• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, November 23, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ભારત-અમેરિકા વચ્ચે મોટી ડીલ, AI જગતના સૌથી મોટા ગઠબંધનમાં એન્ટ્રી, ચીન-પાક. મોઢું જોતાં રહ્યા | indi…

satyasamachar by satyasamachar
February 20, 2026
in INDIA, INDIA
Reading Time: 2 mins read
A A
0
ભારત-અમેરિકા વચ્ચે મોટી ડીલ, AI જગતના સૌથી મોટા ગઠબંધનમાં એન્ટ્રી, ચીન-પાક. મોઢું જોતાં રહ્યા | indi…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

Pax Silica : ભારતે શુક્રવારે AI સમિટ દરમિયાન અમેરિકાના નેતૃત્વ હેઠળના ‘Pax Silica’ (પેક્સ સિલિકા) એલાયન્સમાં જોડાવાની જાહેરાત કરી છે. નવી દિલ્હીમાં થયેલા આ કરાર સાથે જ ભારત સેમિકન્ડક્ટર અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ના વિશ્વના સૌથી મોટા ગઠબંધનનો હિસ્સો બની ગયું છે.

શું છે આ સંગઠનનો ઉદ્દેશ્ય?

આ સંગઠનનો મુખ્ય હેતુ સેમિકન્ડક્ટર અને રેર અર્થ મટિરિયલ્સ (Rare Earth Materials) ની સપ્લાય ચેઈનને કોઈપણ અવરોધ વગર ચાલુ રાખવાનો છે. ખાસ કરીને એવા દેશો પર નિર્ભરતા ઘટાડવાનો છે જે આ એલાયન્સનો હિસ્સો નથી. જોકે કરારમાં કોઈ દેશનું નામ લેવામાં આવ્યું નથી, પરંતુ સ્પષ્ટ છે કે આ ઈશારો ચીન તરફ છે. પાકિસ્તાન પણ આ ગ્રુપમાં સામેલ નથી.

સભ્ય દેશો અને કરારની શરતો

ભારત અને અમેરિકા ઉપરાંત આ એલાયન્સમાં ઓસ્ટ્રેલિયા, ગ્રીસ, ઇઝરાયેલ, જાપાન, કતાર, દક્ષિણ કોરિયા, સિંગાપોર, બ્રિટન અને સંયુક્ત આરબ અમીરાત (UAE) જેવા દેશો સામેલ છે. આ દેશો સાથે મળીને ગ્લોબલ ટેક ઇકોસિસ્ટમ તૈયાર કરશે. પાંચ દિવસીય AI સમિટના છેલ્લા દિવસે આ સમજૂતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જેમાં વિશ્વભરના ટેક લીડર્સ અને 600 જેટલા સ્ટાર્ટઅપ્સ હાજર રહ્યા હતા.

આ પણ વાંચો : ગુજરાતમાં લગ્ન નોંધણીના નિયમોમાં ધરખમ ફેરફારની તૈયારી, ભાગીને લગ્ન કરનારાઓ મુશ્કેલીમાં મૂકાશે

આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવનું નિવેદન

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, “દુનિયાને ભારત પર ભરોસો છે. આપણી પાસે મોટું ટેલેન્ટ પૂલ અને વિશ્વસનીય વિદેશ નીતિ છે. Pax Silica સંગઠન સેમિકન્ડક્ટર સપ્લાય ચેઈન, મેન્યુફેક્ચરિંગ અને ચિપ ડિઝાઇન માટે અત્યંત મહત્વનું છે.”

10 પ્લાન્ટ તૈયાર: ભારતમાં 10 સેમિકન્ડક્ટર પ્લાન્ટ તૈયાર થઈ ચૂક્યા છે અને ટૂંક સમયમાં ઉત્પાદન શરૂ થશે.

એડવાન્સ ટેકનોલોજી: હાલમાં ભારતમાં અત્યંત એડવાન્સ ‘નેનોમીટર ચિપ્સ’ ડિઝાઇન કરવામાં આવી રહી છે.

