• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, April 22, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ભારતે કૃષિ અને ડેરી સેક્ટરમાં અમેરિકાને કોઈ છૂટ આપી નથી : પીયુષ ગોયલ | India has not given any conce…

satyasamachar by satyasamachar
February 8, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
ભારતે કૃષિ અને ડેરી સેક્ટરમાં અમેરિકાને કોઈ છૂટ આપી નથી : પીયુષ ગોયલ | India has not given any conce…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

– અમેરિકાને સોયાબીન, દાળ, સફરજન, ટ્રી નટ્સ, પશુ આહાર પર છૂટ આપી : ઉદ્યોગ મંત્રી

નવી દિલ્હી : અમેરિકા સાથે વેપાર કરારથી ભારતીય ખેડૂતો અને ડેરી ઉદ્યોગને ભારે નુકસાન થશે તેવા આક્ષેપોને નકારી કાઢતા વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયુષ ગોયલે શનિવારે બંને દેશો વચ્ચે વચગાળાના વેપાર કરારના ફાયદા ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે, એવું એક પણ ક્ષેત્ર ખોલાયું નથી, જેનાથી ખેડૂતોને નુકસાન થતું હોય.

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયુષ ગોયલે કહ્યું કે, ભારતના કૃષિ અને ડેરી ક્ષેત્રમાં જીએમ ઉત્પાદનો, અનાજ, ચોખા, જવાર, બાજરો, મકાઈ, રાગી, પોલ્ટ્રી, મગ દાળ, લીલા વટાણા, કાબૂલી ચણા, સોયાબીન, ફળ, કોકા, ચણા, એનીમલ સીડ્સ ઉત્પાદનો, નોન-આલ્કોહોલિક વસ્તુઓ, ઈથેનોલ, તમાકુ અને અન્ય વસ્તુઓમાં અમેરિકાને કોઈ છૂટછાટ અપાઈ નથી. આ સિવાય અમેરિકા ભારત પાસેથી મોટા પ્રમાણમાં કેળાની આયાત કરશે, જેના પર અમેરિકામાં શૂન્ય ટેરિફ લાગશે. તેમણે ઉમેર્યું કે, જે વસ્તુઓનું આપણે ઉત્પાદન નથી કરતા અને વ્યાપક પ્રમાણમાં બહારથી મંગાવીએ છીએ તેમાં પણ અમે કેલિબ્રેટેડ રીતે અમેરિકાને છૂટ આપી છે.

ગોયલે કહ્યું કે, ભારતે વચગાળાના વેપાર કરાર હેઠળ અમેરિકાને સોયાબીન તેલ, દાળ અને સફરજન, ટ્રી નટ્સ અને પશુ આહાર પર છૂટ આપી છે. ભારત સોયાબીન તેલની અગાઉથી જ અમેરિકામાંથી આયાત કરે છે. દાળ પણ અમેરિકામાંથી પહેલાથી મગાવાય છે. આ બધુ વસ્તુઓની કોંગ્રેસના સમયથી જ આયાત થઈ રહી છે. જોકે, અમે તેના પર પણ ક્વોટા મૂક્યો છે. અમે સોયાબીન પર ટેરિફ છૂટ નથી આપી પરંતુ સોયાબીન તેલ પર ટેરિફ છૂટ આપી છે. આ સિવાય સફરજન પર ૮૦ રૂપિયાની ઈમ્પોર્ટ પ્રાઈસ રાખી છે. તેનાથી ઉપર ૨૦ રૂપિયાનો ટેરિફ લાગુ છે. એટલે કે આપણા ખેડૂતોને ૧૦૦ રૂપિયાની સુરક્ષા અપાઈ છે. તેમણે ઉમેર્યું કે, કૃષિ ક્ષેત્રમાં ભારતે અખરોટ, પિસ્તા જેવા ટ્રી નટ્સની વસ્તુઓના ટેરિફમાં અમેરિકાને રાહત આપી છે. ભારતમાં પિસ્તા, અખરોટ, કાજુ, બદામ જેવા સૂકા મેવાનું મોટાપાયે ઉત્પાદન થતું નથી. આપણે આ વસ્તુઓ અલગ અલગ દેશોમાંથી મગાવીએ છીએ. આથી અમેરિકા પાસેથી વધુ પ્રમાણમાં આયાત કરીએ તો કોઈ વાંધો હોવો જોઈએ નહીં. 

Next Post
મ.પ્ર.માં હત્યાનો આરોપી તેના જ બળદોની મદદથી પકડાયો !

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

લાચાર બનેલી MSME, મોટા ઉદ્યોગો રૂ. 8 લાખ કરોડ અટકાવીને બેઠા છે… | Helpless MSMEs big industries ar…

સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર: 8માં પગાર પંચમાં લઘુતમ બેઝિક પગાર રૂ.69,000 કરવાનો પ્રસ્તાવ | 8th…

આગ ઓકતું આકાશ : માનવજાત માટે મહાસંક્ટ | A sky on fire: a great crisis for humanity

કેદારનાથના કપાટ ખૂલ્યા: મંદિર પરિસરમાં મોબાઈલ-રીલ્સ પર પ્રતિબંધ, જાણો નવા નિયમો | Kedarnath Temple O…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
લાચાર બનેલી MSME, મોટા ઉદ્યોગો રૂ. 8 લાખ કરોડ અટકાવીને બેઠા છે… | Helpless MSMEs big industries ar…
GUJARAT

અમદાવાદ : MSMEની સવલત માટે તેમના બિઝનેસમાં નાણાનો ફ્લો અટકે નહીં તે માટે સરકારે અમલમાં મુકેલી ૪૫ દિવસમાં પેમેન્ટની સ્કીમને...

Read more

સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર: 8માં પગાર પંચમાં લઘુતમ બેઝિક પગાર રૂ.69,000 કરવાનો પ્રસ્તાવ | 8th…

આગ ઓકતું આકાશ : માનવજાત માટે મહાસંક્ટ | A sky on fire: a great crisis for humanity

કેદારનાથના કપાટ ખૂલ્યા: મંદિર પરિસરમાં મોબાઈલ-રીલ્સ પર પ્રતિબંધ, જાણો નવા નિયમો | Kedarnath Temple O…

ખડગેએ મોદીને આતંકવાદી કહેતા વિવાદ, ભાજપે માફીની માગ કરી | Kharge calls Modi a terrorist sparks contr…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In