• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, April 28, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

મોટા કેરાળામાં માલિકીની જમીનમાંથી ગેરકદાયદે ખનન ઝડપાયું, | Illegal mining caught on owned land in Ke…

satyasamachar by satyasamachar
February 3, 2026
in INDIA, INDIA
Reading Time: 3 mins read
A A
0
મોટા કેરાળામાં માલિકીની જમીનમાંથી ગેરકદાયદે ખનન ઝડપાયું, | Illegal mining caught on owned land in Ke…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

સાયલા તાલુકામાં ગેરકાયદેસર ખાણકામ પર ખનીજ વિભાગની મોટી કાર્યવાહી

ચાર
કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત તાલુકામાં છેલ્લા પાંચ દિવસમાં કાર્બોેસેલ અને બ્લેક
ટ્રેપની ચોથી મોટી રેડ ઃ ગેરકાયદે ખોદકામ કરાયેલી જગ્યાની માપણી શરૃ કરાઇ

સાયલા–
સુરેન્દ્રનગર ભૂસ્તશાસ્ત્રીની ટીમે ગત રાત્રિના રોજ સાયલા તાલુકાના મોટા
કેરાળા ગામના ભોગાવો નદી કાંઠા વિસ્તારમાં ખાનગી માલિકીની જમીનમાં ચાલતું બ્લેક ટ્રેપ
ખનીજનું ગેરકાયદેસર ખાણકામ ઝડપી પાડયું હતું. અચાનક કરાયેલી રેડ દરમિયાન ખોદકામ સ્થળ
પરથી કુલ ૧૭ ટ્રક તેમજ ૨ એક્સકેવેટર મશીન સહિત ચાર કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં
આવ્યો હતો.

કાર્યવાહી પૂર્ણ થયા બાદ જપ્ત કરાયેલો તમામ મુદ્દામાલ કેરાળા રોડ ઉપર
આવેલા ક્વોરી પ્લાન્ટ પર રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ સવારના સમયે જપ્ત કરાયેલી
મશીનરી મામલતદાર સાયલા કેમ્પસ ખાતે ખસેડવામાં આવી હતી
, જ્યારે
ટ્રક સિવાયના બે મશીન સુરેન્દ્રનગર સ્થિત ખાણખનીજ વિભાગની કચેરી ખાતે સીઝ કરવામાં
આવ્યા હતા.

ગેરકાયદેસર ખોદકામ કરાયેલી જગ્યાની માપણી કરવામાં આવી રહી છે અને આ મામલે
સંડોવાયેલા શખ્સો સામે માઇન્સ એન્ડ મિનરલ્સ રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ એક્ટ
, ૧૯૫૭
તથા ગુજરાત મિનરલ પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઈનિંગ
, ટ્રાન્સપોર્ટેશન
એન્ડ સ્ટોરેજ રૃલ્સ
, ૨૦૧૭ હેઠળ કાર્યવાહી હાથ ધરાશે. તમામ
ડમ્પર અને મશીન માલિકો તેમજ ડ્રાઈવરોને સુરેન્દ્રનગર ખાણખનીજ કચેરી ખાતે બોલાવી
નિવેદનો લેવામાં આવ્યા છે. તેમજ ખનીજ ક્યાં સપ્લાય કરવામાં આવતું હતું અને આ આખા
રેકેટનો મુખ્ય સૂત્રધાર કોણ છે તેની તપાસ હાથ ધરવામાં આવી છે.

નોંધનીય છે કે સાયલા તાલુકામાં છેલ્લા પાંચ દિવસમાં કાર્બોેસેલ અને બ્લેક
ટ્રેપ પર આ ચોથી મોટી રેડ છે
, જેને પગલે સ્થાનિક તંત્રની નિષ્ક્રિયતા સામે અનેક સવાલો
ઉભા થયા છે. અન્ય કચેરીઓ દ્વારા વારંવાર થતી આ કાર્યવાહીથી ભૂમાફિયાઓમાં ફફડાટ
વ્યાપી ગયો છે.

ઝડપાયેલ વાહન માલિકો ના નામ

(૧) કિરીટભાઈ બાર (૩ ડમ્પર, રહે. મોટા કેરાળા,
તા.સાયલા)

(૨) વિજયભાઈ રાઠોડ (રહે. વડીયા ગામ, તા.સાયલા)

(૩) સાગરભાઇ (રહે. રાજકોટ)

(૪) યુવરાજસિંહ બારડ (રહે. સાયલા)

(૫) કનુભાઈ (રહે. થોરીયાળી, તા.વીંછીયા)

(૬) ક્રિપાલસિંહ મોરી (૩ ડમ્પર,રહે. સાયલા)

(૭) રાજુભાઈ ભરવાડ (રહે.લીંબડી)

(૮) રવિભાઈ મેસુરીયા (રહે, મોટા કેરાળા, તા.સાયલા)

(૯) રણુભાઈ મીર (રહે. સાયલા)

(૧૦) રૃપસંગભાઈ રામાભાઈ ગોહિલ (રહે. મોટા કેરાળા, તા.સાયલા)

(૧૧) પૂર્વ રાજભાઈ દરબાર (રહે. મોટા કેરાળા, તા.સાયલા)

(૧૨) રાજુભાઈ ખોડાભાઈ ભરવાડ (રહે.લીંબડી)

(૧૩) બાલુભાઇ રાજપુત (રહે. વડીયા ગામ, તા.સાયલા)

(૧૪) અશોકભાઈ (૨-મશીન માલિક, રહે. મઢાદ ગામ, સાયલા)

