• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, March 30, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ભારતે શક્તિશાળી મિસાઈલ અગ્નિ-3નું કર્યું સફળ પરીક્ષણ, સ્પીડ 1 સેકેન્ડમાં 5 કિમી, પરમાણુ બોમ્બ ઝીંકવા…

satyasamachar by satyasamachar
February 7, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
ભારતે શક્તિશાળી મિસાઈલ અગ્નિ-3નું કર્યું સફળ પરીક્ષણ, સ્પીડ 1 સેકેન્ડમાં 5 કિમી, પરમાણુ બોમ્બ ઝીંકવા…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

Agni 3 Missile : ભારતે આજે એવી શક્તિશાળી મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું છે, જેનાથી દુશ્મન દેશો ફફડી જશે. આ મિસાઈલનું નામ ઈન્ટરમીડિએટ રેન્જની બેલેસ્ટિક મિસાઈલ અગ્નિ-3 છે. જ્યારે ઓડિશાના ચાંદીપુરામાં તેનું પરીક્ષણ કરવામાં આવ્યું ત્યારે તેના તમામ ઓપરેશન અને ટેકનિકલ પેરામીટર પણ ખરા ઉતર્યા છે. સૌથી મોટી અને ભયાનક વાત એ છે કે, મિસાઈલમાં પરમાણુ બોમ્બ લઈ જવાની અને ઝિંકવાની ક્ષમતા છે. આ ઉપરાંત તેની સ્પીડ માત્ર એક સેકન્ડમાં પાંચ સેકન્ડની છે, જે પલક ઝપકાવતા જ દુશ્મનને ખાખ કરી શકે છે.

પરમાણુ હથિયાર લઈ જવાની ક્ષમતા

ભારતીય સંરક્ષણ સેક્ટરમાં અગ્નિ મિસાઈલ સિસ્ટમ એક મહત્ત્વનો ભાગ બની ગઈ છે. ભારત પાસે એવી ઘણી મિસાઈલો છે, જેના કારણે દુશ્મન દેશો ટેન્શનમાં રહે છે. અગ્નિ-3 મિસાઈલના સફળ પરીક્ષણથી સ્પષ્ટ થઈ ગયું છે કે, ભારતની વ્યૂહાત્મક ક્ષમતા સંપૂર્ણ મજબૂત અને વિશ્વાસપાત્ર છે. અગ્નિ-3 એક ઈન્ટરમીડિએટ રેન્જની બેલેસ્ટિક મિસાઈલ છે, જેમાં પરમાણુ હથિયારો લઈ જવાની ક્ષમતા છે. આમાં અનેક ટાર્ગેટને નિશાન બનાવતી MIRV જેવી જ સમાન ટેકનોલોજી છે.

ભારતની રેન્જમાં આખુ પાકિસ્તાન

અગ્નિ-3 મિસાઈલની સૌથી મોટી ખાસિયત તેની સ્પીડ છે. તેનું વજન ઓછું હોવાના કારણે, તેની રેન્જ ત્રણથી પાંચ હજાર કિલોમીટર હોવાનું કહેવાય છે. અગ્નિ મિસાઈલમાં આ રેન્જ હોવાના કારણે આખુ પાકિસ્તાન અને ચીનના મોટાભાગના વિસ્તારો ભારતની રેન્જમાં હશે. તેની સ્પીડ પ્રતિ કલાક 18522 કિલોમીટરની છે. એટલે કે મિસાઈલ માત્ર એક સેકન્ડમાં 5થી 6 કિલોમીટરની સ્પીડ પકડી લે છે. જે સાબિત કરે છે કે, મિસાઈલ પલક ઝપકાવતા જ દુશ્મનને ખાખ કરી દેવાની ક્ષમતા ધરાવે છે.

રેન્જ 3000 થી 5000 કિલોમીટર

અગ્નિ 3 મિસાઈલની સૌથી મોટી ખાસિયત તેની ઝડપ છે. તેની રેન્જ 3000 થી 5000 કિલોમીટરની છે. મતલબ કે યુદ્ધ જેવી સ્થિતિમાં તે બેઈજિંગ અને ઈસ્લામાબાદને મિનિટોમાં તબાહ કરી શકે છે. બેઇજિંગ અને દિલ્હી વચ્ચેનું હવાઈ અંતર અંદાજે 3791 કિલોમીટર છે. તેની સ્પીડના હિસાબે આ મિસાઈલને દિલ્હીથી બીજિંગ જવામાં માત્ર 12.63 મિનિટનો સમય લાગશે.

પાકિસ્તાનની રાજધાની મિસાઈલના દાયરામાં

તેવી જ રીતે, જો આપણે પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદની વાત કરીએ તો તેનું હવાઈ અંતર 679 કિલોમીટર છે. આ મિસાઈલ માત્ર 150 સેકન્ડમાં ઈસ્લામાબાદ સુધી પહોંચીને તબાહી મચાવી શકે છે. બીજી વાત એ છે કે ચીનનો મોટો હિસ્સો અગ્નિ 3 મિસાઈલની રેન્જમાં છે. બીજા શબ્દોમાં કહીએ તો આખું પાકિસ્તાન અને આખું અફઘાનિસ્તાન મિસાઈલની રેન્જમાં છે.

આ પણ વાંચો : અમેરિકા પાકિસ્તાનનો ખજાનો લૂંટશે !

