• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, April 10, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

મોરબીમાં વેપારીની હત્યાના વિરોધમાં સુરેન્દ્રનગરમાં સોની બજાર સજ્જડ બંધ | Sony Bazaar in Surendranaga…

satyasamachar by satyasamachar
February 22, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
મોરબીમાં વેપારીની હત્યાના વિરોધમાં સુરેન્દ્રનગરમાં સોની બજાર સજ્જડ બંધ | Sony Bazaar in Surendranaga…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

– હત્યારાને કડક સજાની માંગ સાથે સોની વેપારીઓએ આવેદન આપ્યું

– લગ્નસરાની સીઝન વચ્ચે જ્વેલર્સની દુકાનોને તાળા વાગતા ખરીદી અટકી : ન્યાય નહીં મળે તો આંદોલનની ચીમકી

સુરેન્દ્રનગર : મોરબીમાં સોની વેપારી જતીનભાઈની સરેઆમ હત્યાની ઘટનાને પગલે સમગ્ર ગુજરાતના સોની સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ કાયરતાપૂર્ણ ઘટનાના વિરોધમાં સુરેન્દ્રનગર સોની સમાજ દ્વારા આજે સજ્જડ હડતાલ પાડવામાં આવી હતી. જિલ્લાની તમામ જ્વેલર્સની દુકાનો બંધ રાખી વેપારીઓએ એકજૂથ થઈ કલેક્ટર કચેરી ખાતે ઉગ્ર રજૂઆત કરી હતી. 

ગત ૨૦ ફેબુ્રઆરીના રોજ રાજકોટથી મોરબી જતી વખતે એક ફોર વ્હીલ કાર અને એક્સેસ મોટરસાઈકલ વચ્ચે વાહન ઓવરટેક કરવા બાબતે અચાનક બોલાચાલી થઈ હતી. આ સામાન્ય બોલાચાલીમાં એક્સેસ પર સવાર બે સગીર વયના શખ્સોએ ઉશ્કેરાઈ જઈને જતીન સોની પર છરી વડે હુમલો કર્યોે હતો અને ઉપરાછાપરી ત્રણ જેટલા ઘા ઝીંકી દેતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. લોહીલુહાણ હાલતમાં જતીન સોનીનું મોત નીપજ્યું હતું.

સુરેન્દ્રનગર સોની સમાજના ટ્રસ્ટી વૈભવભાઈ ચોક્સીએ જણાવ્યું હતું કે, ‘ગુજરાતમાં વેપારીઓ સુરક્ષિત નથી, તે ચિંતાનો વિષય છે. લુખ્ખા તત્વો પર ગૃહ વિભાગ એવો દાખલો બેસાડે કે ફરી આવી હિંમત કોઈ ના કરે.’ હાલમાં લગ્નગાળાની સીઝન હોવા છતાં, સમાજના આશાસ્પદ યુવકને ન્યાય અપાવવા વેપારીઓએ આથક નુકસાન વેઠીને પણ વેપાર-ધંધા બંધ રાખ્યા છે. આવેદનપત્રમાં માંગ કરવામાં આવી છે કે પકડાયેલા બંને સગીર આરોપીઓ સામે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી કડકમાં કડક સજા કરવામાં આવે. જો આગામી દિવસોમાં પરિવારને યોગ્ય ન્યાય નહીં મળે, તો આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ સોની સમાજના અગ્રણીઓ દ્વારા આપવામાં આવી છે.

Next Post
અરેરા-અંધેજ રોડ ઉપર ઈકો ગાડીએ ટક્કર મારતા મહિલાનું મોત નિપજ્યું | Woman dies after being hit by eco …

અરેરા-અંધેજ રોડ ઉપર ઈકો ગાડીએ ટક્કર મારતા મહિલાનું મોત નિપજ્યું | Woman dies after being hit by eco ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

પેટ્રોલ-ડીઝલ, ગેસ અને કોલસાનો કાળજીપૂર્વક ઉપયોગ કરવો…’, ONGC ચેરમેને દેશને આપી સલાહ | ongc chairma…

16 વર્ષ પછી ગુજરાત પોલીસ ડોગ ‘ચેક’ રાષ્ટ્રીય પોલીસ ડ્યુટી મીટમાં ગોલ્ડ મેડલ જીત્યો

ગુજરાત પોલીસના શ્વાન ‘ચેક’નો રાષ્ટ્રીય ફલક પર ડંકો: 16 વર્ષના બાદ ઓલ ઇન્ડિયા પોલીસ ડ્યુટી મીટમાં જીત…

રશિયામાં ફસાયેલા 26 ભારતીયો અંગે એક સપ્તાહમાં જવાબ આપો, સુપ્રીમ કોર્ટનો કેન્દ્રને નિર્દેશ | supreme …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
પેટ્રોલ-ડીઝલ, ગેસ અને કોલસાનો કાળજીપૂર્વક ઉપયોગ કરવો…’, ONGC ચેરમેને દેશને આપી સલાહ | ongc chairma…
GUJARAT

ONGC Chairman Arun Kumar Singh: વૈશ્વિક સ્તરે ચાલી રહેલા યુદ્ધ અને રાજકીય અસ્થિરતાએ દુનિયાભરના દેશો માટે મોટું એનર્જી સંકટ ઊભું...

Read more

16 વર્ષ પછી ગુજરાત પોલીસ ડોગ ‘ચેક’ રાષ્ટ્રીય પોલીસ ડ્યુટી મીટમાં ગોલ્ડ મેડલ જીત્યો

ગુજરાત પોલીસના શ્વાન ‘ચેક’નો રાષ્ટ્રીય ફલક પર ડંકો: 16 વર્ષના બાદ ઓલ ઇન્ડિયા પોલીસ ડ્યુટી મીટમાં જીત…

રશિયામાં ફસાયેલા 26 ભારતીયો અંગે એક સપ્તાહમાં જવાબ આપો, સુપ્રીમ કોર્ટનો કેન્દ્રને નિર્દેશ | supreme …

પાકિસ્તાનની મધ્યસ્થી વચ્ચે ઈરાને ભારતના કર્યા વખાણ! ચાબહાર બન્યું મિત્રતાનો ‘ગોલ્ડન બ્રિજ’ | India I…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In