સાયલા તાલુકામાં ચાલુ વર્ષે ગેરકાદેસર થયેલા ખનનની વિગત

તારીખ ગામ    કૂવા-ખાણ      કોને દરોડા
પાડયા      મુદ્દામાલ જપ્ત

૩૧-૦૧-૨૦૨૬   ચિત્રાલખ ગામ  ૦૬ કૂવા        (કાર્બોસેલ)
સ્થાનિક પોલીસ (પાંચ લાખનો મુદ્દામાલ)

૩૦-૧૨-૨૦૨૬   ચોરવિરા ગામ  ૨૦ ખાણ (કાર્બોસેલ) એસઓજી પોલીસ (૨૦ ચરખી, કાર્બોસેલ)

૨૯-૧૨-૨૦૨૬    જુના જસાપર ગામ      પથ્થરની ખાણ  એસઓજી પોલીસ       (ત્રણ કરોડનો
મુદ્દામાલ)

૨૦-૦૧-૨૦૨૬   ચોરવિરા ગામ  ૪૩ કૂવા (કાર્બોસેલ)     ખાણ-ખનીજ વિભાગ (૧૫૦ મે.ટન કોલસો)

૧૭-૦૧-૨૦૨૬   ચિત્રાલખ ગામ  કાર્બોસેલ ખનન સ્થાનિક
પોલીસ (પાંચ લાખ)

૧૩-૦૧-૨૦૨૬   મદારગઢ ગામ પથ્થરની ખાણ  સાયલા
મામલતદાર (૧.૨૫ કરોડ મુદ્દામાલ જપ્ત
, ૨.૮૭ કરોડનો દંડ)

૦૯-૦૧-૨૦૨૬   ચોરવિરા ગામ  ૩૨ કૂવા (કાર્બોસેલ)     સાયલા મામલતદાર

૦૬-૦૧-૨૦૨૬   ઇશ્વરિયા ગામ  ૩ કૂવા (કાર્બોસેલ)              લીંબડી ડેપ્યુટી કલેક્ટર

૦૩-૦૧-૨૦૨૬   મદારગઢ ગામ બ્લેક પથ્થર    સાયલા
પોલીસ (૧૩ ડમ્પર
, ત્રણ મશની)

Next Post
ખેડાના પરીએજ વેટલેન્ડને ‘રામસર સાઈટ’નો વૈશ્વિક દરજ્જો અપાવવા તંત્રના ચક્રો ગતિમાન | system are in mo…

ખેડાના પરીએજ વેટલેન્ડને 'રામસર સાઈટ'નો વૈશ્વિક દરજ્જો અપાવવા તંત્રના ચક્રો ગતિમાન | system are in mo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

દિલ્હીમાં મોટું આતંકી કાવતરું નિષ્ફળ! 18 અત્યાધુનિક હથિયારો સાથે 9 શખ્સોની ધરપકડ, ISI કનેક્શનની તપાસ…

દિલ્હીમાં મોટું આતંકી કાવતરું નિષ્ફળ! 18 અત્યાધુનિક હથિયારો સાથે 9 શખ્સોની ધરપકડ, ISI કનેક્શનની તપાસ…

ડિજિટલ અરેસ્ટ પર એક્શન: WhatsAppએ ભારતમાં 9,400 એકાઉન્ટ્સ કર્યા બેન, કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને …

ડિજિટલ અરેસ્ટ પર એક્શન: WhatsAppએ ભારતમાં 9,400 એકાઉન્ટ્સ કર્યા બેન, કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને …

શેરબજારમાં ફરી કડાકો! સેન્સેક્સ 400થી વધુ પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 24,000ની નીચે સરક્યો | Sensex Falls …

શેરબજારમાં ફરી કડાકો! સેન્સેક્સ 400થી વધુ પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 24,000ની નીચે સરક્યો | Sensex Falls …

‘આવનારા સમયમાં પેટ્રોલ-ડીઝલ પર ચાલનારી ગાડીઓનું કોઈ ભવિષ્ય નથી’, ગડકરીએ વાહન કંપનીઓને કરી એલર્ટ | Ni…

‘આવનારા સમયમાં પેટ્રોલ-ડીઝલ પર ચાલનારી ગાડીઓનું કોઈ ભવિષ્ય નથી’, ગડકરીએ વાહન કંપનીઓને કરી એલર્ટ | Ni…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
દિલ્હીમાં મોટું આતંકી કાવતરું નિષ્ફળ! 18 અત્યાધુનિક હથિયારો સાથે 9 શખ્સોની ધરપકડ, ISI કનેક્શનની તપાસ…
GUJARAT

દિલ્હીમાં મોટું આતંકી કાવતરું નિષ્ફળ! 18 અત્યાધુનિક હથિયારો સાથે 9 શખ્સોની ધરપકડ, ISI કનેક્શનની તપાસ…

Delhi Terror Conspiracy : ભારતીય સુરક્ષા એજન્સીઓએ દિલ્હીમાં ભયાનક તબાહી મચાવવાના ષડયંત્રને નિષ્ફળ બનાવી વિદેશમાં સંપર્ક ધરાવતા 9 લોકોની ધરપકડ...

Read more

ડિજિટલ અરેસ્ટ પર એક્શન: WhatsAppએ ભારતમાં 9,400 એકાઉન્ટ્સ કર્યા બેન, કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને …

શેરબજારમાં ફરી કડાકો! સેન્સેક્સ 400થી વધુ પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 24,000ની નીચે સરક્યો | Sensex Falls …

‘આવનારા સમયમાં પેટ્રોલ-ડીઝલ પર ચાલનારી ગાડીઓનું કોઈ ભવિષ્ય નથી’, ગડકરીએ વાહન કંપનીઓને કરી એલર્ટ | Ni…

રાજા રઘુવંશી હત્યા કેસ: પત્ની સોનમ જેલમાંથી બહાર આવશે, 11 મહિના બાદ મળ્યા જામીન | Indore Businessman…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In