અગ્નિ મિસાઈલની વિશેષતા શું છે? 

  • આ ઈન્ટરમીડિયેટ રેન્જનીબેલેસ્ટિક મિસાઈલ છે.
  • સૌથી મોટી વાત પરમાણુ શસ્ત્રો વહન કરવામાં સક્ષમ છે
  • આ મિસાઈલ પર ન્યુક્લિયર બોમ્બ પણ ફીટ કરી શકાય છે
  • આ મિસાઈલમાં થર્મોબેરિક હથિયારો પણ લગાવી શકાય છે.
  • થર્મોબેરિક હથિયારને વેક્યુમ બોમ્બ પણ કહેવામાં આવે છે જે ઓક્સિજનને સંકોચીને દુશ્મનનો શ્વાસ છીનવી શકાય છે. 
  • અગ્નિ-3 મિસાઈલ 2490 કિલોગ્રામ વોરહેડ સાથે ઉડવાની ક્ષમતા ધરાવે છે.
  • તે MIRV ટેક્નોલોજીથી સજ્જ છે, જેનો અર્થ એ છે કે તે એકસાથે અનેક લક્ષ્યો પર હુમલો કરી શકે છે.
  • આ મિસાઈલની ઝડપ 6 કિલોમીટર પ્રતિ સેકન્ડ છે
  • તેની બીજી વિશેષતા એ છે કે જો તે ટાર્ગેટથી 40 મીટર દૂર પડે તો પણ દુશ્મનને મારી નાખવાની 100 ટકા ગેરંટી છે.
  • તે આકાશમાં 450 કિલોમીટરની ઉંચાઈ સુધી પહોંચી શકે છે.
  • આ મિસાઈલ રીંગ લેસર ગાયરોસ્કોપ ઈનર્શિયલ નેવિગેશન સિસ્ટમથી સજ્જ છે.
  • ફ્લાઇટની અધવચ્ચે તેનો પાથ બદલવામાં પણ સક્ષમ

આ પણ વાંચો : અમેરિકાએ ખૂંખાર ગુનેગારોની યાદી જાહેર કરી, તેમાં ભારતીયો સહિત 25000 ગેરકાયદે પ્રવાસીઓના નામ

Next Post
મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં એન્કાઉન્ટર: 25 લાખનું ઈનામી નક્સલી નેતા પ્રભાકર સહિત 7 માઓવાદીઓ ઠાર | top n…

મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં એન્કાઉન્ટર: 25 લાખનું ઈનામી નક્સલી નેતા પ્રભાકર સહિત 7 માઓવાદીઓ ઠાર | top n...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

એક મહિનાથી અકસ્માતગ્રસ્ત પડેલા ડમ્પર સાથે ટ્રક અથડાતા અકસ્માત | Truck collides with dumper that has …

એક મહિનાથી અકસ્માતગ્રસ્ત પડેલા ડમ્પર સાથે ટ્રક અથડાતા અકસ્માત | Truck collides with dumper that has …

ડાકોર પાલિકાના ચૂંટાયેલા સભ્યોએ જાતે જ સફાઈ કરવાનો વારો આવ્યો | It was the turn of the elected membe…

ડાકોર પાલિકાના ચૂંટાયેલા સભ્યોએ જાતે જ સફાઈ કરવાનો વારો આવ્યો | It was the turn of the elected membe…

લીંબડીમાં અમદાવાદના યુવકની હત્યા કરનાર આરોપી સંબંધી જ નીકળ્યો | The accused who killed a young man f…

લીંબડીમાં અમદાવાદના યુવકની હત્યા કરનાર આરોપી સંબંધી જ નીકળ્યો | The accused who killed a young man f…

વડાલા પાટિયા પાસે આઈશરની અડફેટે બાઈક સવાર પિતા અને બે પુત્રોના મોત | Father and two sons riding a bi…

વડાલા પાટિયા પાસે આઈશરની અડફેટે બાઈક સવાર પિતા અને બે પુત્રોના મોત | Father and two sons riding a bi…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
એક મહિનાથી અકસ્માતગ્રસ્ત પડેલા ડમ્પર સાથે ટ્રક અથડાતા અકસ્માત | Truck collides with dumper that has …
GUJARAT

એક મહિનાથી અકસ્માતગ્રસ્ત પડેલા ડમ્પર સાથે ટ્રક અથડાતા અકસ્માત | Truck collides with dumper that has …

– ખેડા-અમદાવાદ હાઈવે પર પલાણા બ્રીજ પાસે  – તંત્રની બેદરકારી : હાઈવે ઓથોરિટીએ પોલીસને જાણ કરી છતાં ડમ્પર હટાવવાની તસ્દી...

Read more

ડાકોર પાલિકાના ચૂંટાયેલા સભ્યોએ જાતે જ સફાઈ કરવાનો વારો આવ્યો | It was the turn of the elected membe…

લીંબડીમાં અમદાવાદના યુવકની હત્યા કરનાર આરોપી સંબંધી જ નીકળ્યો | The accused who killed a young man f…

વડાલા પાટિયા પાસે આઈશરની અડફેટે બાઈક સવાર પિતા અને બે પુત્રોના મોત | Father and two sons riding a bi…

થાનમાં મિની વાવાઝોડા બાદ 10 દિવસથી સ્ટ્રીટ લાઈટો ગુલ | Street lights out for 10 days after mini cycl…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In