ફ્રી સોસાયટી: અમેરિકન રાજદૂત સેર્જિયો ગોરે ભારતનું સ્વાગત કરતા કહ્યું કે આ કરાર મુક્ત સમાજ અને અવિરત સપ્લાય ચેઈન સુનિશ્ચિત કરશે.

સુંદર પિચાઈએ શું કહ્યું?

ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ પણ આ સમિટમાં હાજર હતા. તેમણે કહ્યું કે ભવિષ્યમાં AI ખૂબ જ મહત્વપૂર્ણ છે અને ભારત-અમેરિકા વચ્ચેનો આ કરાર AIનો લાભ દરેક સુધી પહોંચાડવામાં મદદરૂપ થશે. ગૂગલ આ બંને દેશો વચ્ચેના સંબંધોમાં સેતુ બનવા બદલ ગર્વ અનુભવે છે.

Next Post
શિંદે અને રાજની મીટિંગના અહેવાલો વચ્ચે ઉદ્ધવે લીધો મોટો નિર્ણય, મનસેને જોરદાર ઝટકો | uddhav vs raj t…

શિંદે અને રાજની મીટિંગના અહેવાલો વચ્ચે ઉદ્ધવે લીધો મોટો નિર્ણય, મનસેને જોરદાર ઝટકો | uddhav vs raj t...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

જામનગરનું આકાશ ગુંજયું.. ભારતીય વાયુસેના દ્વારા ‘સહાયતા સેતુ – 2026’ નું સફળ આયોજન સાથે ભવ્ય સમાપન

જામનગરનું આકાશ ગુંજયું.. ભારતીય વાયુસેના દ્વારા ‘સહાયતા સેતુ – 2026’ નું સફળ આયોજન સાથે ભવ્ય સમાપન

Himesh Reshammiya Cheers for Gujarati comedy ‘Ruff and Tuff Kanya’, Extends His Best Wishes to the T…

Himesh Reshammiya Cheers for Gujarati comedy ‘Ruff and Tuff Kanya’, Extends His Best Wishes to the T…

Mitwa’ singer Shafqat Amanat Ali Opens Up About Return to Stage & Recordings After Year-Long Battle …

Mitwa’ singer Shafqat Amanat Ali Opens Up About Return to Stage & Recordings After Year-Long Battle …

DOSS MUSIC HOSTS GRAND STAR-STUDDED LAUNCH OF “MISS UNIVERSE” IN MUMBAI!

DOSS MUSIC HOSTS GRAND STAR-STUDDED LAUNCH OF “MISS UNIVERSE” IN MUMBAI!

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
જામનગરનું આકાશ ગુંજયું.. ભારતીય વાયુસેના દ્વારા ‘સહાયતા સેતુ – 2026’ નું સફળ આયોજન સાથે ભવ્ય સમાપન
GUJARAT

જામનગરનું આકાશ ગુંજયું.. ભારતીય વાયુસેના દ્વારા ‘સહાયતા સેતુ – 2026’ નું સફળ આયોજન સાથે ભવ્ય સમાપન

જામનગર સંજીવ રાજપૂત, એબીએનએસ, ભારતીય વાયુસેના દ્વારા હેડક્વાર્ટર ઇન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફ (HQ IDS) અને હેડક્વાર્ટર સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ (HQ...

Read more

Himesh Reshammiya Cheers for Gujarati comedy ‘Ruff and Tuff Kanya’, Extends His Best Wishes to the T…

Mitwa’ singer Shafqat Amanat Ali Opens Up About Return to Stage & Recordings After Year-Long Battle …

DOSS MUSIC HOSTS GRAND STAR-STUDDED LAUNCH OF “MISS UNIVERSE” IN MUMBAI!

સરથાણા ખાતે ભવ્ય તુલસી વિવાહ મહોત્સવમાં આરોગ્ય રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ ૧૦,૦૦૦ થી વધુ લોકો…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In