• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, April 24, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

મુંબઈમાં દિવ્યાંગ યુવતી બળાત્કાર પછી ગર્ભવતી, 17 લોકોના DNA ટેસ્ટ બાદ પિતા જ નીકળ્યો આરોપી | Mumbai …

satyasamachar by satyasamachar
February 5, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
મુંબઈમાં દિવ્યાંગ યુવતી બળાત્કાર પછી ગર્ભવતી, 17 લોકોના DNA ટેસ્ટ બાદ પિતા જ નીકળ્યો આરોપી | Mumbai …
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

Mumbai News : મુંબઈના કફ પરેડ વિસ્તારમાંથી માનવતાને શર્મસાર કરનારી એક ઘટના સામે આવી છે, જ્યાં એક 20 વર્ષીય દિવ્યાંગ યુવતી પર તેના જ પિતાએ દુષ્કર્મ ગુજાર્યું હતું જેનાથી તે ગર્ભવતી થઈ ગઇ હતી. લાંબી તપાસ અને 17 જેટલા શંકાસ્પદોના DNA ટેસ્ટ બાદ આખરે ક્રૂર સત્ય બહાર આવ્યું અને પોલીસે નરાધમ પિતાની ધરપકડ કરી છે.

કેવી રીતે સામે આવ્યો મામલો?

સપ્ટેમ્બર 2025માં જ્યારે યુવતીએ તેની દાદીને પેટમાં તકલીફ હોવાની ફરિયાદ ઈશારામાં કરી, ત્યારે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. મેડિકલ તપાસમાં જાણવા મળ્યું કે યુવતી પાંચ મહિનાની ગર્ભવતી છે. હોસ્પિટલ પ્રશાસને તુરંત પોલીસને જાણ કરી હતી. શરૂઆતમાં પિતાએ કોઈ પણ પ્રકારના જાતીય શોષણના સવાલોને નકારી કાઢ્યા હતા અને પોલીસ ફરિયાદ કરવાનો પણ વિરોધ કર્યો હતો.

પોલીસની જટિલ તપાસ અને સત્ય

યુવતી બોલી શકતી ન હોવાથી પોલીસને નિવેદન લેવામાં ઘણી મુશ્કેલી પડી હતી. કાઉન્સેલિંગ બાદ યુવતીએ ઈશારાથી જે માહિતી આપી તેના આધારે પોલીસે પહેલા એક પુરુષ અને 17 વર્ષના છોકરાની અટકાયત કરી હતી. જોકે, પાકા પુરાવા માટે પોલીસે પિતા સહિત 17લોકોના DNA સેમ્પલ લેબોરેટરીમાં મોકલ્યા હતા. 27 જાન્યુઆરી 2026ના રોજ આવેલા રિપોર્ટમાં સ્પષ્ટ થયું કે ભ્રૂણનો જેનિટિક ડેટા માત્ર યુવતીના પિતા સાથે જ મેચ થાય છે.

આરોપી પિતાની ધરપકડ

પોલીસના જણાવ્યા અનુસાર, માર્ચ 2025 થી 21 સપ્ટેમ્બરની વચ્ચે યુવતી પર વારંવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. DNA રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ પોલીસે અન્ય શંકાસ્પદોની ભૂમિકાની તપાસ કરવાની સાથે નરાધમ પિતાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાએ સમગ્ર મુંબઈને હચમચાવી દીધું છે.

Next Post
ચાઈનીઝ દોરીથી મોત થશે હત્યાનો ગુનો નોંધાશે, યોગી સરકારનો મોટો નિર્ણય, રાજ્યભરમાં દરોડા | murder case…

ચાઈનીઝ દોરીથી મોત થશે હત્યાનો ગુનો નોંધાશે, યોગી સરકારનો મોટો નિર્ણય, રાજ્યભરમાં દરોડા | murder case...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સંકલ્પની સિદ્ધિ નહીં પણ શુદ્ધિ જરૂરી : મોરારિબાપુ માનસ “શિવસંકલ્પ” રામ કથાનના સાતમા દિવસનું સફળ આયોજ…

જામનગરમાં પટણીવાડ વિસ્તારમાંથી જાહેરમાં ઘોડિપાસાનો જુગાર રમતાં ચાર આરોપીઓ ઝડપાયા | Four accused arre…

જામનગરના ખોજાવાડ વિસ્તારમાં યુવાન પર લાકડાના ધોકાથી હુમલો : બે આરોપીઓ સામે ગુનો નોંધાયો | Attack on …

જામનગરના દીવો કરતાં ગોડાઉનમાં આગ લાગવાથી દાઝી જવાના કારણે એક મહિલાનું કરુણ મૃત્યુ | “Rally Politics”…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
સંકલ્પની સિદ્ધિ નહીં પણ શુદ્ધિ જરૂરી : મોરારિબાપુ માનસ “શિવસંકલ્પ” રામ કથાનના સાતમા દિવસનું સફળ આયોજ…
GUJARAT

વેળાવદર (તખુભાઈ સાંડસુર દ્વારા)ભાવનગર જિલ્લાની તીર્થ ભૂમિ પાલીતાણા ખાતે ગવાતી ‘માનસ -શિવસંકલ્પ’ રામ કથા આજે 24 એપ્રિલ શુક્રવારના રોજ સાતમા...

Read more

જામનગરમાં પટણીવાડ વિસ્તારમાંથી જાહેરમાં ઘોડિપાસાનો જુગાર રમતાં ચાર આરોપીઓ ઝડપાયા | Four accused arre…

જામનગરના ખોજાવાડ વિસ્તારમાં યુવાન પર લાકડાના ધોકાથી હુમલો : બે આરોપીઓ સામે ગુનો નોંધાયો | Attack on …

જામનગરના દીવો કરતાં ગોડાઉનમાં આગ લાગવાથી દાઝી જવાના કારણે એક મહિલાનું કરુણ મૃત્યુ | “Rally Politics”…

‘જેની પાસે દુકાન નથી એ ઉધાર આપવા નીકળ્યા છે’, ચૈતરના ગઢમાં મનસુખ વસાવાના આકરા પ્રહાર | Narmada Polit…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In