• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, May 27, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

લગ્નના વરઘોડામાં મારક હથિયારો ઉછળ્યા ઃ મહિલા સહિત ૪ને ઇજા | attack on ropa village four injured

satyasamachar by satyasamachar
February 15, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
લગ્નના વરઘોડામાં મારક હથિયારો ઉછળ્યા ઃ મહિલા સહિત ૪ને ઇજા | attack on ropa village four injured
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

વડોદરા, તા.14 વાઘોડિયા તાલુકાના રોપા ગામે લગ્નના સ્ટેજ પ્રોગ્રામમાં ધક્કો વાગવા બાબતે થયેલા ઝઘડાએ વરઘોડામાં ઉગ્ર સ્વરૃપ ધારણ કર્યુ હતું. બે પરિવારના સભ્યો વચ્ચે મારક હથિયારોથી હુમલો તેમજ મારામારીમાં ચાર વ્યક્તિને ઇજા થઇ હતી.

વાઘોડિયાની શિવકૃપા સોસાયટીમાં રહેતા મૂળ રોપા ગામના વતની અરુણાબેન અર્જુનસિંહ પરમારે કોટંબીમાં રહેતા ભારત કોયજી પરમાર, હરેશ ભારત પરમાર, કરણસિંહ શિવરાજસિંહ ચૌહાણ, ધનરાજ શિવરાજસિંહ ચૌહાણ અને વિષ્ણુ જાલમભાઇ ચૌહાણ સામે વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે અમારા કુંટુંબી સોહનનું લગ્ન હોવાથી અમે ત્યાં ગયા હતાં. 

રાત્રે સ્ટેજ પર લાઇવ પ્રોગ્રામ દરમિયાન કરણ અને ધનરાજે મારા પુત્ર હાર્દિકને ધક્કો મારતા ઝગડો થતાં બધાએ વચ્ચે પડી મામલો શાંત પાડયો હતો. બાદમાં મોડી રાત્રે વરઘોડો નીકળ્યો ત્યારેમેં મારા જેઠ ભારત પરમારને તમારા જમાઇ કરણસિંહ અને તેનો ભાઇ ધનરાજ મારા છોકરા સાથે ઝઘડો કરે છે તેને કશું કહો તેમ કહેતા તેઓ ઉશ્કેરાઇ ગયા હતાં અને ઝઘડો કરવા લાગ્યા હતાં. મને બે લાફા મારી ધક્કો મારી પાડી દીધી હતી. આ વખતે અન્ય લોકો પણ ભેગા થઇ ગયા હતાં.

સામા પક્ષે કરણસિંહ શિવરાજસિંહ ચૌહાણે હાર્દિક અર્જુન પરમાર, અર્જુન ફતેસિંહ પરમાર, વિનેક ફતેસિંહ પરમાર, અશ્વિન ભરત પરમાર, ભરત પ્રભાત પરમાર અને દિલીપ મગન પરમાર સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે લગ્નમાં સ્ટેજ પર પ્રોગ્રામ ચાલતો હતો ત્યારે હાર્દિકે મારા નાના ભાઇ ધનરાજને ધક્કો મારતા બોલાચાલી થઇ  હતી. બાદમાં વરઘોડો રાત્રે નીકળ્યો ત્યારે અગાઉ થયેલા ઝઘડા અંગે ફરીથી બોલાચાલી થતાં તમામ આરોપીઓ લાકડીઓ લઇને તૂટી પડી માર મારતા મને તેમજ મારા ભાઇ ધનરાજ અને કાકા વિષ્ણુભાઇને ઇજા થઇ હતી.

Next Post
ગાડી વેચાણ લીધા પછી લોનના હપ્તા ભરપાઇ નહીં કરી છેતરપિંડી | Fraudulent non payment of loan installmen…

ગાડી વેચાણ લીધા પછી લોનના હપ્તા ભરપાઇ નહીં કરી છેતરપિંડી | Fraudulent non payment of loan installmen...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

TMC સાથે મોટો ખેલ ! 100 કાઉન્સિલરોના રાજીનામા, મમતાના સાંસદ કાકોલી 6 ધારાસભ્યો સાથે BJPની બેઠકમાં પહ…

અમદાવાદ: કૃષ્ણનગરમાં પ્રેમલગ્ન કરી પરત ફરેલી દીકરી અને જમાઈ પર પરિવારનો હુમલો, પોલીસ સ્ટેશનમાં મચાવ્…

અમદાવાદ: પ્રેમ લગ્નમાં દગો! પતિએ દેવું થયાનું બહાનું કરી પત્ની પાસેથી લાખો પડાવ્યા, પૈસા અન્ય પ્રેમિ…

અમદાવાદ: ‘ભુવાજી તકલીફ દૂર કરશે’, કહી નરોડામાં હજારોની છેતરપિંડી, મોપેડ સવાર બે ગઠિયા સામે પોલીસ ફરિ…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
TMC સાથે મોટો ખેલ ! 100 કાઉન્સિલરોના રાજીનામા, મમતાના સાંસદ કાકોલી 6 ધારાસભ્યો સાથે BJPની બેઠકમાં પહ…
GUJARAT

TMC Councillors Mass Resignation : પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026 માં મળેલી કારમી હાર બાદ તૃણમૂલ કોંગ્રેસ (TMC) પોતાના અસ્તિત્વના...

Read more

અમદાવાદ: કૃષ્ણનગરમાં પ્રેમલગ્ન કરી પરત ફરેલી દીકરી અને જમાઈ પર પરિવારનો હુમલો, પોલીસ સ્ટેશનમાં મચાવ્…

અમદાવાદ: પ્રેમ લગ્નમાં દગો! પતિએ દેવું થયાનું બહાનું કરી પત્ની પાસેથી લાખો પડાવ્યા, પૈસા અન્ય પ્રેમિ…

અમદાવાદ: ‘ભુવાજી તકલીફ દૂર કરશે’, કહી નરોડામાં હજારોની છેતરપિંડી, મોપેડ સવાર બે ગઠિયા સામે પોલીસ ફરિ…

સિદ્ધારમૈયા CM પદ છોડે તો કોંગ્રેસની 2 મોટી ઓફર, શિવકુમારને સોંપાશે કમાન, દિલ્હીમાં બેઠક બાદ નવી અટક…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In