• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, October 4, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

મધુસુધન સોસાયટીમાં 15 દિવસથી ગટરનું ગંધાતું કાળુ પાણી આવતા રહીશો પરેશાન | People are troubled by the…

satyasamachar by satyasamachar
February 10, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
મધુસુધન સોસાયટીમાં 15 દિવસથી ગટરનું ગંધાતું કાળુ પાણી આવતા રહીશો પરેશાન | People are troubled by the…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

વડોદરામાં
ઇન્દોર જેવી પરિસ્થિતિ થવાનો ભય

સમસ્યા
અંગે પાલિકા વાકેફ  છતાં આંખ આડા કાન કરતા રોષ
ઃ તંત્રના પાપે રહિશો પાણીના કેરબા મંગાવવા મજબૂર

વિરમગામ – વિરમગામ નગરપાલિકા
દ્વારા અપાતી વિવિધ સગવડો અંગે શહેરીજનો વેરા ભરતા હોય છે. જેમાં ચૂક થતા પાલિકા
તંત્ર દ્વારા કડક કાર્યવાહી પણ કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે
, ઇન્દોરમાં પાણીજન્ય રોગચાળાથી અનેક નિર્દોષ લોકો મોતના મુખમાં ધકેલાઈ ગયા
છે
, ત્યારે  વિરમગામ
શહેરના સિધ્ધનાથ મહાદેવ મંદિર પાછળ આવેલા રામવાડી વિસ્તારની મધુસુદન સોસાયટી
વિસ્તારમાં છેલ્લા ૧૫ દિવસથી પાણી પુરવઠા સપ્લાયના નળ માંથી સવાર-સાંજ પ્રથમ ૧૦
મિનિટ સુધી ગટર મિશ્રિત દુર્ગંધ યુક્ત કાળુ પાણી આવે છે.

પાણીની
સમસ્યાને લઇ વિસ્તારના રહીશોને પીવાના પાણીના કેરબા બહારથી મંગાવવા પડે છે. આ
વિસ્તારમાં ભૂગોળ ગટરના પાણી નિયમિત ઉભરાઈને રોડ ઉપર રેલમછેલ થતી હોવાની સ્થાનિક
રહીશોમાંથી ફરિયાદ ઉઠી છે. આ સમસ્યા અંગે તંત્ર જાણતું હોવા છતાં પણ આંખ આડા કાન
કરે છે. જ્યારે સ્થાનિકોની ફરિયાદ તંત્રના બહેરા કાલે સંભળાતી નહિ હોવાના આક્ષેપો
કર્યો છે.

વિસ્તારમાં
પાણીજન્ય રોગચાળા ફાટી નીકળશે ત્યારે જવાબદારી કોની રહેશે તેઓ રોષ સ્થાનિક
રહેવાસીઓ રોશ ઠાલવી સત્વરે કાયમી દૂષિત પાણી અને ગટર ઉભરાવાની સમસ્યા માંથી કાયમી
મુક્તિ મળે તેવી માંગ ઉઠી છે.

ઉલ્લેખનીય
છે કે ગત જાન્યુઆરીએ દેશના સૌથી સ્વચ્છ શહેર તરીકે ઓળખાતા ઈન્દોરના ભાગીરથપુરા
વિસ્તારમાં નર્મદા જળ સપ્લાયના નામે નાગરિકોને માનવ મળમૂત્ર મિશ્રિત પાણી
પીવડાવવામાં આવતા ૧૪ લોકોના મોત થયા છે
,
જેણે સમગ્ર તંત્ર સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે.  

Next Post
2030 સુધીમાં ચોકલેટ બજાર આશરે 3.58 બિલિયન ડોલર સુધી પહોંચશે | The chocolate market will reach approx…

2030 સુધીમાં ચોકલેટ બજાર આશરે 3.58 બિલિયન ડોલર સુધી પહોંચશે | The chocolate market will reach approx...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

મંડળ રેલવે હોસ્પિટલ, ભાવનગર ખાતે HPV રસીકરણ અભિયાનનું સફળ આયોજન

ગાંધી જયંતિ નિમિત્તે ભાવનગર મંડળમાં સ્વચ્છતા હી સેવા–2026 અંતર્ગત વ્યાપક સ્વચ્છતા અભિયાન

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ…

Dhanush – Mammootty’s Pan-Indian Action Spectacle ‘OM’ to Release on November 20!

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
મંડળ રેલવે હોસ્પિટલ, ભાવનગર ખાતે HPV રસીકરણ અભિયાનનું સફળ આયોજન
GUJARAT

મંડળ રેલવે હોસ્પિટલ, ભાવનગર ખાતે HPV રસીકરણ અભિયાનનું સફળ આયોજન

HPV સંક્રમણથી બચાવ અને સર્વાઇકલ કેન્સરની રોકથામ અંગે જાગૃતિ વધારવાની પહેલ પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળમાં મહિલા આરોગ્ય તથા નિવારક તબીબી...

Read more

ગાંધી જયંતિ નિમિત્તે ભાવનગર મંડળમાં સ્વચ્છતા હી સેવા–2026 અંતર્ગત વ્યાપક સ્વચ્છતા અભિયાન

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ…

Dhanush – Mammootty’s Pan-Indian Action Spectacle ‘OM’ to Release on November 20!

विनोद चौरसिया के निर्देशन में भोजपुरी फिल्म ‘सच की जीत’ की शूटिंग प्रतापगढ़ में कंप्लीट

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In