેલા ગોંડલના અરમાન મીરના કહેવાથી રાજકોટના કેવલ બારોટની કાર ભાડે કરી હતી બાદમાં પરત કરી ન હતી. આ મામલે યશ અને અરમાન વિરૂધ્ધ રાજકોટ માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ હતી. હાલ પોલીસે મનિષ કાળુ સભાડને પકડવા તજવીજ હાથ ધરી છે.

Next Post
બાઇકની ટક્કરથી મહિલાનું સારવાર દરમિયાન મોત | Fefin a mano atun an safei mwirin an a tori ewe sepenin

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

રાંચીમાં મહિલા સાથે હેવાનિયતની હદ, દુષ્કર્મ બાદ કાર વડે કચડી નાખી, શરીરના અનેક હાડકાં તૂટ્યા | ranch…

ગુજરાતના 110 ડેમમાં 20%થી ઓછું જળસ્તર, અમદાવાદમાં હજુ એક સપ્તાહ વરસાદની શક્યતા નહીંવત | Gujarat Wate…

અમદાવાદમાં સૌથી જીવલેણ અકસ્માતના 33 બ્લેકસ્પૉટ જાહેર, નરોડા પાટિયા નજીક સૌથી વધુ 14 મોત | Ahmedabad …

હિટ એન્ડ રનથી ગુજરાતમાં એક જ વર્ષમાં 1090 લોકોના મોત, રોડ સેફ્ટી ઓથોરિટીના અહેવાલમાં ધડાકો | Hit and…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
રાંચીમાં મહિલા સાથે હેવાનિયતની હદ, દુષ્કર્મ બાદ કાર વડે કચડી નાખી, શરીરના અનેક હાડકાં તૂટ્યા | ranch…
GUJARAT

Ranchi Tupudana crime News: બિહાર અને ઝારખંડના સરહદી વિસ્તારોમાં ગુનાખોરીની ઘટનાઓ સતત વધી રહી છે. ઝારખંડની રાજધાની રાંચીના તુપુદાના આઉટપોસ્ટ...

Read more

ગુજરાતના 110 ડેમમાં 20%થી ઓછું જળસ્તર, અમદાવાદમાં હજુ એક સપ્તાહ વરસાદની શક્યતા નહીંવત | Gujarat Wate…

અમદાવાદમાં સૌથી જીવલેણ અકસ્માતના 33 બ્લેકસ્પૉટ જાહેર, નરોડા પાટિયા નજીક સૌથી વધુ 14 મોત | Ahmedabad …

હિટ એન્ડ રનથી ગુજરાતમાં એક જ વર્ષમાં 1090 લોકોના મોત, રોડ સેફ્ટી ઓથોરિટીના અહેવાલમાં ધડાકો | Hit and…

શિક્ષણનું દબાણ : ગુજરાતમાંથી છેલ્લા 4 વર્ષમાં 1063 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી | student mental press…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In